ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરના ઓનલાઈન ફોરમમાં, ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કોનેસ્ટોગા કોલેજની તેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એનરોલમેન્ટ વ્યૂહરચના ની આકરી ટીકા કરી. મિલરની ટિપ્પણીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ઑન્ટારિયોની કૉલેજ અને યુનિવર્સિટીઓની નિર્ભરતા વિશેની વ્યાપક ચર્ચાનો એક ભાગ હતી, જેઓ સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પાસે થી ખૂબ જ ઊંચી […]

અમેરિકામાં આઈટી સહિતના દરેક ક્ષેત્રમાં ભારતીયોની માંગ વધી રહી છે. ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સાંસદ મેટ કાર્ટરાઈટે તો સ્પષ્ટપણે કહ્યુ છે કે, ભારતીય પ્રોફેશનલ્સની અમેરિકામાં તાતી જરૂરિયાત છે અને આ માટે ભારતીયોને ગ્રીન કાર્ડ આપવા માટે લગાવવામાં આવેલો સાત ટકાનો ક્વોટા હટાવી દેવો જોઇએ. ભારતની ન્યૂઝ એજન્સીને […]

6 March, 2023 : બેન્ક ઓફ કેનેડા એ તેના બેંચમાર્ક ઈન્ટરેસ્ટ રેટને 5 ટકા ઉપર સ્થિર રાખ્યો છે. ફૂગાવા પર કાબૂ મેળવવામાં સફળ રહેલી બેન્ક ઓફ કેનેડા તેના  રેટ સ્થિર રાખશે એવી આશા ઈકોનોમિસ્ટ પણ રાખતા હતા. પાંચમી વખત આ નિર્ણય લેવાયો છે જ્યારે બેન્ક ઓફ કેનેડા એ તેનો મુખ્ય […]

Google, એક સમયે સિલિકોન વેલીમાં જેનો સૂર્ય ક્યારેય અસ્ત નહીં થાય એવું લાગતું હતું, તેને જમીન ઉપર આવવાની ફરજ પડી છે. mass layoffsને કારણે કર્મચારીઓના મોરલમાં ઘટાડો થવા સાથે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સમાં ગંભીર ભૂલો સામે આવી છે. Google તેના AI ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ઓફરિંગને ઝડપથી આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, […]

ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સનાં ટ્રેન્ટન અને સેન્ટ મેરીસમાં એક્સપાન્શનથી રોજગારીની 78 નવી તક સર્જાશે સેન્ટ મેરીસઃ એક જ પારિવારની માલિકીની ફૂડ પ્રોસેસિંગ કંપની ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ દ્વારા ઓન્ટારિયોમાં $35 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. જેને ઓન્ટારિયો સરકારે આવકાર્યું છે.  રોકાણનો ઉપયોગ ઉત્પાદન વધારવા માટે નવા સાધનો ઉમેરવા અને તેમની ટ્રેન્ટન અને સેન્ટ […]

TORONTO – ધ બોડી શોપ કેનેડા લિ.એ જણાવ્યું હતું કે, તે 33 સ્ટોર્સ બંધ કરવા સાથે ઈ-કોમર્સને પણ અટકાવશે કારણ કે તે બેંકકરપ્સી અને ઇનસૉલવેંસી કાયદા હેઠળ રિસ્ટ્રક્ચરિંગકરવા માંગે છે. ઇન્ટરનેશનલ કોસ્મેટિક બ્રાન્ડની કેનેડિયન સબસીડરી કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે અત્યારથી જ 105 સ્ટોર્સમાથી ત્રીજા ભાગના સ્ટોર્સને લિક્વીડેટ […]

N.B.માં કવર્ડ બ્રિજ ચિપ્સ ફેક્ટરીમાં આગથી ભયંકર નુકસાન ફ્રેડરિકટન – હાર્ટલેન્ડ, એન.બી.માં આવેલી કવર્ડ બ્રિજ પોટેટો ચિપ્સ ફેક્ટરી આગને કારણે નાશ પામી હતી. ન્યૂ બ્રુન્સવિકના પ્રીમિયરે કામદારો અને તેમના પરિવારો પ્રત્યે તેમની સીમ્પથી વ્યક્ત કરી હતી. પ્રીમિયર બ્લેન હિગ્સે પ્રાંતના એગ્રિકલ્ચર એન્ડ લેબર મિનિસ્ટર્સ માર્ગારેટ જોહ્ન્સન અને ગ્રેગ ટર્નર સાથે […]

કેનેડામાં 2023માં શરૂ થયેલી કર્મચારી ઓની છટણીનો તબક્કો નવા વર્ષ 2024માં પણ ચાલુ રહ્યો છે. કોવિડ-19 મહામારી બાદ શરૂ થયેલી મોટાભાગની કંપનીઓ દ્વારા પોતાના કર્મચારી ઓના કામકાજની સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ટેક કંપનીઓ, રિટેલર્સ અને બીજી ઘણી કંપનીઓએ આર્થિક મંદીની અસરને પગલે કર્મચારી ઓની સંખ્યામાં ઘટાડો […]

ટોરોન્ટો, ફેબ્રુ. 17, 2024 – $10 મિલિયનથી વધુ ઈન્વેન્ટરી (સ્ટોક) સાથે સ્ટોર વાઇડ લિક્વિડેશન સેલ, આજરોજ શનિવાર, 17મી ફેબ્રુઆરી, 2024ના રોજ FactoryDirect.ca સ્ટોરના તમામ 14 સ્થળો પર શરૂ થશે. એપલ, સેમસંગ, એલજી, ડેલ, પેનાસોનિક, ક્યુસિનાર્ટ, ડેનબી જેવી ટોચ ની બ્રાન્ડ્સ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખૂબજ વ્યાજબી કિંમતે તમે મેળવી શકશો. A.D. […]

LCBO પ્લાન માટે આ છેલ્લો કૉલ છે કે જેમાં નોર્ધન ઓન્ટારિયોના 6 જેટલા લિકર સ્ટોર્સમાં ગ્રાહકોને મંજૂરી આપતાં પહેલાં ID બતાવવાની આવશ્યકતા રહેશે. ફાઈનાન્સ મિનિસ્ટર પીટર બેથલેનફાલ્વીના આદેશથી ચોરીની ઘટનાઓનો સામનો કરવાના હેતુથી અમલી બનાવાયેલા પાયલોટ પ્રોજેક્ટને “તાત્કાલિક” અસરથી રદ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ અંગે નિર્દેશ જારી કર્યાની જાહેરાત […]

ફેબ્રુઆરી 15 – નાઇકી તેના કુલ કર્મચારીઓના લગભગ 2% અથવા 1,600 થી વધુ નોકરીઓમાં ઘટાડો કરશે, સ્પોર્ટસવેર જાયન્ટે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તેના જૂતા અને સ્નીકરની માંગ માં સતત ઘટાડો નોંધાયો છે. તદુપરાંત ઊંચા ભાડા અને વ્યાજ દરોને લીધે ગ્રાહકોએ ઊંચી કિંમતની ચીજવસ્તુઓ પાછળ ખર્ચ પર ઘટાડો કરી […]

ટોરોન્ટો – મેલમાં પત્રો મોકલવા માટે ટૂંક સમયમાં વધુ ખર્ચ થઈ શકે છે. કેનેડા પોસ્ટ બુકલેટ, કોઇલ અથવા પેનમાં ખરીદેલી સ્ટેમ્પ માટે સ્ટેમ્પની કિંમત સાત સેન્ટ વધારીને 99 સેન્ટ કરવાનું લક્ષ્ય રાખે છે. મોટાભાગે તેનું જ વધુ વેચાણ થઈ રહ્યું છે. વ્યક્તિગત રીતે ખરીદેલી સ્ટેમ્પની કિંમત ડોમેસ્ટિક લેટર માટે $1.07 […]

પ્રોવિન્સ પ્રાદેશિક વિસ્તરણને આવકારવા સાથે વિદેશમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે ટોરોન્ટો – ઈકોનોમિક ડેવલપમેન્ટ અને જોબ ક્રિએશન તથા વ્યાપાર મંત્રી વિક ફેડેલી સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આજના માસિક રોજગાર નંબરો પર નિવેદન જારી કર્યું, જેમાં દર્શાવાયું છે કે ઓન્ટારિયોએ ગયા મહિને લગભગ 24 હજાર નોકરીઓ વધારી છે, જેમાં બાંધકામ […]

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાને એક દિવસ બાકી છે. જેમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં વૈશ્વિક નામના ધરાવનાર ટેસ્લા કંપની પણ ભાગ લેવા આવે એ વાત પાઇપલાઇનમાં હોવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. બીજી તરફ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે અને દેશ-વિદેશના […]

ડેબી નાઇટિન્ગલના ઓન્ટારિયો ફાર્મની મુલાકાત લેવા આવતા મોટાભાગના લોકોને તેમના ફ્રેન્ડલી પ્રાણીઓ સાથે હળવા મળવાના પ્રલોભનથી આવતા હોય છે. પરંતુ કેટલાક મુલાકાતી ઓ માત્ર તેમની ઇલેક્ટ્રિક ઑટોમોટિવ ને ચાર્જ કરવા ના કારણ થી ફાર્મ ની મુલાકાત લેતા હોય છે, જાણી ની અચંબો પમાડે તેવી વાત છે પરંતુ આ હકીકત છે. […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter