ગ્વેલ્ફ, કેમ્બ્રિજ, વોટરલૂ, કિચનર, મિલ્ટન: હિંદુ સેવક સંઘ (HSS) શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરીને તેમના કૉમ્યૂનિટી સાથેના સતત જોડાણ ને વધુ પ્રાધાન્ય આપે છે . રવિવાર, 7મી એપ્રિલના રોજ, HSS એ કેમ્બ્રિજમાં વાઇબ્રન્ટ હિંદુ હેરિટેજ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમે ઘણા હિંદુ પરિવારો જોડાયા […]

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]

ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરના ઓનલાઈન ફોરમમાં, ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કોનેસ્ટોગા કોલેજની તેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એનરોલમેન્ટ વ્યૂહરચના ની આકરી ટીકા કરી. મિલરની ટિપ્પણીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ઑન્ટારિયોની કૉલેજ અને યુનિવર્સિટીઓની નિર્ભરતા વિશેની વ્યાપક ચર્ચાનો એક ભાગ હતી, જેઓ સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પાસે થી ખૂબ જ ઊંચી […]

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]

મિલ્ટન GO ટ્રેન સેવાનું વિસ્તરણ કરતી વખતે મિસિસૌગા લૂપ સાથે અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં હેઝલ મેકકેલિયન લાઇનનો વિસ્તાર કરે છે મિસિસૌગાઃ મિસિસોગા બોર્ડ ઓફ ટ્રેડમાં પ્રીમિયર ડગ ફોર્ડે મિસિસૌગા લૂપ બનાવીને અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં લાઇન લાવીને હેઝલ મેકકેલિયન લાઇટ રેલ ટ્રાન્ઝિટ (LRT) ને વિસ્તારવાની સરકારની યોજનાની પુષ્ટિ કરી હતી. પ્રીમિયર ફોર્ડે […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter