4 November 2026

DhwaniNews

બ્રામ્પ્ટન મ્યુનિસિપલ ઇલેક્શન : ૧૨ હિન્દુ મંદિરો, અગ્રણી ધાર્મિક નેતાઓ અને CUPE યુનિયને પૅટ્રિક બ્રાઉનના સમર્થનમાં

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | બ્રામ્પ્ટન બ્રામ્પ્ટન મ્યુનિસિપાલિટી (Brampton Municipality) ના મેયર પદની ચૂંટણી હવે એક...

BC માં ગોઝારો માર્ગ અકસ્માત: હાઇવે ૧ પર વાન અને ટો ટ્રક વચ્ચેની ભયાનક ટક્કરમાં ૪ ભારતીયોના કરૂણ મોત

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | સિકામૌસ, બ્રિટિશ કોલંબિયા બ્રિટિશ કોલંબિયાના હાઇવે ૧ પર સર્જાયેલા એક અત્યંત...

અલ્બર્ટામાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ: કેલગરી સુધી આંચકા અનુભવાયા

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | કૅનમોર, અલ્બર્ટા | ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ અલ્બર્ટાના સુંદર અને શાંત ગણાતા...

અલ્બર્ટાનું ભવિષ્ય દાવ પર: ઐતિહાસિક રેફરન્ડમ પહેલાં કેનેડાની અખંડિતતા માટે માર્ક કાર્નીની હૃદયસ્પર્શી અને આખરી અપીલ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | એડમન્ટન | ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ અલ્બર્ટામાં આગામી સોમવાર, ૧૯ ઓક્ટોબરના રોજ...

જેલર 2 રિવ્યૂ : 75ની ઉંમરે પણ રજનીકાંતનો થિયેટરોમાં ધમાકો; સ્ટાર પાવર સુપરહિટ, પણ વાર્તામાં ક્યાંક વિરામ!

Dhwani Online News | Entertainment Desk Review from Mumbai ભારતીય સિનેમાના ઇતિહાસમાં અનેક મહાન કલાકારો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ૧૧-૧૨ ડિસેમ્બરે યોજાનારી કૅનેડાની ઐતિહાસિક મુલાકાત: ભારત-કૅનેડા વચ્ચે રાજનીતિક અને આર્થિક સંબંધોમાં નવા યુગનો પ્રારંભ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | ઓટાવા વિશ્વના બે સૌથી મોટા અને સક્રિય લોકશાહી દેશો વચ્ચેના સંબંધોમાં...

વિશ્વાસઘાત, ડિજિટલ છળકપટ અને બ્લૂ ડ્રમમાં દફન સત્ય: NRI સૌરભ રાજપૂત હત્યાકાંડમાં પત્ની અને પ્રેમીને ફાંસીની સજા

મેરઠ / ઓટાવા: ભારતના ઉત્તર પ્રદેશ સ્થિત મેરઠ શહરમાંથી સામે આવેલા અને સમગ્ર વિશ્વમાં વસતા...

થેંક્સગિવિંગ ટ્રાફિક બ્લિટ્ઝ : ૫,૭૧૨ ચાલકો સામે ગુના નોંધાયા, પોલિસની કડક ચેતવણી – ‘સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો’

Dhwani Online News : Guelph, ON ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલિસ (OPP) દ્વારા ઓક્ટોબરના થેંક્સગિવિંગ લોંગ વીકેન્ડ...

બ્રેમ્પ્ટનમાં ૧૪૦૦થી વધુ શ્રદ્ધાળુઓના ઉત્સાહ સાથે વડતાલધામ નવરાત્રિ રાસોત્સવ ૨૦૨૬ની ભવ્યાતિભવ્ય ઉજવણી

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | બ્રેમ્પ્ટન, ઓન્ટારિયો ફોલની શીતળ ઠંડીના આગમન વચ્ચે જ્યારે ગરબાના ઢોલના ધબકારા...

ગરબા-ગ્લો-અપ ૨૦૨૬: કેનેડાની ધરતી પર ગુંજ્યો ગુર્જરી સંસ્કૃતિ, સંગીત અને સામાજિક એકતાનો અદ્ભુત મહાકુંભ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | ઓન્ટારિયો સાત સમુંદર પાર, જન્મભૂમિથી હજારો કિલોમીટર દૂર કેનેડાની પાવન ધરા...

પરિવાર સાથે માણો કેનેડિયન ‘ફોલ’ની મનમોહક સુંદરતા : પ્રકૃતિના અદભૂત રંગોનો અદ્ભુત નજારો

Dhani Online News | Tours & Travel News Desk ક્યારેક સમાચારોની દુનિયામાં સૌથી વધુ આવકારદાયક...

પાઇલટ કૅપ્ટન સ્મિતની હોસ્પિટલમાંથી પીએમ મોદી સાથે ભાવુક વાતચીત : વડાપ્રધાન મોદીએ પાઇલટ સ્મિત ની વીરતાને બિરદાવી

ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | Guelph, ON, Canada. પીએમ મોદીની બિરદાંજલિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૅપ્ટન સ્મિતના...

ગ્રોસરીના વધતા ભાવો વચ્ચે મેટ્રો સુપરમાર્કેટ્સ બનશે ‘ફૂડ બેઝિક્સ’ ૧૨ મેટ્રો સ્ટોર્સ હવે ‘ફૂડ બેઝિક્સ’માં બદલાશે

Dhwani Online News | Tronto News Desk ટોરોન્ટોના પશ્ચિમ વિસ્તારમાં આવેલું મેટ્રો સુપરમાર્કેટ વર્ષ ૨૦૨૭ની...

વીકેન્ડમાં ટ્રાવેલ કરવાનો પ્લાન છે? શનિવાર સુધીમાં જીટીએમાં ગેસના ભાવમાં ૧૪ સેન્ટનો ઉછાળો આવવાના સંકેત

Dhwani Online News ટોરોન્ટો અને ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં રહેતા હજારો વાહનચાલકો અને ભારતીય...

એશિયન ગેમ્સમાં ‘ડ્રીમ ફાઇનલ’: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટે શનિવારે જામશે હાઈ-વોલ્ટેજ મહાસંગ્રામ

Dhwani Online News | જાપાનના આંગણે રમાઈ રહેલી એશિયન ગેમ્સ પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં રમતગમતનો રોમાંચ...

નેતન્યાહૂએ કહ્યો ‘રિયલ હીરો’: લોહીલુહાણ હાલતમાં પણ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે આકાશમાં સર કરી જંગ

Dhwani News Online દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (flydubai)ની નિયમિત ફ્લાઈટ અચાનક હજારો ફૂટની...

દસ વર્ષ, એક આસ્થા: બ્રેમ્પટનમાં પથિક શુક્લ પરિવારનો ભવ્ય ગણેશોત્સવ

ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં વસતા ખાસ કરીને ઇન્ડો-કેનેડિયન કોમ્યુનિટી માટે પોતાની ધાર્મિક આસ્થા, પરંપરા...

GTAમાં ગુનાખોરીનું નવું ચિત્ર: એક તરફ રાહત, તો બીજી તરફ આંકડા ચોંકાવનારા!

ધ્વનિ (Dhwani) ક્રાઇમ રિપોર્ટ સ્પેશિયલ: ટોરોન્ટોથી પીલ સુધી ક્યાં ગુના ઘટી રહ્યા છે અને ક્યાં...

મુક્તિ ફાઉન્ડેશન ‘મીટ એન્ડ ગ્રીટ’ : ગાઢ સંબંધો બાંધવાની દિશામાં નવું કદમ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | બ્રામ્પટન બ્રામ્પટનમાં ૨૩ સપ્ટેમ્બરે મુક્તિ ફાઉન્ડેશનના ૧૦૦થી વધુ સભ્યો એક ખાસ...

કેમ્બ્રિજ વોર્ડ-૭ ની ચૂંટણીમાં તસ્નીમ છડિયા મેદાનમાં: લોકસેવા અને નેતૃત્વનો સમન્વય

Dhwnai News Online | Municipal Election | Candidates Profiles કેમ્બ્રિજની મ્યુનિસિપલ ઇલેક્શન (Municipal Election) ૨૦૨૬...

ડેવિડ ઈબીની ‘સ્નેપ ઈલેક્શન’ની જાહેરાતથી બ્રિટિશ કોલંબિયામાં રાજકીય ગરમાવો

ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | વાનકુવર બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ ઈબી (David Eby) દ્વારા અચાનક ‘સ્નેપ...

GTAમાં ગેરકાયદે ગન્સના રેકેટનો પર્દાફાશ: ૨૩ હથિયાર જપ્ત, એક મિસીસાગા મર્ડર કેસ સાથે લિંક

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | મિસીસાગા પીલ રીઝનલ પોલીસ (Peel Regional Police) ના અંડરકવર ઈન્વેસ્ટિગેશનમાં ગ્રેટર...

