BRAMPTON — The Ontario government is moving forward with legislation aimed at cracking down on fraudulent immigration representatives who exploit newcomers. If passed, the bill would enforce strict standards for those assisting individuals or employers with Ontario’s Immigrant Nominee Program (OINP) applications, introducing significant penalties for violations, including fines and […]
Economy
Canada is set to see a transformative shift in its immigration policy, with over 1.2 million temporary residents required to leave by 2025 as their permits expire. This significant change is part of the federal government’s strategy to address rising concerns over housing shortages and affordability. Under the three-year immigration […]
Canada Post workers have officially walked off the job Friday morning, launching a strike that has halted mail and parcel deliveries across the country. The Canadian Union of Postal Workers (CUPW), representing approximately 55,000 workers, announced the strike after nearly a year of stalled negotiations with the Crown corporation over […]
As Canada’s housing market continues to face pressure, more than a million mortgage renewals are set to hit in 2025, and experts are warning that this could result in a significant surge in home sales. Many homeowners, particularly those with variable-rate mortgages, could face significant financial strain as their monthly […]
The City of Kitchener hosted a groundbreaking event today, marking the commencement of construction on a new multi-purpose indoor recreation facility at RBJ Schlegel Park. This state-of-the-art facility is designed to meet the diverse and evolving recreational needs of Kitchener residents for years to come. In April 2024, the Kitchener […]
Queen’s Park – MPP Jennifer French (Oshawa), the Official Opposition NDP Critic for Infrastructure, Transportation & Highways, has introduced the EV-Ready Homes Act (Bill 199), which aims to ensure that new homes in Ontario are equipped to support electric vehicles (EVs) by mandating the installation of rough-ins for EV chargers […]
ઘણા કેનેડિયનો બેરોજગારીના પડકારનો સામનો કરી રહ્યા છે, જોબ માર્કેટ અને દેશની આર્થિક પરિસ્થિતિની આપણી આસપાસ માં ચર્ચાઓનો મુખ્ય વિષય છે. આ ચિંતાઓના ધ્યાનમાં લઇ, ધ્વની ન્યૂઝપેપરે તાજેતરના સ્ટેટિસ્ટિક્સ કેનેડા રોજગાર ડેટા પર એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે જે કેનેડાના આર્થિક લેન્ડસ્કેપને આકાર આપતા ચાવીરૂપ આંકડાઓ અને વલણોને હાઇલાઇટ […]
March 22, 2024: In response to shifting labour market conditions and a decrease in job vacancies, the Government of Canada has announced adjustments to the Temporary Foreign Worker (TFW) Program. The program, which experienced increased demand in 2022 due to the post-pandemic economy, low unemployment rate, and high job vacancy […]
