“ॐ देवी अंबे! त्वं ही जगदंबे, भवतारिणि माता। त्वं ही सर्वस्य हेतुर्माता॥ समस्त जगत की माँ आप ही हो। आप ही इस संसार को पालने वाली माँ हैं। आप ही समस्त प्रकार की धरती और आकाश की उत्पत्ति करने वाली हैं। आप ही समस्त प्राणियों की रक्षा करने वाली माँ […]

સોમવાર, 8 એપ્રિલ, 2024 ના રોજ ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાય રહેલ સંપૂર્ણ સૂર્યગ્રહણ બસ માત્ર બેજ દિવસ માં આવી રહ્યું હોવાથી, સમગ્ર ઉત્તર અમેરિકામાં ઉત્તેજના ચરમસીમા પર છે, અહીં ગ્રહણ અને સમગ્ર ખંડમાં તેના પસાર થવાના માર્ગ વિશે કેટલીક વધારાની તેમજ માહિતીપ્રદ વિગતો અમે અહીં શેર કરી છે. […]

ભારતમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અલબત્ત એને ધાર્મિકતાથી જોડી દેવાયો છે જેમ કે આપણા અન્ય ભારતીય તહેવારો મોટેભાગે ધર્મથી જોડાયેલાં હોય છે. જે રાત્રે હોળી સળગાવવામાં આવે છે એના બીજા દિવસે લોકો એક બીજા પર વિવિધ રંગો ઉડાડી ધુળેટી ઉજવે છે. અમુક રાજ્યોમાં અને પ્રદેશોમાં ધુળેટી અલગ, અલગ નામથી […]

લાલ કિતાબમાં શાસ્ત્ર અનુસાર ગ્રહ, ગ્રહની મહાદશા અને યુતિ આ અતિ રસપ્રદ વિષયને આગળ વધારતા આજે એસ્ટ્રો હેમંતે શનિ, રાહુ અને કેતુ આ ત્રણે ગ્રહો વિશે રોચક તથ્યો પરથી પર્દો હટાવ્યો હતો. અહીં એક ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે, લાલકિતાબ અનુસાર શનિની સાડા સાતી જેવું કંઈ હોતું જ નથી. શનિ […]

શુ ચાલે ? એવું હું કહું તો આપ શું કહેશો? કદાચ આપનાં જવાબો ઘણા ઘણા હશે પરંતુ આખી દુનિયાનો એકજ જવાબ છે. મોબાઈલ.સમજાતું નથી આ બધું ક્યાં જઈને ઉભું રેશે?યુવાજગત તો મોબાઈલ વ્યસ્ત હતું જ.ત્યાં તાજા જન્મેલા બાળકો પણ તેમાં વ્યસ્ત થઈ ગયા.થોડું બાકી હતું તો હવે વડીલો પણ મોટા […]

જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ જે છે લાલ કિતાબ. જેના આંકડાશાસ્ત્રથી માંડીને ગ્રહની દશા અને દિશા તેમજ અનુકૂળતા વિશે આ અંકમાં વધુ ઊંડાણમાં જાણીશું. લાલ કિતાબ અનુસાર ગ્રહ, તેની અસર અને ઉપાય બદલી તર્કશાસ્ત્ર પર આધારિત છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડતા એસ્ટ્રો હેમંત સાથે કરેલી વાતચીતનો અંશ. ગુરુ ગ્રહ […]

– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]

ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું આપો ઓડકાર આવી જાય છે, એ હાલો ઘેર એવો […]

વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન હવે ખૂબ જ ઉજવાતો એક દિવસ છે. તે દિવસે લોકો ઘણી બધી વસ્તુઓ કરે છે. વેલેન્ટાઈનનું ફંડિંગ, શું કરવું, ગિફ્ટ્સ, કપડાં પહેરવાનાં પ્લાનિંગમાં બધા ખોવાઈ ગયા પશ્ચિમી સંસ્કૃતિની તે બધા પર ઘણી અસર છે જે આપણે બાળપણથી જોઈ શકતા નથી કે આપણે બધા આપણી આસપાસ વેલેન્ટાઈન સાથે […]

દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. આત્માની જેમ જ પરમપિતા પરમાત્મા પણ પ્રકાશ, જ્યોતિ અથવા જ્યોતિર્બિન્દુ સ્વરૂપ છે, જેને પ્રેમથી “બાબા” અર્થાત્ […]

જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે, નબળાઈ છે, તથા દરિદ્રતા છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ અંધારૃ છે. જ્ઞાન થકી મનુષ્ય પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે, તથા સારા અને નઠારા વચ્ચેનો તફાવત સમજી શકે છે. જ્ઞાન મનુષ્ય ને તેના […]

ઈસ્વીસન ૧૨૦૦ થી ૧૬૦૦ નો સમય મુસ્લિમ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન દર્શન શાસ્ત્ર, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત શાસ્ત્ર, અને ભાગ્યેજ કોઈ ક્ષેત્ર હશે જેમાં મુસ્લિમોએ નવી શોધો કરી ના હોય. એમને કરેલી શોધો પર એમણે લખેલી પુસ્તકો જે અરબીમાં લખેલી હતી એનો સૌ પ્રથમ અનુવાદ પોર્ચુગીઝ અને સ્પેનિશ […]

મને ડીગ્રી મળી ગઇ છે. સફળ થવાનો હાઇ-વે ! મારા મિત્રો આ આનંદના અવસરને માતા- પિતા સાથે ઉજવી રહ્યા છે. મારે પણ ફોન કરવો છે પણ સ્વર્ગ સુધી સંપર્ક નહી સાંધી શકાય . તમારી પણ ઇચ્છા હશે મારા પ્રત્યે કોઇક બિઝનેસમેન કે ડોક્ટર કે એન્જિનિયરની. હું રોજ રાતે દેખતો આ […]

દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. કોઈપણ માનવ આત્માનો પરિચય પાંચ માપદંડનાં આધારે આપી શકાય છે, જેમાં તેનું રૂપ અર્થાત સ્ત્રી કે […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter