જાસૂસી એજન્સીના દસ્તાવેજો ચૂંટણી દરમ્યાન વિદેશી હસ્તક્ષેપની પૂછપરછ સમયે રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે 2019, 2021ની ચૂંટણીમાં દખલગીરી લક્ષ્યાંકિત કરવામાં આવી હતી. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ના ઘટસ્ફોટમાં,  ખુલાસો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંનેએ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીમાં હસક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો […]

ભારતમાં હાલમાં સામાન્ય ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા તબક્કાના મતદાન માટેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. તેવા સમયે આપ પીર્ટીના વડા અને દિલ્હી સરકારની સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી મામલે ધરપકડ થયા બાદ દેશ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે, વિવિધ રાજકીય નેતાઓ રોજબરોજ નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ […]

ભારતના વિદેશ મંત્રાલયએ અમેરિકાને રોકડું પરખાવ્યું છે. અમેરિકાની વૃત્તિ હંમેશા જગત જમાદાર થવાની રહી છે. આખી દુનિયાના ભા થવા નીકળેલા અમેરિકાને ભારતે રોકડું પરખાવી દીધું છે. વાસ્તવમાં CAA મુદ્દે અમેરિકાએ ટીપ્પણી કરતા ભારતે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને ઝાટકણી કાઢી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો સંદેશ આપતા કહ્યું […]

ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો. જેને ભારતે રદીયો આપ્યો હતો. આ બાબતે પહેલીવાર ઇન્ટરનેશનલ પ્રતિક્રિયા આવી છે, કેનેડાના મિત્ર દેશ ન્યૂઝીલેન્ડ તરફથી. ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમ વિન્સટન […]

કન્ઝર્વેટિવ્સ પુશિંગ “એક્ષ ધ ટેક્સ” બિલ્ડ મોર હોમ્સ, ફિક્સ બજેટ અને ક્રાઇમ પર લગામ લગાવવાનો પોતાનો નારો આગળ વધાર્યો છે જમીલ જીવાણીએ દુર્હામ માં તેમની ટિમનો આભાર માનીને અને તેમના લિબ્રલ પ્રતિસ્પર્ધીઓ પર પ્રહાર કરીને, કહ્યું હતું કે તેઓ એ કામદાર વર્ગ માટે જીવન વધુ કઠિન અને મોંઘું બનાવ્યું છે. […]

કેનેડા ના વડાપ્રધાન ટ્રુડો અને ઇટાલી ના વડાપ્રધાન મેલોની એ જારી કર્યું સંયુક્ત નિવેદન ટોરોન્ટો, ઓન્ટારિયોઃ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. જેમાં તેમણે જણાવાયું હતું કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઇટાલીના મિનિસ્ટર ઓફ કાઉન્સિલના પ્રેસિડન્ટ જ્યોર્જિયા મેલોની ઓન્ટારિયોનાં ટોરોન્ટોમાં કેનેડા અને ઇટાલીને […]

મોન્ટેરીયલ, ક્યુબેકઃ વાહનનો ની ચોરીઓ એ કેનેડા માં મોટું સ્વરૂપ પકડ્યું છે, હાલ માંજ ઓન્ટારિયોનાં મિલ્ટનમાં બે વ્યક્તિ ઓ ટોયોટા ટુન્દ્રા પીકઅપ ટ્રક ની ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. બંનેએ ભાગવાના પ્રયાસમાં પીછો કરનાર પોલીસ અધિકારીને 50 મીટર સુધી ઢસડ્યા હોવાનું પોલીસે જણાવ્યું […]

મીડિયાના એક પ્રશ્નના જવાબમાં, પોઈલીવરે ટ્રાન્સ રાઈટ્સ વિવાદમાં ઝંપલાવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મોટાભાગના કેનેડિયનો માને છે કે મહિલા બાથરૂમ, મહિલા ચેન્જ રૂમ અને મહિલા રમતો સ્ત્રીઓ માટે જ છે. તમે કાર્યકર્તાઓ અને કેટલાક મીડિયા માધ્યમો પાસેથી ભયાનક અહેવાલ સાંભળી શકો છો. મોટાભાગના તર્કસંગત લોકોની માન્યતાઓનો પડઘો પાડતા, પોઈલીવરે કહ્યું, […]

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે BCE Inc.ની વ્યાપક છટણીની તુલના કચરાપેટી સાથે કરી હતી. બેલ મીડિયા પરના કાપને “વાહીયાત નિર્ણય” ગણાવ્યો હતો. ટ્રુડો એ ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારોને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.કે તેમને બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબજ ગુસ્સો આવ્યો છે એમ કહી બેલ મીડિયા […]

લેબરની ગંભીર કટોકટીને પહોંચી વળવા કેનેડાને ઇમિગ્રન્ટ્સની સખત આવશ્યકતા છે તેવું વર્ષોથી કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તાજેતરમાં ટ્રુડો સરકારે અચાનક પલટી મારી દેશ પર સસ્તા વિદેશી મજૂરીનો વ્યસની હોવાનો આરોપ મૂક્યો છે. ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે પ્રકાશિત બ્લૂમબર્ગ ન્યૂઝ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે કામચલાઉ વિદેશી કામદારોના વ્યસની […]

ક્વીન્સ પાર્કઃ પ્રીમિયર ફોર્ડના શબ્દોમાં કહી, એકમાત્ર સોર્સ્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સરકાર તેમના મળતિયાઓના ખિસ્સા ભરી રહી છે. તેમ છતાં, કન્ઝર્વેટિવ્સ ઑન્ટેરિયનો સમક્ષ તેનો ઇનકાર કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ્સે એકમાત્ર-સોર્સ્ડ કોન્ટ્રાક્ટ દ્વારા સ્ટેપલ્સ અને વોલમાર્ટ જેવા બીગ બોક્સ અમેરિકન-માલિકીના રિટેલ સ્ટોર્સને સર્વિસ ઓન્ટારિયો કામગીરી સોંપવાનું શા માટે નક્કી કર્યું તે ઓન્ટેરિયનોને […]

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]

‘ભારત’ ગઠબંધનના મહત્વપૂર્ણ સભ્ય મમતા બેનર્જીની આ જાહેરાતથી પશ્ચિમ બંગાળમાં વિપક્ષી એકતાને મોટો ફટકો પડ્યો છે. એકલા ચલોનો નારો આપીને પશ્ચિમ બંગાળે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સ્પ્ષ્ટ શબ્દોમાં સુણાવી દીધું છે. શુ કહ્યું મમતા બેનર્જીએ આવો જાણીએ……..  ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બેઠકોની વહેંચણી બાબતે વિવાદ- વિખવાદ […]

કેનેડા સરકાર અને મિસિસોગા સિટીએ હાઉસિંગ એક્સિલરેટર ફંડ હેઠળ વધુ ઘરો બનાવવા અને એફોર્ડેબિલિટી વધારવા $112.9 મિલિયનના કરારની જાહેરાત કરવામાં આવી હતી. હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝના મંત્રી સીન ફ્રેઝર વતી મેયર બોની ક્રોમ્બી અને રેચી વાલ્ડેઝ દ્વારા ઘોષિત કરાયેલા આ કરાર 3,000થી આગામી ત્રણ વર્ષમાં વધુ નવા ઘરો અને મહત્વપૂર્ણ […]

કેનેડાની 2035 સુધીમાં ગેસ-સંચાલિત કાર, ટ્રકનું વેચાણ બંધ કરવાની યોજના કેનેડામાં ગેસ-સંચાલિત વાહનો માટે હવે રસ્તા બંધ થવા જઈ રહ્યાં છે કારણ કે પર્યાવરણ પ્રધાન સ્ટીવન ગિલબેલ્ટે બેટરી સંચાલિત કાર, ટ્રક અને એસયુવીમાં રૂપાંતરણને ફરજિયાત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઓટોમેકર્સ પાસે કમ્બશન એન્જિન કાર, ટ્રક અને એસયુવીને […]

ફેડરલ કન્ઝર્વેટિવ લીડર પિયર પોઈલીવર CPના 2023ના ન્યૂઝમેકર ઓફ ધ યર ઓટ્ટાવા – કન્ઝર્વેટિવ લીડર પિયરે પોલીવેરેને દેશભરના સંપાદકો દ્વારા ધ કેનેડિયન પ્રેસ 2023 ન્યૂઝમેકર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેની પાછળ એક કરતા વધુ પરિબળો જવાબદાર છે. અશાંત મતદારો, ઉગ્ર દેખાવ અને લિબરલ મતદાનની સંખ્યામાં નોંધપાત્ર […]

ટોરોન્ટોની સિટી કાઉન્સિલે શુક્રવારે ઇટોબીકોકના સેન્ટેનિયલ પાર્ક ખાતેના ફૂટબોલ સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ મેયર રોબ ફોર્ડના નામ પર રાખવા માટે મતદાન કર્યું હતું. હાલ જે સેન્ટેનિયલ સ્ટેડિયમ, રેનફોર્થ ડ્રાઇવ અને રથબર્ન રોડ પાસે આવેલ છે તે એકવાર ફેરફાર અમલમાં આવ્યા પછી “રોબ ફોર્ડ સ્ટેડિયમ” તરીકે ઓળખાશે. ફોર્ડે સિટી હોલમાં તેના સમય […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter