એપ્રિલ માસ ની મીટીંગ 7, 2024 રવિવાર. સમય બે થી છ વાગ્યા સુધી સ્થળ STEPHEN LEWISSECONDARY SCHOOL ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસોગા ની મીટીંગ ઉપરોક્ત સ્થળે બપોરના 2:00 વાગે યોજવામાં આવી હતી સમાજની ફંડ રેઇઝિંગ કમિટીના સભ્ય શ્રી કનુભાઈ પટેલ શ્રી કલાબેન પટેલ તથા શ્રી દિલીપભાઈ પટેલ ની જહેમત થી […]

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]

1

પીલ રીજનની પોલીસનું કહેવું છે કે ઓન્ટારિયોના બ્રામ્પ્ટનમાં બનેલી બંને ઘટનાઓમાં સંડોવાયેલા બે સગીર યુવકોની ધરપકડ કરવામાં આવી છે.   પીલ પ્રદેશની પોલીસનું કહેવું છે કે તેઓએ જે બે સગીર યુવકની ધરપકડ કરી છે તેઓ ઓન્ટારિયોના બ્રામ્પ્ટનમાં બનેલી બંને ઘટનાઓમાં સામેલ હતા. બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ […]

મિસિસાગા અને બ્રામ્પ્ટન માં છેલ્લા 31 દિવસમાં 51 લૂંટના બનાવ બન્યાં જેમાંથી 26 લૂંટ બંદૂક ની અણીએ કરવામાં આવી હતી મિસિસાગા અને બ્રામ્પ્ટનમાં ગુનાખોરી વધી છે જે ચિંતાનો ગંભીર વિષય છે. જેમાં સશસ્ત્ર લૂંટ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે.છેલ્લા 31 દિવસમાં, મિસિસાગા અને બ્રામ્પટનમાં દરરોજ સરેરાશ એક અથવા વધુ લૂંટ જોવા […]

પીલ પ્રદેશ- ખંડણી ઇન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સ (EITF) ના તપાસકર્તાઓએ પીલમાં નોંધાયેલી ખંડણી ની  ઘટનાઓને પગલે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસે કાર્યવહી શરુ કરી છે . રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ, EITF એ આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું  હતું કે બ્રામ્પટન બિઝનેસ માલિકના ભૂતપૂર્વ કર્મચારીએ જો તેઓ પોતાનો વ્યસાય […]

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]

મિલ્ટન GO ટ્રેન સેવાનું વિસ્તરણ કરતી વખતે મિસિસૌગા લૂપ સાથે અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં હેઝલ મેકકેલિયન લાઇનનો વિસ્તાર કરે છે મિસિસૌગાઃ મિસિસોગા બોર્ડ ઓફ ટ્રેડમાં પ્રીમિયર ડગ ફોર્ડે મિસિસૌગા લૂપ બનાવીને અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં લાઇન લાવીને હેઝલ મેકકેલિયન લાઇટ રેલ ટ્રાન્ઝિટ (LRT) ને વિસ્તારવાની સરકારની યોજનાની પુષ્ટિ કરી હતી. પ્રીમિયર ફોર્ડે […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter