ગ્વેલ્ફ, કેમ્બ્રિજ, વોટરલૂ, કિચનર, મિલ્ટન: હિંદુ સેવક સંઘ (HSS) શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરીને તેમના કૉમ્યૂનિટી સાથેના સતત જોડાણ ને વધુ પ્રાધાન્ય આપે છે . રવિવાર, 7મી એપ્રિલના રોજ, HSS એ કેમ્બ્રિજમાં વાઇબ્રન્ટ હિંદુ હેરિટેજ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમે ઘણા હિંદુ પરિવારો જોડાયા […]
Cambridge
આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]
રંગોના તહેવાર હોળીની ભાવના કેમ્બ્રિજમાં જીવંત થઈ કારણ કે શહેરની ગુજરાતી હિન્દુ સોસાયટીએ રિવરસાઈડ પાર્ક ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. લગભગ 400 થી વધી ઉત્સાહી કૉમ્યૂનિટી મેમ્બરસોં હોળી ના આ તહેવાર માં જોડાયા હતા. આ શહેરની પ્રથમ આઉટડોર હોળી ઇવેન્ટ તરીકે સીમાચિન્હ રૂપ બની છે. હોળી ઇવેન્ટ ની શરૂઆત […]
વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો વોટરલૂ પ્રાદેશિક પોલીસે અસંખ્ય શસ્ત્રો અને ડ્રગ સંબંધિત આરોપો માટે બે પુરુષોની ધરપકડ કરી હતી. 11 માર્ચ, 2024 ના રોજ નેબરહુડ પોલીસિંગ સાઉથ ડિવિઝનના સભ્યોએ કેમ્બ્રિજમાં કન્સેશન સ્ટ્રીટ અને ક્રિસ્ટોફર ડ્રાઇવના વિસ્તારમાં ચોરેલા વાહન અને ચોરીની મિલકત સાથે બે પુરૂષોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ […]
પ્રોવિન્સ ભારે ટ્રાફિકભાર ની સમસ્યા ને ઓછો કરવા કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે આવાગમને વધુ સુગમ બનાવવા પ્રયત્નશીલ છે કિચનરઃ ઓન્ટારિયો સરકાર કિચનરમાં ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજ પર બાંધકામને આગળ ધપાવી રહી છે, જે કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે હાઇવે 7 ને પહોળો કરવાની તેની યોજનામાં વધુ એક સીમાચિહ્નરૂપ કાર્યયોજના છે. નવો ફોર-લેન […]
કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]
કેમ્બ્રિજ, ઑન્ટારિયોઃ કેમ્બ્રિજ સિટી દ્વારા પ્રેસ્ટન ઓડિટોરિયમના વિસ્તરણ અને નવીનીકરણ અંગેની પ્રગતિ જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે સાઇટને તૈયાર કરવાનું કાર્ય પૂર્ણતાના આરે છે અને વિસ્તરણ માટે બાંધકામ શરૂ કરવામાં આવી શકે છે. મેયર જાન લિગેટે જણાવ્યું હતું કે, “આ કેમ્બ્રિજ માટે એક ટર્નીગ […]
અસંખ્ય સદીઓથી અસંખ્ય માર્ગોથી, ભાગ્યે જ કોઈ વાર્તા અથવા ઘટના આપણા હૃદયને અસંખ્ય રીતે સ્પર્શે છે. કદાચ ભગવાન શ્રી રામનું જીવન, રામાયણ પોતે અને શ્રી રામની આસપાસની છેલ્લી કેટલીક સદીઓમાં બનેલી ઘટનાઓ આપણે સાંભળેલી, સાક્ષી કે અનુભવી હોય તેવી સૌથી લાંબી સતત વાર્તા છે. સદનસીબે, 22મી જાન્યુઆરીએ, અયોધ્યામાં ભગવાન શ્રી […]