માનનીય રેન્ડી બોઈસોનોલ્ટ, મિનિસ્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ, વર્કફોર્સ ડેવલપમેન્ટ એન્ડ ઓફિશ્યિલ લેન્ગવેજ જાહેર કર્યું કે TFW પ્રોગ્રામ વર્કફોર્સ સોલ્યુશન્સ રોડ મેપ હેઠળના ચોક્કસ સમય-મર્યાદિત પગલાંનું નવીકરણ (રીન્યૂ) કરવામાં આવશે નહીં અને તે આ સ્પ્રિંગ માં નિર્ધારિત કરેલા સમય કરતા પહેલા પૂર્ણ થશે. 1 મે, 2024 ના રોજથી, નીચેના ફેરફારો અમલમાં મૂકવામાં […]
6 March, 2023 : બેન્ક ઓફ કેનેડા એ તેના બેંચમાર્ક ઈન્ટરેસ્ટ રેટને 5 ટકા ઉપર સ્થિર રાખ્યો છે. ફૂગાવા પર કાબૂ મેળવવામાં સફળ રહેલી બેન્ક ઓફ કેનેડા તેના રેટ સ્થિર રાખશે એવી આશા ઈકોનોમિસ્ટ પણ રાખતા હતા. પાંચમી વખત આ નિર્ણય લેવાયો છે જ્યારે બેન્ક ઓફ કેનેડા એ તેનો મુખ્ય […]
Google, એક સમયે સિલિકોન વેલીમાં જેનો સૂર્ય ક્યારેય અસ્ત નહીં થાય એવું લાગતું હતું, તેને જમીન ઉપર આવવાની ફરજ પડી છે. mass layoffsને કારણે કર્મચારીઓના મોરલમાં ઘટાડો થવા સાથે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સમાં ગંભીર ભૂલો સામે આવી છે. Google તેના AI ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ઓફરિંગને ઝડપથી આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, […]
ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સનાં ટ્રેન્ટન અને સેન્ટ મેરીસમાં એક્સપાન્શનથી રોજગારીની 78 નવી તક સર્જાશે સેન્ટ મેરીસઃ એક જ પારિવારની માલિકીની ફૂડ પ્રોસેસિંગ કંપની ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ દ્વારા ઓન્ટારિયોમાં $35 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. જેને ઓન્ટારિયો સરકારે આવકાર્યું છે. રોકાણનો ઉપયોગ ઉત્પાદન વધારવા માટે નવા સાધનો ઉમેરવા અને તેમની ટ્રેન્ટન અને સેન્ટ […]
TORONTO – ધ બોડી શોપ કેનેડા લિ.એ જણાવ્યું હતું કે, તે 33 સ્ટોર્સ બંધ કરવા સાથે ઈ-કોમર્સને પણ અટકાવશે કારણ કે તે બેંકકરપ્સી અને ઇનસૉલવેંસી કાયદા હેઠળ રિસ્ટ્રક્ચરિંગકરવા માંગે છે. ઇન્ટરનેશનલ કોસ્મેટિક બ્રાન્ડની કેનેડિયન સબસીડરી કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે અત્યારથી જ 105 સ્ટોર્સમાથી ત્રીજા ભાગના સ્ટોર્સને લિક્વીડેટ […]
કેનેડાની હાઉસિંગ કોર્પોરેશન કહે છે કે તે ફર્સ્ટ ટાઈમ હોમબાયર ઈન્સેન્ટિવ પ્રોગ્રામ સમાપ્ત કરી રહી છે. તેમ પોતાની ન્યૂઝ રિલીઝ માં જણાવ્યું હતું. કેનેડા મોર્ગેજ એન્ડ હાઉસિંગ કોર્પો. (CHMC ) નું કહેવું છે કે આ પ્રોગ્રામમાં નવી અથવા અપડેટ કરેલી ફાઈલ સબમિશન માટેની અંતિમ તારીખ 21 માર્ચની મધ્યરાત્રિ (મિડનાઇટ) પહેલા […]
1 જૂન, 2024 ના રોજ BC ના મિનિમમ વેતન દર $16.75 થી વધી ને $17.40 પ્રતિ કલાક થશે. B.C.ના સૌથી ઓછું વેતન દર મેળવતા કર્મચારીઓને તેમના પ્રતિ કલાક ના વેતનમાં વધારો જોવા મળશે . જે 3.9% નો વધારો દર્શાવે છે અને તે 2023 માં B.C ના સરેરાશ ફુગાવાના દર સાથે […]
કેનેડામાં 2023માં શરૂ થયેલી કર્મચારી ઓની છટણીનો તબક્કો નવા વર્ષ 2024માં પણ ચાલુ રહ્યો છે. કોવિડ-19 મહામારી બાદ શરૂ થયેલી મોટાભાગની કંપનીઓ દ્વારા પોતાના કર્મચારી ઓના કામકાજની સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ટેક કંપનીઓ, રિટેલર્સ અને બીજી ઘણી કંપનીઓએ આર્થિક મંદીની અસરને પગલે કર્મચારી ઓની સંખ્યામાં ઘટાડો […]
ભારત દેશ જ નહીં દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાંસ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માગો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. એકલા ભારતમાં જ નહીં વિશ્વમાં કૃષિક્ષેત્ર સામે આવી રહેલા પડકારો વચ્ચે દુનિયાના 65થી વધુ દેશોના […]
ટોરોન્ટો, ફેબ્રુ. 17, 2024 – $10 મિલિયનથી વધુ ઈન્વેન્ટરી (સ્ટોક) સાથે સ્ટોર વાઇડ લિક્વિડેશન સેલ, આજરોજ શનિવાર, 17મી ફેબ્રુઆરી, 2024ના રોજ FactoryDirect.ca સ્ટોરના તમામ 14 સ્થળો પર શરૂ થશે. એપલ, સેમસંગ, એલજી, ડેલ, પેનાસોનિક, ક્યુસિનાર્ટ, ડેનબી જેવી ટોચ ની બ્રાન્ડ્સ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખૂબજ વ્યાજબી કિંમતે તમે મેળવી શકશો. A.D. […]
ઉંમર, ભારે દૈનિક વપરાશ, હવામાન અને મીઠાની અસરોએ એક્સપ્રેસવેને ભવિષ્ય માટે કાર્યરત રાખવા માટે તેનું બહુ-વર્ષનું મુખ્ય પુનર્વસન હાથ ધરવું જરૂરી બન્યું છે. કારણ કે ગાર્ડિનર શહેરના ઘણા વિસ્તારોમાં ચાલે છે, જેમાં સ્થાપિત પડોશીઓ, બે નદીના મુખ અને શહેરના ડાઉનટાઉન કોરનો સમાવેશ થાય છે, આ વિશાળ, જટિલ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ […]
મિસિસાગા :ફેડરલ કાર્બન ટેક્સ મામલે પ્રોવિન્સ સરકાર હરકતમાં આવી છે. ઓન્ટારીયો સરકારે જણાવ્યું હતું કે ઉંચા પ્રોવિન્સિયલ કાર્બન ટેક્સથી નાગરિકોને રક્ષણ પૂરું પાડવામાં આવશે. ઑન્ટારિયો સરકાર કાયદો રજૂ કરીને લોકો માટે ખર્ચમાં ઘટાડો કરી રહી છે, જે જો પસાર કરવામાં આવે, તો ઑન્ટારિયોના મતદારોને નવા પ્રાંતીય કાર્બન ટેક્સ, કૅપ-એન્ડ-ટ્રેડ સિસ્ટમ […]
કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]
ફેબ્રુઆરી 15 – નાઇકી તેના કુલ કર્મચારીઓના લગભગ 2% અથવા 1,600 થી વધુ નોકરીઓમાં ઘટાડો કરશે, સ્પોર્ટસવેર જાયન્ટે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તેના જૂતા અને સ્નીકરની માંગ માં સતત ઘટાડો નોંધાયો છે. તદુપરાંત ઊંચા ભાડા અને વ્યાજ દરોને લીધે ગ્રાહકોએ ઊંચી કિંમતની ચીજવસ્તુઓ પાછળ ખર્ચ પર ઘટાડો કરી […]
ટોરોન્ટો – મેલમાં પત્રો મોકલવા માટે ટૂંક સમયમાં વધુ ખર્ચ થઈ શકે છે. કેનેડા પોસ્ટ બુકલેટ, કોઇલ અથવા પેનમાં ખરીદેલી સ્ટેમ્પ માટે સ્ટેમ્પની કિંમત સાત સેન્ટ વધારીને 99 સેન્ટ કરવાનું લક્ષ્ય રાખે છે. મોટાભાગે તેનું જ વધુ વેચાણ થઈ રહ્યું છે. વ્યક્તિગત રીતે ખરીદેલી સ્ટેમ્પની કિંમત ડોમેસ્ટિક લેટર માટે $1.07 […]
પ્રોવિન્સ પ્રાદેશિક વિસ્તરણને આવકારવા સાથે વિદેશમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે ટોરોન્ટો – ઈકોનોમિક ડેવલપમેન્ટ અને જોબ ક્રિએશન તથા વ્યાપાર મંત્રી વિક ફેડેલી સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આજના માસિક રોજગાર નંબરો પર નિવેદન જારી કર્યું, જેમાં દર્શાવાયું છે કે ઓન્ટારિયોએ ગયા મહિને લગભગ 24 હજાર નોકરીઓ વધારી છે, જેમાં બાંધકામ […]
કેનેડાની 2035 સુધીમાં ગેસ-સંચાલિત કાર, ટ્રકનું વેચાણ બંધ કરવાની યોજના કેનેડામાં ગેસ-સંચાલિત વાહનો માટે હવે રસ્તા બંધ થવા જઈ રહ્યાં છે કારણ કે પર્યાવરણ પ્રધાન સ્ટીવન ગિલબેલ્ટે બેટરી સંચાલિત કાર, ટ્રક અને એસયુવીમાં રૂપાંતરણને ફરજિયાત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઓટોમેકર્સ પાસે કમ્બશન એન્જિન કાર, ટ્રક અને એસયુવીને […]
ડેબી નાઇટિન્ગલના ઓન્ટારિયો ફાર્મની મુલાકાત લેવા આવતા મોટાભાગના લોકોને તેમના ફ્રેન્ડલી પ્રાણીઓ સાથે હળવા મળવાના પ્રલોભનથી આવતા હોય છે. પરંતુ કેટલાક મુલાકાતી ઓ માત્ર તેમની ઇલેક્ટ્રિક ઑટોમોટિવ ને ચાર્જ કરવા ના કારણ થી ફાર્મ ની મુલાકાત લેતા હોય છે, જાણી ની અચંબો પમાડે તેવી વાત છે પરંતુ આ હકીકત છે. […]