ગ્વેલ્ફ, કેમ્બ્રિજ, વોટરલૂ, કિચનર, મિલ્ટન: હિંદુ સેવક સંઘ (HSS) શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરીને તેમના કૉમ્યૂનિટી સાથેના સતત જોડાણ ને વધુ પ્રાધાન્ય આપે છે . રવિવાર, 7મી એપ્રિલના રોજ, HSS એ કેમ્બ્રિજમાં વાઇબ્રન્ટ હિંદુ હેરિટેજ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમે ઘણા હિંદુ પરિવારો જોડાયા […]

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]

ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરના ઓનલાઈન ફોરમમાં, ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કોનેસ્ટોગા કોલેજની તેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એનરોલમેન્ટ વ્યૂહરચના ની આકરી ટીકા કરી. મિલરની ટિપ્પણીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ઑન્ટારિયોની કૉલેજ અને યુનિવર્સિટીઓની નિર્ભરતા વિશેની વ્યાપક ચર્ચાનો એક ભાગ હતી, જેઓ સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પાસે થી ખૂબ જ ઊંચી […]

સ્થાનિક ચર્ચમાંથી આશરે $10,000ના સાઉન્ડ સાધનો અને અન્ય સામાનની ચોરી થયા બાદ ગ્વેલ્ફ પોલીસ સર્વિસ તપાસ કરી રહી છે. રવિવારની સવારે, અધિકારીઓને વિલો રોડ અને ડોસન રોડ નજીકના કોમર્શિયલ પ્લાઝામાં ધાર્મિક સંસ્થામાં મોકલવામાં આવ્યા હતા. સાઉન્ડ મિક્સિંગ બોર્ડ, ઈલેક્ટ્રોનિક ડ્રમ, માઈક્રોફોન, પ્રોજેક્ટર, એમ્પ્લીફાયર અને લેપટોપ સહિતના સાધનોની ચોરી બાદ તેને […]

પ્રોવિન્સ ભારે ટ્રાફિકભાર ની સમસ્યા ને ઓછો કરવા કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે આવાગમને વધુ સુગમ બનાવવા પ્રયત્નશીલ છે કિચનરઃ ઓન્ટારિયો સરકાર કિચનરમાં ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજ પર બાંધકામને આગળ ધપાવી રહી છે, જે કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે હાઇવે 7 ને પહોળો કરવાની તેની યોજનામાં વધુ એક સીમાચિહ્નરૂપ કાર્યયોજના છે. નવો ફોર-લેન […]

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]

આપ સૌ મિત્રો ને જણાવતા આનંદ થાય છે કે ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી મેમ્બર ધ્રુવભાઈ શાહને ફેબ્રુવારી ૮ ૨૦૨૪ ના રોજ ગ્વેલ્ફ મેયર ના ગ્વેલ્ફ વોલિન્ટિર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા ધ્રુવ શાહ 2016 થી વિવિધ ગ્વેલ્ફ સમુદાય (કૉમ્યૂનિટી) અને બિન-લાભકારી (નોન-પ્રોફિટ) સંસ્થાઓને સ્વયંસેવક (વૉલીનટીયર) સેવા આપી રહ્યા છે. […]

અસંખ્ય સદીઓથી અસંખ્ય માર્ગોથી, ભાગ્યે જ કોઈ વાર્તા અથવા ઘટના આપણા હૃદયને અસંખ્ય રીતે સ્પર્શે છે. કદાચ ભગવાન શ્રી રામનું જીવન, રામાયણ પોતે અને શ્રી રામની આસપાસની છેલ્લી કેટલીક સદીઓમાં બનેલી ઘટનાઓ આપણે સાંભળેલી, સાક્ષી કે અનુભવી હોય તેવી સૌથી લાંબી સતત વાર્તા છે. સદનસીબે, 22મી જાન્યુઆરીએ, અયોધ્યામાં ભગવાન શ્રી […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter