એપ્રિલ માસ ની મીટીંગ 7, 2024 રવિવાર. સમય બે થી છ વાગ્યા સુધી સ્થળ STEPHEN LEWISSECONDARY SCHOOL ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસોગા ની મીટીંગ ઉપરોક્ત સ્થળે બપોરના 2:00 વાગે યોજવામાં આવી હતી સમાજની ફંડ રેઇઝિંગ કમિટીના સભ્ય શ્રી કનુભાઈ પટેલ શ્રી કલાબેન પટેલ તથા શ્રી દિલીપભાઈ પટેલ ની જહેમત થી […]

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]

1

બ્રામ્પ્ટન ત્રિવેણી મંદિરે સપ્તાહના અંતે હોળીની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરી, જે મંદિરના ઈતિહાસમાં એક ખૂબજ યાદગાર ઉત્સવ રહશે,  શુક્રવાર 22 માર્ચના રોજ, ત્રિવેણી મંદિરે તેની સ્થપાના ના નું એક વર્ષ પણ પૂર્ણ કર્યું હતું  અને હોળી ના તહેવાર ની સાથે સાથે મંદિર ના પ્રટાંગણ મંદિર ના […]

1

फ्लॉवर सिटी फ्रेंड्स क्लब, ब्रैम्पटन और आसपास के क्षेत्रों में वरिष्ठ (सीनियर) नागरिकों के समूह द्वारा 23 मार्च, 2024 को  ब्रैम्पटन के टेरी मिलर मनोरंजन केंद्र में होली का त्योहार मनाया गया।। फ्लॉवर सिटी फ्रेंड्स क्लब के 100 से अधिक सदस्य रंग-बिरंगी पोशाकें पहनकर इस होली के अवसर पर भाग […]

2

ટેક્સેશન પ્રિપેરશન કરી આપતા વ્યવસાયના ભૂતપૂર્વ ભાગીદાર ફેસ્ટસ બેડનને 27 ફેબ્રુઆરી, 2024ના રોજ બ્રામ્પ્ટન માં ઑન્ટારિયો કોર્ટ ઑફ જસ્ટિસ દ્વારા ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બ્રામ્પ્ટન, ઑન્ટારિયોમાં રહેતા બાયડેને $5,000થી વધુની છેતરપિંડી માં પોતાના ગુનો ક્રિમિનલ કોડ હેઠળ કબૂલ કરતા દોષિત ઠરાવ્યો હતો. કેનેડા રેવન્યુ એજન્સી (CRA)ની તપાસમાં […]

મિસિસાગા અને બ્રામ્પ્ટન માં છેલ્લા 31 દિવસમાં 51 લૂંટના બનાવ બન્યાં જેમાંથી 26 લૂંટ બંદૂક ની અણીએ કરવામાં આવી હતી મિસિસાગા અને બ્રામ્પ્ટનમાં ગુનાખોરી વધી છે જે ચિંતાનો ગંભીર વિષય છે. જેમાં સશસ્ત્ર લૂંટ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે.છેલ્લા 31 દિવસમાં, મિસિસાગા અને બ્રામ્પટનમાં દરરોજ સરેરાશ એક અથવા વધુ લૂંટ જોવા […]

બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ તક છે તારીખ: 22 ફેબ્રુઆરી     સમય: 3 થી 7 pm     સ્થળ: જિમ આર્ચડેકિન રીક્રિએશન સેન્ટર, બ્રામ્પ્ટન રીક્રિએશન અને […]

પીલ પ્રદેશ- ખંડણી ઇન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સ (EITF) ના તપાસકર્તાઓએ પીલમાં નોંધાયેલી ખંડણી ની  ઘટનાઓને પગલે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસે કાર્યવહી શરુ કરી છે . રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ, EITF એ આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું  હતું કે બ્રામ્પટન બિઝનેસ માલિકના ભૂતપૂર્વ કર્મચારીએ જો તેઓ પોતાનો વ્યસાય […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter