બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ગ્રૂપે તાજેતરમાં 16 માર્ચ, 2024 ના રોજ ઓપન રિક્રિએશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ મિહિર જોશી ના  નેતૃત્વ હેઠળ,  બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ દ્વારા આયોજિત હતી,  જે બ્રાન્ટફોર્ડની બ્રાન્ટલાઈન કોમ્યુનિટી સ્કૂલ ખાતે યોજાઈ હતી અને તેમાં  ઑન્ટારિયોના વિવિધ શહેરો માંથી 150 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ […]

સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની હોવાનું જાણવા મળે છે. રજનીકાંત સાઉથ ઈન્ડિયામાં સુપરસ્ટાર તરીકે ભારે લોકપ્રિય છે. સમગ્ર ભારતમાં પણ તેના લોખ્ખો ફેન છે. સૌંદર્યા દિગ્દર્શીત આ ફિલ્મમાં રજનીકાંત ચોક્કસ કયું પાત્ર ભજવશે તેની સ્પષ્ટતા હજુ થઈ […]

ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી હતી. ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ […]

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઘરઆંગણે 351 વિકેટ લઇને ઈતિહાસ સર્જ્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બે બોલમાં બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરતાની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતા 350 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને ભારતમાં […]

ભારતીય યુવા ક્રિકેટ ટીમ ફરી કમાલ કરવાની તૈયારી કરી રહી છે. બ્લૂ બ્રિગેડ અત્યાર સુધી અંડર-19 વર્લ્ડકપમાં અપરાજિત રહી છે. અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં તેણે જગ્યા બનાવી લીધી છે. અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમ નવમી અને સતત પાંચમીવાર વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી છે. ઉદય સહારનની કૅપ્ટન્સીમાં ભારત છઠ્ઠું ટાઈટલ જીતવાનો પ્રયત્ન કરશે. ફાઇનલમાં […]

કેનેડાની ક્રિકેટ ટીમ આગામી ટી-20 વર્લ્ડકપમાં ક્રિકેટ વિશ્વને ચોકાવવા સજ્જ થઇ છે. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઇરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યુ.એસ. સામે 1 જૂનના રોજ કૅનેડિયન મેન્સ ક્રિકેટ ટીમ મુકાબલો કરવા ઉતરશે. આ ઐતિહાસિક પળની કેનેડીયન્સ રાહ જોઇ રહ્યાં છે. કેનેડામાં પણ ક્રિકેટ લોકપ્રિય […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter