કેટલીક ઘટનાઓ અમેરિકા સાથેના મજબૂત સંબંધોમાં કડવાશ નહીં લાવી શકે. ભારતના વડાપ્રધાને અગ્રણી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેના સંબંધો પરિપક્વ હોવાની વાત પણ કરી નરેન્દ્ર મોદીએ પહેલી વાર અમેરિકામાં ભારતીય હત્યાના કાવતરાના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, તેઓ કોઈપણ પૂરાવાની “તપાસ” કરશે, પરંતુ “કેટલીક ઘટનાઓ” […]

કેનેડા સરકાર અને મિસિસોગા સિટીએ હાઉસિંગ એક્સિલરેટર ફંડ હેઠળ વધુ ઘરો બનાવવા અને એફોર્ડેબિલિટી વધારવા $112.9 મિલિયનના કરારની જાહેરાત કરવામાં આવી હતી. હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝના મંત્રી સીન ફ્રેઝર વતી મેયર બોની ક્રોમ્બી અને રેચી વાલ્ડેઝ દ્વારા ઘોષિત કરાયેલા આ કરાર 3,000થી આગામી ત્રણ વર્ષમાં વધુ નવા ઘરો અને મહત્વપૂર્ણ […]

સ્પીડિંગ પર બ્રેક લગાવવા બ્રેમ્પટન ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા પ્રોસેસિંગ સેન્ટર ખોલશે બ્રેમ્પટન સિટીએ પ્રાદેશિક ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ (ASE) કેમેરા પ્રોસેસિંગ સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે બિલ્ડિંગ ખરીદવાની જાહેરાત કરી આ બિલ્ડિંગ શહેરના 175 સેન્ડલવુડ પાર્કવે પર સ્થિત હશે. ટોરોન્ટો સિટી બ્રેમ્પટન સહિત અન્ય નગરપાલિકાઓ સાથે સંયુક્ત પ્રોસેસિંગ સેન્ટરનું સંચાલન […]

ફેડરલ કન્ઝર્વેટિવ લીડર પિયર પોઈલીવર CPના 2023ના ન્યૂઝમેકર ઓફ ધ યર ઓટ્ટાવા – કન્ઝર્વેટિવ લીડર પિયરે પોલીવેરેને દેશભરના સંપાદકો દ્વારા ધ કેનેડિયન પ્રેસ 2023 ન્યૂઝમેકર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેની પાછળ એક કરતા વધુ પરિબળો જવાબદાર છે. અશાંત મતદારો, ઉગ્ર દેખાવ અને લિબરલ મતદાનની સંખ્યામાં નોંધપાત્ર […]

વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો – ઈમરજન્સી સર્વીસીસ તુરત ઘટનાસ્થળે ધસી ગઇ ગેરેજમાં વાહનમાં ગેસ લીક થવાથી 7 જણાને ઝેરી વાયુની અસર થઇ કિચનરના એક્ટિવા એવન્યુ અને પેરીવિંકલ સ્ટ્રીટના વિસ્તારનાં એક ઘરમાં ગેસ લીક થયાનો સંદેશ 19 ડિસેમ્બરના રોજ સવારે 7:35 વાગ્યે ઇમરજન્સી સર્વીસીસને મળતા તેની ટીમ ઝડપથી ઘટનાસ્થળે ધસી ગઇ હતી. […]

કેનેડા રેવન્યુ એજન્સી (CRA)એ કેનેડા ઇમરજન્સી રિસ્પોન્સ બેનિફિટ (CERB) પર “અયોગ્ય રીતે” દાવો કરવા બદલ 185 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. આ CRA દ્વારા 30 જૂનના રોજ આંતરિક સમીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં આશરે 600 કેસોની તપાસ કરવામાં આવી હતી. આ બધા કર્મચારીઓને એક સાથે જવા દેવામાં આવ્યા […]

ડેબી નાઇટિન્ગલના ઓન્ટારિયો ફાર્મની મુલાકાત લેવા આવતા મોટાભાગના લોકોને તેમના ફ્રેન્ડલી પ્રાણીઓ સાથે હળવા મળવાના પ્રલોભનથી આવતા હોય છે. પરંતુ કેટલાક મુલાકાતી ઓ માત્ર તેમની ઇલેક્ટ્રિક ઑટોમોટિવ ને ચાર્જ કરવા ના કારણ થી ફાર્મ ની મુલાકાત લેતા હોય છે, જાણી ની અચંબો પમાડે તેવી વાત છે પરંતુ આ હકીકત છે. […]

આજે રાત્રિથી ફ્લેર એરલાઇન્સ વોટરલૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના ક્ષેત્રમાંથી લાસ-વેગાસ, નેવાડા માટે તેની પ્રારંભિક ફ્લાઇટ શરૂ કરશે. જ્યારે નવી સેવા રહેવાસીઓ માટે મુસાફરીના વિકલ્પોમાં વધારો કરશે, તે વોટરલૂ પ્રદેશમાં એર ફ્લાઈટ મુસાફરીના સતત વિકાસ અને વિકાસમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાબિત થશે. વોટરલૂ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પ્રદેશ કેનેડામાં સૌથી ઝડપથી વિકસતું એરપોર્ટ છે અને […]

આઠ પ્રોવિન્સમાં કેન્ટાલૂપ્સ (શક્કરટેટી)સાલ્મોનેલા ચેપનો પ્રકોપ: ઓછામાં ઓછા આઠ પ્રોવિન્સમાં વેચાતા માલિચિતા અને રૂડી બ્રાન્ડ કેન્ટાલૂપ્સ સાથે સંકળાયેલા સાલ્મોનેલાના પ્રકોપમાં હવે છ લોકો ના મૃત્યુ કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી આ રોગચાળા સાથે સંકળાયેલા વધુ એક મૃત્યુની જાણ કરી રહી છે, અને કહે છે કે 153 સંબંધિત કેસોની પુષ્ટિ કરવામાં આવી […]

ટોરોન્ટોની સિટી કાઉન્સિલે શુક્રવારે ઇટોબીકોકના સેન્ટેનિયલ પાર્ક ખાતેના ફૂટબોલ સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ મેયર રોબ ફોર્ડના નામ પર રાખવા માટે મતદાન કર્યું હતું. હાલ જે સેન્ટેનિયલ સ્ટેડિયમ, રેનફોર્થ ડ્રાઇવ અને રથબર્ન રોડ પાસે આવેલ છે તે એકવાર ફેરફાર અમલમાં આવ્યા પછી “રોબ ફોર્ડ સ્ટેડિયમ” તરીકે ઓળખાશે. ફોર્ડે સિટી હોલમાં તેના સમય […]

Subscribe Our Newsletter