૧૫ મિલિયન ડોલરના લોન વિવાદમાં પૂર્વ MP રાજ ગ્રેવાલ અને GTAના બે પ્રમુખ ગુરુદ્વારા સામે અદાલતી દાવો

Dhwani News Online : Brampton ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં વસતા સાઉથ એશિયન સમુદાય, બિઝનેસ...

पिकरिंग स्कूल बोर्ड ट्रस्टी चुनाव: हितेश परिख के अभियान में स्टूडेंट्स, टेक्नोलॉजी, ट्रांसपेरंसी और पेरेंट्स केंद्र में

पिकरिंग स्कूल बोर्ड ट्रस्टी चुनाव: हितेश पारिख के अभियान में छात्र, टेक्नोलॉजी, पारदर्शिता और अभिभावक...

સુરક્ષિત માર્ગો, સુરક્ષિત પરિવાર: ૬,૧૦૦ ગુનાઓ વચ્ચે પોલીસનો વાહનચાલકોને સ્પષ્ટ સંદેશ

Dhwani Online News ઓન્ટારિયોના રસ્તાઓ પર ભયજનક અને બેદરકાર ડ્રાઇવિંગ કરનારાઓ સામે પોલીસે હાથ ધરેલી...

કેનેડાના ૬ પ્રોવિન્સમાં ૯૧૧ સેવા ખોરવાઈ: અફરાતફરી બાદ નેટવર્ક પૂર્વવત, આવી સ્થિતિમાં નાગરિકોએ શું કરવું?

Dhwani News Online, ૬ પ્રોવિન્સમાં આઉટેજની વ્યાપક અસર બેલ કેનેડાના જણાવ્યા અનુસાર, આ ટેકનિકલ આઉટેજ...

Fresh Voice, व्यावहारिक प्राथमिकताएं: कैम्ब्रिज वार्ड 8 में अर्पण पंडित की दमदार दावेदारी

16 वर्षों से एक ही सिटी काउंसिलर के बाद नया विकल्प: बुनियादी सेवाओं, टैक्स के...

Fresh Voice, વ્યવહારિક પ્રાથમિકતાઓ: કેમ્બ્રિજ વોર્ડ ૮ માં અર્પણ પંડિતની શક્તિશાળી દાવેદારી

૧૬ વર્ષના એકહથ્થુ શાસન સામે વિકલ્પ: પાયાની સુવિધાઓ, ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ અને પારદર્શક વહીવટના...

યુવાવર્ગનું મક્કમ કદમ: બ્રેમ્પટનના વોર્ડ ૨ અને ૬માં પાર્થ શર્માએ ‘રેસિડન્ટ્સ ફર્સ્ટ’ના સંકલ્પ સાથે ઝુકાવ્યું ચૂંટણી જંગમાં

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | બ્રેમ્પટન કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં વસતા ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે બ્રેમ્પટન...

बदलाव की दस्तक: ब्रैम्पटन वार्ड 2 और 6 से युवा पार्थ शर्मा ने पेश किया ‘रेसीडेंट्स फर्स्ट’ विज़न

ध्वनि न्यूज़ ऑनलाइन | ब्रैम्पटन कनाडा के ग्रेटर टोरंटो एरिया (GTA) में बसे इंडो-कैनेडियन समुदाय...

ડિજિટલ યુગમાં ‘ધ્વનિ’નો નવો શંખનાદ: સમુદાયનો સશક્ત “ધ્વનિ” , હવે દરરોજ

Dhwani Online News : ગ્વેલ્ફ : ગ્વેલ્ફથી નિરંતર સચોટ સમાચારો અને સ્થાનિક મુદ્દાઓને વાચકો સુધી...

‘उम्मीद, एकता और महंगाई से राहत’ के बुलंद नारे के साथ ओलिविया चाउ ने टोरंटो मेयर पद के लिए री-इलेक्शन अभियान की भव्य शुरुआत की

ध्वनि न्यूज़ ऑनलाइन | टोरंटो टोरंटो की मेयर ओलिविया चाउ ने गुरुवार, 10 सितंबर की...

ब्रैम्पटन के वार्ड 7 और 8 में नयन ब्रह्मभट्ट का ‘राजनीति के प्रति बिल्कुल नया दृष्टिकोण’: जनता की आवाज़ सिटी हॉल तक पहुंचाने का संकल्प

ध्वनि न्यूज़ ऑनलाइन | ब्रैम्पटन जैसे-जैसे ब्रैम्पटन शहर के 2026 म्युनिसिपल इलेक्शन का चुनाव प्रचार...

બ્રેમ્પટનના વોર્ડ 7 અને 8 માટે નયન બ્રહ્મભટ્ટનો ‘એક તદ્દન નવો અભિગમ’: મ્યુનિસિપલ ઇલેક્શનમાં લોકોના અવાજને સિટી હોલ સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | બ્રેમ્પટન જેમ જેમ બ્રેમ્પટન શહેરના 2026ના મ્યુનિસિપલ ઇલેક્શન (Municipal Election) નો...

કમ્યુનિટી સ્પિરિટ અને પરંપરાનો ઉત્સવ: બ્રામ્પ્ટનમાં બ્રાહ્મણ સમાજની વાર્ષિક બળેવ પિકનિક ધામધૂમથી સંપન્ન

બ્રામ્પ્ટન, ઓન્ટારિયો: બ્રામ્પ્ટન શહેરમાં ગત ૨૯ ઓગસ્ટના રોજ ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક વારસો અને સમુદાયની એકતાનો...

એફિલ ટાવર વિવાદથી BAPS ની ધાર્મિક પરંપરાઓ વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં

ધ્વની ઓનલાઈન ન્યૂઝ | : હિન્દુ સંતો દ્વારા સદીઓથી પાળવામાં આવતી એક પરંપરાગત ધાર્મિક મર્યાદા...

બ્રામ્પટન બદલાયું છે, સિટી હૉલ મા પણ બદલાવ લાવવો જ પડશે: વોર્ડ ૨ અને ૬ વોર્ડ ઉમેદવાર કેવલ શાહ

બ્રામ્પટન : બ્રામ્પટન સિટી ૨૦૨૬ની મ્યુનિસિપલ ઇલેક્શન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ‘ધ્વનિ ઇન્ડો-કેનેડિયન...

જાગૃતિ ભટ્ટ: બ્રામ્પટન સિટી હોલમાં નવી ‘જાગૃતિ’ લાવવાનો મક્કમ સંકલ્પ!

બ્રામ્પટન, ઓન્ટેરિયો: બ્રામ્પટનમાં વર્ષ ૨૦૨૬ની મ્યુનિસિપલ ઇલેક્શનની ધમાધમ શરૂ થઈ ચૂકી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં...

जागृति भट्ट: ब्रैम्पटन सिटी हॉल में नई ‘जागृति’ लाने का दृढ़ संकल्प!

ब्रैम्पटन, ओंटारियो: ब्रैम्पटन में 2026 के नगरपालिका चुनाव की सरगर्मियां तेज हो चुकी हैं और...

ઓન્ટેરિયોમાં થંડરસ્ટોર્મ : પાવર આઉટેજ અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત

ગ્વેલ્ફ : સોઉથર્ન ઓન્ટેરિયોમાં બુધવાર, ૨ સપ્ટેમ્બરના રોજ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સાંજના...

એકતાનો રથ, સફળતાનો પથ : ૨૦૨૬ની ચૂંટણી પહેલા બ્રેમ્પટનમાં “ધ્વનિ” દ્વારા પ્રથમ ‘ગુજરાતી કેન્ડીડેટ મીટ એન્ડ ગ્રીટ’ ઈવેન્ટ

બ્રેમ્પટન — હવે આપણી રાજકીય ચર્ચાઓને ઘરોના ડ્રોઈંગ રૂમ સુધી મર્યાદિત રાખવાને બદલે તેને એક...

બ્રામ્પ્ટનની ચૂંટણીમાં અંકશાસ્ત્રનો સૂર: મનીષ પંચાલની અનોખી સોશિયલ મીડિયા ‘હલચલ’

બ્રામ્પ્ટન — જેમે જેમે મહાનગરપાલિકા (મ્યુનિસિપલ) ચૂંટણીની મોસમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય...

ઈન્ડો-કેનેડિયન પ્રવાસીઓ ખાસ નોંધે: ૧ ઓક્ટોબરથી મુંબઈની ૧/૩ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હવે “નવી મુંબઈ” થી ઉડાન ભરશે

ટોરોન્ટો : ભારતનું આર્થિક પાટનગર મુંબઈ વિમાન પ્રવાસીઓ માટે એક અતિ મહત્વપૂર્ણ ફેરબદલ તરફ આગળ...

બ્રૅમ્પટનમાં ‘જય હિંદ સિનિયર ક્લબ’ દ્વારા ઉત્સાહ અને ઉમંગસભર સમર સીઝનની ભવ્ય ઉજવણી: સિનિયરો માટે તંદુરસ્તી, સંસ્કૃતિ, અધ્યાત્મ અને એકતાનો અનોખો સંગમ

Community News – Dhwani – News Release provided by Jai Hind Senior Club, Edited by...

You may have missed