ઘણા કેનેડિયનો બેરોજગારીના પડકારનો સામનો કરી રહ્યા છે, જોબ માર્કેટ અને દેશની આર્થિક પરિસ્થિતિની આપણી આસપાસ માં ચર્ચાઓનો મુખ્ય વિષય છે. આ ચિંતાઓના ધ્યાનમાં લઇ, ધ્વની ન્યૂઝપેપરે તાજેતરના સ્ટેટિસ્ટિક્સ કેનેડા રોજગાર ડેટા પર એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે જે કેનેડાના આર્થિક લેન્ડસ્કેપને આકાર આપતા ચાવીરૂપ આંકડાઓ અને વલણોને હાઇલાઇટ […]

સોમવાર, 8 એપ્રિલ, 2024 ના રોજ ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાય રહેલ સંપૂર્ણ સૂર્યગ્રહણ બસ માત્ર બેજ દિવસ માં આવી રહ્યું હોવાથી, સમગ્ર ઉત્તર અમેરિકામાં ઉત્તેજના ચરમસીમા પર છે, અહીં ગ્રહણ અને સમગ્ર ખંડમાં તેના પસાર થવાના માર્ગ વિશે કેટલીક વધારાની તેમજ માહિતીપ્રદ વિગતો અમે અહીં શેર કરી છે. […]

ઑન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ (OPP)ની આગેવાની હેઠળની પ્રોવિન્સિયલ ઓટો થેફ્ટ એન્ડ ટોઇંગ (PATT) ટીમે, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) સાથે મળીને, પ્રોજેક્ટ વેક્ટરના ભાગ રૂપે ગેરકાયદેસર રીતે નિકાસ કરતા પહેલા 598 વાહનો સફળતાપૂર્વક રિકવર કર્યા. Sûreté du Québec (SQ), Service de police de la Ville de Montréal (SPVM), અને Équité Association […]

8 એપ્રિલે કુલ સૂર્યગ્રહણ માટે આવનારા મુલાકાતીઓના વિશાળ ધસારાની અપેક્ષાએ નાયગ્રા પ્રદેશે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ પ્રદેશ સંભવિત રૂપે એક મિલિયન મુલાકાતીઓ માટે તૈયારી કરી રહ્યો છે, કારણ કે તે અવકાશી ઘટના જોવા માટે.કેનેડાના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક હશે. પ્રાદેશિક અધ્યક્ષ જિમ બ્રેડલીએ રહેવાસીઓ અને મુલાકાતીઓના આરોગ્ય, સલામતી અને […]

જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા છે તેમને વધુ તકલીફો પડી રહી છે તેની પાછળનું કારણ શું? આ અંગે એક્સપર્ટ અને મોટાભાઈથી જાણીતા બનેલા હેમંત શાહે મહત્વના મુદ્દાઓ રજૂ કરીને વાત જણાવી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતથી અહીં કેનેડા આવ્યા છે […]

1

શ્રી રામ રથયાત્રા ઉત્તર અમેરિકામાં એક અભૂતપૂર્વ પ્રયાસ છે, જે અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ અને કેનેડાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરી રહી છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રવાસનો હેતુ સમગ્ર USA અને કેનેડામાં એક હજારથી વધુ હિન્દુ મંદિરો વચ્ચે અભૂતપૂર્વ જોડાણ કરવાનો છે. અંદાજે 60 દિવસ સુધી ચાલનારી આ […]

3

The Shri Ram Rath Yatra is an unprecedented endeavor in North America, orchestrated jointly by the Vishwa Hindu Parishad of America and the Vishwa Hindu Parishad of Canada. This groundbreaking journey aims to forge connections among over a thousand Hindu temples across the US and Canada. Spanning approximately 60 days, […]

2

अंतरप्रांतीय कार चोरी पर एक महत्वपूर्ण कार्रवाई में, ओंटारियो प्रांतीय पुलिस (ओपीपी), सरे डु क्यूबेक, टोरंटो और मॉन्ट्रियल की नगरपालिका पुलिस की एक संयुक्त टास्क फोर्स ने 34 कार चोरी के संदिग्धों को गिरफ्तार करने में सफलता हासिल की है। इस ऑपरेशन का उद्देश्य मुख्य रूप से दक्षिणी ओंटारियो और […]

In a significant crackdown on interprovincial car theft, a mixed task force involving the Ontario Provincial Police (OPP), the Sûreté du Québec, and municipal police from Toronto and Montreal has successfully apprehended 34 suspects. The operation aims to curb the rampant theft of vehicles, primarily occurring between southern Ontario and […]

હેમિલ્ટનની આઈટી સિસ્ટમ ઉપર સાયબર એટેક કરાવાયા બાદ, સાયબ્ર ક્રિમિનલ્સે મોટી ખંડણી માગી હતી. જોકે, હેમિલ્ટન સાયબર એટેકમાંથી ઉગરી રહ્યું છે ત્યારે તેણે સાયબર ક્રિમિનલ્સ સામે શરણાગતિ સ્વીકારવાના બદલે ખંડણી ન ચૂકવી લડી લેવાનું મન બનાવી લીધું છે. શહેરે રેન્સમવેર હુમલો થયો હોવાની જાણ વેબસાઇટ પર ન્યૂઝ બુલેટિન દ્વારા ફેબ્રુઆરી […]

શાળાના સ્નેક્સ પ્રોગ્રામ્સનો એક જ સંદેશ છે કે તેની સખત જરૂર છે ટોરોન્ટોઃ એક આખા ટેન્જેરીનને બદલે અડધુ, અડધું બાફેલું ઈંડું અથવા એક કાપેલું સફરજન સમગ્ર ઓન્ટારિયો સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ વધુને વધુ અપૂરતા ભંડોળને વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. પ્રોવિન્સને આવા ઈનિશિયેલીવને ચલાવવા માટે બમણાં ભંડોળની જરૂર છે અને હાલના […]

ટોરોન્ટોઃ ભરચક ટોરોન્ટો એરપોર્ટ કોમ્યુટર ટ્રેને સોમવારે રાત્રે 14 વર્ષની કિશોરી અને 16 વર્ષના યુવકને જોશભેર ટક્કર મારી હતી. આ બનાવને પગલે ગંભીર ઈજા થતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટિગેટર્સ આ બંને રેલવે ટ્રેક પર કેવી રીતે પહોંચ્યા અને તેમના મૃત્યુ કેવા સંજોગોમાં થયા તે અંગે […]

ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સનાં ટ્રેન્ટન અને સેન્ટ મેરીસમાં એક્સપાન્શનથી રોજગારીની 78 નવી તક સર્જાશે સેન્ટ મેરીસઃ એક જ પારિવારની માલિકીની ફૂડ પ્રોસેસિંગ કંપની ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ દ્વારા ઓન્ટારિયોમાં $35 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. જેને ઓન્ટારિયો સરકારે આવકાર્યું છે.  રોકાણનો ઉપયોગ ઉત્પાદન વધારવા માટે નવા સાધનો ઉમેરવા અને તેમની ટ્રેન્ટન અને સેન્ટ […]

TORONTO – ધ બોડી શોપ કેનેડા લિ.એ જણાવ્યું હતું કે, તે 33 સ્ટોર્સ બંધ કરવા સાથે ઈ-કોમર્સને પણ અટકાવશે કારણ કે તે બેંકકરપ્સી અને ઇનસૉલવેંસી કાયદા હેઠળ રિસ્ટ્રક્ચરિંગકરવા માંગે છે. ઇન્ટરનેશનલ કોસ્મેટિક બ્રાન્ડની કેનેડિયન સબસીડરી કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે અત્યારથી જ 105 સ્ટોર્સમાથી ત્રીજા ભાગના સ્ટોર્સને લિક્વીડેટ […]

ટોરોન્ટોઃ કેનેડાની બેઈલ સિસ્ટમ કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઇ રહી છે અને છેલ્લા દાયકામાં પરિસ્થિત વધુ ખરાબ થઇ છે. જેમાં વધુ લોકો પ્રિ-ટ્રાયલ કસ્ટડીમાં છે અને કેટલાકે જામીન પર મુક્ત થયા પહેલા અટકાયતમાં જ અમુક સપ્તાહથી વધુ સમય વિતાવ્યો હોવાની માહિતી એક નવા અહેવાલમાં આપવામાં આવી છે. આ અહેવાલમાં વ્યાપક સુધારાની […]

જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે  જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી. […]

વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઓછો કરવા પ્રોવિન્સે ટ્યુશન ફી ફ્રીઝને કરી રાખી છે ટોરોન્ટો – 26th February 2023 : ઓન્ટારિયો સરકારે પ્રાંતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઘટાડવા માટે ટ્યુશન ફી ફ્રીઝ કરવા  સાથે અંદાજે $1.3 બિલિયનના નવા ભંડોળ સહિત પ્રાંતની કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા માટે વિવિધ પગલાં લીધાં હતાં. […]

26 ફેબ્રુઆરી, 2024ના રોજથી, PRESTO કાર્ડ વડે ચુકવણી કરતા ગ્રાહકો, Google Wallet માં PRESTO, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા મોબાઇલ વૉલેટ દ્વારા TTC બ્રામ્પ્ટન ટ્રાન્ઝિટ, દૂરહામ રીજીયન ટ્રાન્ઝિટ, યોર્ક રિજન ટ્રાન્ઝિટ, Mi-Way વચ્ચે સંપૂર્ણ પણે ફ્રી માં ટ્રાન્સફર કરી શકશે , જેનો સુમપર્ણ શ્રેય ઓન્ટારીઓ ના નવતર “વન-ફેર” પ્રયોગ […]

જપ્ત કરાયેલ નશીલા પદાર્થો તેમજ હથિયારો ની બજાર કિંમત અંદાજિત $3.25 મિલિયન તપાસકર્તાઓએ જીટીએ અને નાયગ્રા રિજિયનમાં 17 સર્ચ વોરંટનો અમલ કરાયો. સીમાની બન્ને પારથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો પ્રાંતીય પોલીસે જણાવ્યું છે કે યુ.એસ. હોમલેન્ડ સુરક્ષા સાથે એક ક્રોસ-બોર્ડર તપાસમાં લગભગ હજારો સેંકડો બંદૂકોનો જથ્થો જપ્ત કરાયો હતો સેંકડોની […]

Saturday : 17th/FEB/2023 : આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના  આઠ મહિના બાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કાપ્યો હતો તદુપરાંત તેને સળગાવવા નું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓએ પંજાબીમાં, લાઉડ સ્પીકર્સ પર ભારત તથા ભારતીય દૂતવાસ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા […]

ટોરોન્ટો, ફેબ્રુ. 17, 2024 – $10 મિલિયનથી વધુ ઈન્વેન્ટરી (સ્ટોક) સાથે સ્ટોર વાઇડ લિક્વિડેશન સેલ, આજરોજ શનિવાર, 17મી ફેબ્રુઆરી, 2024ના રોજ FactoryDirect.ca સ્ટોરના તમામ 14 સ્થળો પર શરૂ થશે. એપલ, સેમસંગ, એલજી, ડેલ, પેનાસોનિક, ક્યુસિનાર્ટ, ડેનબી જેવી ટોચ ની બ્રાન્ડ્સ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખૂબજ વ્યાજબી કિંમતે તમે મેળવી શકશો. A.D. […]

મિસિસાગા :ઑન્ટારિયોમાં ડ્રાઇવરોને હવે તેમની લાઇસન્સ પ્લેટ રિન્યૂ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે સરકાર ઓટોમેટિક સિસ્ટમ તરફ આગળ વધી રહી છે પ્રીમિયર ડગ ફોર્ડે આ જાહેરાત કરી હતી, જેમણે આ અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે રસ્તાઓ પર 10 લાખથી વધુ સમય સમાપ્ત થઈ ગયેલી લાઇસન્સ પ્લેટો છે. ફોર્ડે 2022 […]

ઉંમર, ભારે દૈનિક વપરાશ, હવામાન અને મીઠાની અસરોએ એક્સપ્રેસવેને ભવિષ્ય માટે કાર્યરત રાખવા માટે તેનું બહુ-વર્ષનું મુખ્ય પુનર્વસન હાથ ધરવું જરૂરી બન્યું છે. કારણ કે ગાર્ડિનર શહેરના ઘણા વિસ્તારોમાં ચાલે છે, જેમાં સ્થાપિત પડોશીઓ, બે નદીના મુખ અને શહેરના ડાઉનટાઉન કોરનો સમાવેશ થાય છે, આ વિશાળ, જટિલ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ […]

મિસિસાગા :ફેડરલ કાર્બન ટેક્સ મામલે પ્રોવિન્સ સરકાર હરકતમાં આવી છે. ઓન્ટારીયો સરકારે જણાવ્યું હતું કે ઉંચા પ્રોવિન્સિયલ કાર્બન ટેક્સથી નાગરિકોને રક્ષણ પૂરું પાડવામાં આવશે. ઑન્ટારિયો સરકાર કાયદો રજૂ કરીને લોકો માટે ખર્ચમાં ઘટાડો કરી રહી છે, જે જો પસાર કરવામાં આવે, તો ઑન્ટારિયોના મતદારોને નવા પ્રાંતીય કાર્બન ટેક્સ, કૅપ-એન્ડ-ટ્રેડ સિસ્ટમ […]

LCBO પ્લાન માટે આ છેલ્લો કૉલ છે કે જેમાં નોર્ધન ઓન્ટારિયોના 6 જેટલા લિકર સ્ટોર્સમાં ગ્રાહકોને મંજૂરી આપતાં પહેલાં ID બતાવવાની આવશ્યકતા રહેશે. ફાઈનાન્સ મિનિસ્ટર પીટર બેથલેનફાલ્વીના આદેશથી ચોરીની ઘટનાઓનો સામનો કરવાના હેતુથી અમલી બનાવાયેલા પાયલોટ પ્રોજેક્ટને “તાત્કાલિક” અસરથી રદ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ અંગે નિર્દેશ જારી કર્યાની જાહેરાત […]

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]

ટોરોન્ટો – મેલમાં પત્રો મોકલવા માટે ટૂંક સમયમાં વધુ ખર્ચ થઈ શકે છે. કેનેડા પોસ્ટ બુકલેટ, કોઇલ અથવા પેનમાં ખરીદેલી સ્ટેમ્પ માટે સ્ટેમ્પની કિંમત સાત સેન્ટ વધારીને 99 સેન્ટ કરવાનું લક્ષ્ય રાખે છે. મોટાભાગે તેનું જ વધુ વેચાણ થઈ રહ્યું છે. વ્યક્તિગત રીતે ખરીદેલી સ્ટેમ્પની કિંમત ડોમેસ્ટિક લેટર માટે $1.07 […]

ટોરોન્ટો – ઑન્ટારિયો સરકાર પડતર કિંમતને નીચી રાખી પ્રાંતના આલ્કોહોલ અને હોસ્પિટાલિટી સેક્ટરને 1 માર્ચ, 2024 ના રોજ નિર્ધારિત બીયર બેઝિક ટેક્સ અને LCBO માર્ક-અપ દરોમાં અંદાજિત 4.6 ટકાના વધારાને અટકાવી પીઠબળ પુંરું પાડી રહી છે. આ દર વધારાથી ફુગાવાને પ્રોત્સાહન મળે તેમ હતું. જેને સરકારે છેલ્લા છ વર્ષોથી સતત […]

પ્રોવિન્સ પ્રાદેશિક વિસ્તરણને આવકારવા સાથે વિદેશમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે ટોરોન્ટો – ઈકોનોમિક ડેવલપમેન્ટ અને જોબ ક્રિએશન તથા વ્યાપાર મંત્રી વિક ફેડેલી સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આજના માસિક રોજગાર નંબરો પર નિવેદન જારી કર્યું, જેમાં દર્શાવાયું છે કે ઓન્ટારિયોએ ગયા મહિને લગભગ 24 હજાર નોકરીઓ વધારી છે, જેમાં બાંધકામ […]

ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA), ઓન્ટારિયો સાર્વત્રિક જાહેર આરોગ્ય સંભાળ એ કેનેડિયન હોવાનો અર્થ શું છે તેનો મુખ્ય ભાગ છે અને એક એવો વિચાર છે કે તમે ક્યાં રહો છો અથવા તમે શું કમાવો છો, પરંતુ તમે હંમેશા તમને જરૂરી સ્વાસ્થ્ય સંભાળ મળી રહે તથા મેળવી શકશો તે છે દર્દીઓ થી […]

AJAX- ઓન્ટારિયો બ્લેક હિસ્ટરી મન્થની ઉજવણી કરી રહ્યું છે. ઑન્ટારિયો સરકાર ગ્રેડ 7, 8 અને 10ના ઇતિહાસમાં અસાધારણ યોગદાન અને કેનેડાના નિર્માણમાં મદદ કરનાર અશ્વેત કેનેડિયનોના ઇતિહાસ પર નવું ફરજિયાત શિક્ષણ રજૂ કરી રહી છે. પ્રથમ વખત સપ્ટેમ્બર 2025માં શરૂ થતાં ગ્રેડ 7, 8 અને 10 ઇતિહાસ વર્ગોમાં અશ્વેત કેનેડિયોના […]

બ્રાન્ટફોર્ડ, ઓન્ટારિયો: સામાજિક સેવાઓ સમિતિને સિટી ઓફ બ્રાન્ટફોર્ડના મુખ્ય વહીવટી અધિકારી, બ્રાયન હચિંગ્સ દ્વારા વિતરિત એક પ્રેઝન્ટેશન બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાયેલી મીટિંગમાં પ્રાપ્ત થયું હતું. જેમાં વધતા આવાસની વધતી કોસ્ટ માટે એક વ્યાપક અને સહયોગી અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં બાંધકામ ખર્ચ, સરકારના અન્ય […]

મિલ્ટન GO ટ્રેન સેવાનું વિસ્તરણ કરતી વખતે મિસિસૌગા લૂપ સાથે અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં હેઝલ મેકકેલિયન લાઇનનો વિસ્તાર કરે છે મિસિસૌગાઃ મિસિસોગા બોર્ડ ઓફ ટ્રેડમાં પ્રીમિયર ડગ ફોર્ડે મિસિસૌગા લૂપ બનાવીને અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં લાઇન લાવીને હેઝલ મેકકેલિયન લાઇટ રેલ ટ્રાન્ઝિટ (LRT) ને વિસ્તારવાની સરકારની યોજનાની પુષ્ટિ કરી હતી. પ્રીમિયર ફોર્ડે […]

સ્ટેપલ્સ કેનેડા સાથેની નવી રીટેલ પાર્ટનરશીપ વધારવામાં આવેલા કલાકો અને ટેક્સપેયર માટે બચત સહિતની સેવાઓ પુરી પાડશે OAKVILLE- ઓન્ટારિયો દ્વારા હેલ્થ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી અથવા રિન્યુ કરવા જેવી સરકારી સેવાઓને ઍક્સેસ કરવાનું સરળ અને વધુ અનુકૂળ બનાવાઈ રહ્યું છે. પ્રોવિન્સે છ સ્ટેપલ્સ કેનેડા સ્ટોર્સમાં સર્વિસઓન્ટારિયોનું વિસ્તરણ સત્તાવાર […]

ક્વીન્સ પાર્કઃ પ્રીમિયર ફોર્ડના શબ્દોમાં કહી, એકમાત્ર સોર્સ્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સરકાર તેમના મળતિયાઓના ખિસ્સા ભરી રહી છે. તેમ છતાં, કન્ઝર્વેટિવ્સ ઑન્ટેરિયનો સમક્ષ તેનો ઇનકાર કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ્સે એકમાત્ર-સોર્સ્ડ કોન્ટ્રાક્ટ દ્વારા સ્ટેપલ્સ અને વોલમાર્ટ જેવા બીગ બોક્સ અમેરિકન-માલિકીના રિટેલ સ્ટોર્સને સર્વિસ ઓન્ટારિયો કામગીરી સોંપવાનું શા માટે નક્કી કર્યું તે ઓન્ટેરિયનોને […]

વર્ષ 2024માં તેનું આગમન નિશ્ચિત થઇ ગયું છે, માત્ર 100 રોયલ એનફિલ્ડ પ્રિઓર્ડર આપવાથી જ મળી શકશે રોયલ એનફિલ્ડ બૂલેટનું નામ પડે એટલે કાનમાં તેના સાયલેન્સરમાંથી આવતો આઇકોનીક અવાજ ગૂંજી ઉઠે…… આવ્યો… ને….. તમારા કાનમાં પણ અવાજ…. કેનેડીયનો હવે રસ્તા ઉપર ધૂમ સ્ટાઈલથી રોયલ એનફિલ્ડ ચલાવી શકશે… પણ એની માટે […]

1

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા વિધી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે સ્કારબોરો કમ્યુનિટી ગ્રુપ ના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ અને સહયોગીઓ દ્વારા રવીવાર તારીખ ૨੧ જાન્યુઆરી ૨୦૨૪,  ના રોજ રાધાકૃષ્ણમાં મંદિર, સ્કારબોરો માં પૂજા, રામધૂન, રામભજન, સાંજે મહાઆરતી તથા ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. ભગવાન સમક્ષ  વિવિધ ભવ્ય રંગોળીઓ […]

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]

કેનેડા સરકાર અને મિસિસોગા સિટીએ હાઉસિંગ એક્સિલરેટર ફંડ હેઠળ વધુ ઘરો બનાવવા અને એફોર્ડેબિલિટી વધારવા $112.9 મિલિયનના કરારની જાહેરાત કરવામાં આવી હતી. હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝના મંત્રી સીન ફ્રેઝર વતી મેયર બોની ક્રોમ્બી અને રેચી વાલ્ડેઝ દ્વારા ઘોષિત કરાયેલા આ કરાર 3,000થી આગામી ત્રણ વર્ષમાં વધુ નવા ઘરો અને મહત્વપૂર્ણ […]

સ્પીડિંગ પર બ્રેક લગાવવા બ્રેમ્પટન ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા પ્રોસેસિંગ સેન્ટર ખોલશે બ્રેમ્પટન સિટીએ પ્રાદેશિક ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ (ASE) કેમેરા પ્રોસેસિંગ સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે બિલ્ડિંગ ખરીદવાની જાહેરાત કરી આ બિલ્ડિંગ શહેરના 175 સેન્ડલવુડ પાર્કવે પર સ્થિત હશે. ટોરોન્ટો સિટી બ્રેમ્પટન સહિત અન્ય નગરપાલિકાઓ સાથે સંયુક્ત પ્રોસેસિંગ સેન્ટરનું સંચાલન […]

કેનેડાની 2035 સુધીમાં ગેસ-સંચાલિત કાર, ટ્રકનું વેચાણ બંધ કરવાની યોજના કેનેડામાં ગેસ-સંચાલિત વાહનો માટે હવે રસ્તા બંધ થવા જઈ રહ્યાં છે કારણ કે પર્યાવરણ પ્રધાન સ્ટીવન ગિલબેલ્ટે બેટરી સંચાલિત કાર, ટ્રક અને એસયુવીમાં રૂપાંતરણને ફરજિયાત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઓટોમેકર્સ પાસે કમ્બશન એન્જિન કાર, ટ્રક અને એસયુવીને […]

આઠ પ્રોવિન્સમાં કેન્ટાલૂપ્સ (શક્કરટેટી)સાલ્મોનેલા ચેપનો પ્રકોપ: ઓછામાં ઓછા આઠ પ્રોવિન્સમાં વેચાતા માલિચિતા અને રૂડી બ્રાન્ડ કેન્ટાલૂપ્સ સાથે સંકળાયેલા સાલ્મોનેલાના પ્રકોપમાં હવે છ લોકો ના મૃત્યુ કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી આ રોગચાળા સાથે સંકળાયેલા વધુ એક મૃત્યુની જાણ કરી રહી છે, અને કહે છે કે 153 સંબંધિત કેસોની પુષ્ટિ કરવામાં આવી […]

ટોરોન્ટોની સિટી કાઉન્સિલે શુક્રવારે ઇટોબીકોકના સેન્ટેનિયલ પાર્ક ખાતેના ફૂટબોલ સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ મેયર રોબ ફોર્ડના નામ પર રાખવા માટે મતદાન કર્યું હતું. હાલ જે સેન્ટેનિયલ સ્ટેડિયમ, રેનફોર્થ ડ્રાઇવ અને રથબર્ન રોડ પાસે આવેલ છે તે એકવાર ફેરફાર અમલમાં આવ્યા પછી “રોબ ફોર્ડ સ્ટેડિયમ” તરીકે ઓળખાશે. ફોર્ડે સિટી હોલમાં તેના સમય […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter