– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]

આમ તો સમગ્ર વિશ્વએ એક પરિવાર છે પરંતુ શું આપણે આપણા નેબર્સને ઓળખીએ છીએ ખરા. શું આપણે તેમની સાથે હળમળીને સાથેસાથે તહેવારો સહિતની ઉજવણી અને વિવિધ પ્રવૃત્તિઓ ન કરી શકીએ. કિચનર સિટી આવી જ તક તેના નાગરિકોને આપી રહ્યું છે. લયમાયહૂડ મેચિંગ ગ્રાન્ટ પ્રોજેક્ટના માધ્યમથી કિચનર આવા ઈનિશિયેટીવ લઇ રહ્યું […]

ટોરોન્ટોઃ ભરચક ટોરોન્ટો એરપોર્ટ કોમ્યુટર ટ્રેને સોમવારે રાત્રે 14 વર્ષની કિશોરી અને 16 વર્ષના યુવકને જોશભેર ટક્કર મારી હતી. આ બનાવને પગલે ગંભીર ઈજા થતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટિગેટર્સ આ બંને રેલવે ટ્રેક પર કેવી રીતે પહોંચ્યા અને તેમના મૃત્યુ કેવા સંજોગોમાં થયા તે અંગે […]

સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની હોવાનું જાણવા મળે છે. રજનીકાંત સાઉથ ઈન્ડિયામાં સુપરસ્ટાર તરીકે ભારે લોકપ્રિય છે. સમગ્ર ભારતમાં પણ તેના લોખ્ખો ફેન છે. સૌંદર્યા દિગ્દર્શીત આ ફિલ્મમાં રજનીકાંત ચોક્કસ કયું પાત્ર ભજવશે તેની સ્પષ્ટતા હજુ થઈ […]

દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. ભુજના 70 વર્ષીય નુતનબેન મહેતા હાલ નિવૃત શિક્ષિકા છે, પરંતુ હાલ પણ તેઓ અનેક પ્રવૃત્તિઓથી સાથે જોડાયેલા છે. ઘણી મહિલાઓ માટે […]

બ્રેન્ટફોર્ડ, ઓન્ટારિયોઃ બ્રેન્ટફોર્ડ એ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હેલ્ધી કિડ્સ માર્ચ બ્રેકના 9 માર્ચછી 17 માર્ચ દરમિયાન સ્થાનિક ઓર્ગેનાઈઝેશન્સ અને બિઝનેસીસ માટે 0 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે વિવિધ પ્રકારની ફ્રી એક્ટિવિટી ઓફર કરવા જઈ રહ્યું છે. આ એક્ટિવિટીઝમાં સ્કેટિંગ, સ્વિમિંગ, પોટ્રી, બોલિંગ, સંગીત, યોગ, માર્શલ આર્ટ, પેઇન્ટિંગ […]

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યાના રામમંદિરમાં અમૃતકાળમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી :- ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે. કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન છે. ગુજરાતના […]

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા ૩ મોબાઈલ ટીમોની રચના : નિયમોનુસાર […]

‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) “ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર […]

કચ્છમાં જન્મ, અમદાવાદમાં તાલીમ અને બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ડંકોm ખેલ મહાકુંભથી શરૂ થયેલી હેતલ દામાની બોક્સિંગની સફરમાં અનેક મેડલના સ્વરૂપમાં ઉમેરાયાં સફળતાનાં સોપાન, અમદાવાદના નિકોલમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાંથી તાલીમબદ્ધ થઈને હેતલ દામાએ બોક્સિંગમાં જ્વલંત કારકિર્દી બનાવી સિનિયર નેશનલ કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા હેતલે સિક્કીમ ખાતે 54થી 57 કિગ્રાની […]

કેનેડાની હાઉસિંગ કોર્પોરેશન કહે છે કે તે ફર્સ્ટ ટાઈમ હોમબાયર ઈન્સેન્ટિવ પ્રોગ્રામ સમાપ્ત કરી રહી છે. તેમ પોતાની ન્યૂઝ રિલીઝ માં જણાવ્યું હતું. કેનેડા મોર્ગેજ એન્ડ હાઉસિંગ કોર્પો. (CHMC ) નું કહેવું છે કે આ પ્રોગ્રામમાં નવી અથવા અપડેટ કરેલી ફાઈલ સબમિશન માટેની અંતિમ તારીખ 21 માર્ચની મધ્યરાત્રિ (મિડનાઇટ) પહેલા […]

1 જૂન, 2024 ના રોજ BC ના મિનિમમ વેતન દર $16.75 થી વધી ને $17.40 પ્રતિ કલાક થશે. B.C.ના સૌથી ઓછું વેતન દર મેળવતા કર્મચારીઓને તેમના પ્રતિ કલાક ના વેતનમાં વધારો જોવા મળશે . જે 3.9% નો વધારો દર્શાવે છે અને તે 2023 માં B.C ના સરેરાશ ફુગાવાના દર સાથે […]

જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે  જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી. […]

કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન નગર ચોક્કસ હાથ લાગ્યું છે. માં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં છે. ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર […]

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે […]

26 ફેબ્રુઆરી, 2024ના રોજથી, PRESTO કાર્ડ વડે ચુકવણી કરતા ગ્રાહકો, Google Wallet માં PRESTO, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા મોબાઇલ વૉલેટ દ્વારા TTC બ્રામ્પ્ટન ટ્રાન્ઝિટ, દૂરહામ રીજીયન ટ્રાન્ઝિટ, યોર્ક રિજન ટ્રાન્ઝિટ, Mi-Way વચ્ચે સંપૂર્ણ પણે ફ્રી માં ટ્રાન્સફર કરી શકશે , જેનો સુમપર્ણ શ્રેય ઓન્ટારીઓ ના નવતર “વન-ફેર” પ્રયોગ […]

ભારતીયોને સૌપ્રથમ 1836માં અહીં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, ભારતમાંથી બંધાયેલા મજૂરોને ફિજી, જમૈકા,ત્રિનિદાદ, માર્ટીનિક, સુરીનામ અને અન્ય દેશો અથવા ટાપુઓ પર કામ માટે લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં 96.63 કરોડ હિંદુઓ છે, જે કુલ વસ્તીના 79 ટકા છે. જો આપણે કુલ વસ્તીની ટકાવારી જોઈએ તો, પાડોશી દેશનેપાળમાં હિંદુઓની […]

GPAC (ગુજરાતી પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા)  ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો મોકો તેમની ભારત યાત્રા દરમ્યાન મળ્યો હતો.શ્રી રાજેશભાઈ શાહે ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ને GPAC ની કેનેડા માં સામાજિક પ્રવૃત્તિ વિષે જણાવ્યું હતું અને તેમને GPAC ના ગુજરાત દિવસની ઉજવણી માટે […]

આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે. આઝાદીના અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવાના હેતુથી પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકેનો […]

બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ તક છે તારીખ: 22 ફેબ્રુઆરી     સમય: 3 થી 7 pm     સ્થળ: જિમ આર્ચડેકિન રીક્રિએશન સેન્ટર, બ્રામ્પ્ટન રીક્રિએશન અને […]

કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. જો કે, PGWP […]

મિસિસાગા :ઑન્ટારિયોમાં ડ્રાઇવરોને હવે તેમની લાઇસન્સ પ્લેટ રિન્યૂ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે સરકાર ઓટોમેટિક સિસ્ટમ તરફ આગળ વધી રહી છે પ્રીમિયર ડગ ફોર્ડે આ જાહેરાત કરી હતી, જેમણે આ અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે રસ્તાઓ પર 10 લાખથી વધુ સમય સમાપ્ત થઈ ગયેલી લાઇસન્સ પ્લેટો છે. ફોર્ડે 2022 […]

કેનેડામાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે આપણા સમાજના હૃદયની ઉજવણી માટે સમર્પિત એક દિવસ આવે છે – ફેમિલી ડે. આ વાર્ષિક દિવસ  ફેબ્રુઆરીના ત્રીજા સોમવારે આવે છે. જે આપણને એક સાથે બાંધે છે અને આપણા પ્રિયજનોની સુખાકારીનું પાલન કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો પરિવારમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવાના નિર્ણાયક […]

ઉંમર, ભારે દૈનિક વપરાશ, હવામાન અને મીઠાની અસરોએ એક્સપ્રેસવેને ભવિષ્ય માટે કાર્યરત રાખવા માટે તેનું બહુ-વર્ષનું મુખ્ય પુનર્વસન હાથ ધરવું જરૂરી બન્યું છે. કારણ કે ગાર્ડિનર શહેરના ઘણા વિસ્તારોમાં ચાલે છે, જેમાં સ્થાપિત પડોશીઓ, બે નદીના મુખ અને શહેરના ડાઉનટાઉન કોરનો સમાવેશ થાય છે, આ વિશાળ, જટિલ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ […]

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના સાત વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. કનેક્ટિકટથી ઇન્ડિયાના સુધીના રાજ્યોમાં […]

ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું આપો ઓડકાર આવી જાય છે, એ હાલો ઘેર એવો […]

વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એકપછી એક આરોપીઓ પકડાયા છે. પોલીસે ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કૂલ 19 […]

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ સહિતના કારણો જવાબદાર છે. એક આંકડા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ ચાર ટકા ઘટીને ૮૭૭૦ થાયા છે. ભારતીયોનો ધીરે ધીરે હવે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે. તેમાં પણ […]

વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન હવે ખૂબ જ ઉજવાતો એક દિવસ છે. તે દિવસે લોકો ઘણી બધી વસ્તુઓ કરે છે. વેલેન્ટાઈનનું ફંડિંગ, શું કરવું, ગિફ્ટ્સ, કપડાં પહેરવાનાં પ્લાનિંગમાં બધા ખોવાઈ ગયા પશ્ચિમી સંસ્કૃતિની તે બધા પર ઘણી અસર છે જે આપણે બાળપણથી જોઈ શકતા નથી કે આપણે બધા આપણી આસપાસ વેલેન્ટાઈન સાથે […]

દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. આત્માની જેમ જ પરમપિતા પરમાત્મા પણ પ્રકાશ, જ્યોતિ અથવા જ્યોતિર્બિન્દુ સ્વરૂપ છે, જેને પ્રેમથી “બાબા” અર્થાત્ […]

જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે, નબળાઈ છે, તથા દરિદ્રતા છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ અંધારૃ છે. જ્ઞાન થકી મનુષ્ય પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે, તથા સારા અને નઠારા વચ્ચેનો તફાવત સમજી શકે છે. જ્ઞાન મનુષ્ય ને તેના […]

ઈસ્વીસન ૧૨૦૦ થી ૧૬૦૦ નો સમય મુસ્લિમ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન દર્શન શાસ્ત્ર, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત શાસ્ત્ર, અને ભાગ્યેજ કોઈ ક્ષેત્ર હશે જેમાં મુસ્લિમોએ નવી શોધો કરી ના હોય. એમને કરેલી શોધો પર એમણે લખેલી પુસ્તકો જે અરબીમાં લખેલી હતી એનો સૌ પ્રથમ અનુવાદ પોર્ચુગીઝ અને સ્પેનિશ […]

બાળકોના જન્મથી માંડીને અબોટણ કરવવું, સગાઈ, લગ્ન તેમજ ઘર, કાર કે  કોઈ કિમતી વસ્તુ ખરીદવા જેવા જીવનભરના દરેક પ્રસંગમાં શુભ ચોઘડિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણી સનાતન સંસ્કૃતિ અને ઋગ્વેદ છઠ્ઠા અંગ તરીકે એસ્ટ્રોલોજી સ્થાન ધરાવે છે. જેમાં દશા અને દિશા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યોતિષશાસ્ત્ર નવગ્રહ અને […]

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ સુધી અખાતના દેશોમાં વસતા હિન્દુ સમુદાયને યાદ રહે એવા […]

માનવતાના ધ્યેયને વળેલી માનવતામાં માનતી સંસ્થા હ્યુમન્સ ફોર હારમની દ્વારા તારીખ 26/1/2024ના રોજ ઈટોબીકો ખાતે આવેલા શ્રી સિંગેરી મંદિર ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં ભારતનાં કેનેડા ટોરેન્ટો ખાતે આવેલા કાઉન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના કાઉન્સિલેટ શ્રી સિદ્ધાર્થનાથએ વિશેષ હાજરી આપી હતી તથા જીટીએ ટોરેન્ટો ખાતે આવેલ વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો તથા આમંત્રિત […]

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હેમિલ્ટન ખાતે બે દિવસીય બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમા 45 ઉપરાંત બાળકો જોડાયા . શિબિર નો ટોપિક હતો ‘Power of Sang ‘. કેનેડા માં રહેવા છતાં જો સારો સંગ મળે તો બાળકોમાં કેટલા સારા સંસ્કારો નું સિંચન કરી શકાય તેની એક ઝલક આ શિબિર […]

આપ સૌ મિત્રો ને જણાવતા આનંદ થાય છે કે ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી મેમ્બર ધ્રુવભાઈ શાહને ફેબ્રુવારી ૮ ૨૦૨૪ ના રોજ ગ્વેલ્ફ મેયર ના ગ્વેલ્ફ વોલિન્ટિર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા ધ્રુવ શાહ 2016 થી વિવિધ ગ્વેલ્ફ સમુદાય (કૉમ્યૂનિટી) અને બિન-લાભકારી (નોન-પ્રોફિટ) સંસ્થાઓને સ્વયંસેવક (વૉલીનટીયર) સેવા આપી રહ્યા છે. […]

ભારતે  જાન્યુઆરી 2024 માં પ્રજાસત્તાક તરીકે ૭૫માં  વર્ષ ની ઉજવણી  કરી.  દર વર્ષની જેમ, કેનેડાના બ્રામ્પટન શહેરમાં ભારતીય ડાયસ્પોરા એ પણ આ પ્રસંગની ઉજવણી કરી હતી. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સમર્થનથી -પ્રજાસત્તાક દિવસ 2024ની- પેનોરમા ઈન્ડિયા કાર્યક્રમ ની  ઉજવણીની  28મી જાન્યુઆરી, 2024 ,પિયર્સન કન્વેન્શન સેન્ટર, બ્રેમ્પટન માંકરવામાં માં આવી હતી. આ […]

1

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા વિધી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે સ્કારબોરો કમ્યુનિટી ગ્રુપ ના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ અને સહયોગીઓ દ્વારા રવીવાર તારીખ ૨੧ જાન્યુઆરી ૨୦૨૪,  ના રોજ રાધાકૃષ્ણમાં મંદિર, સ્કારબોરો માં પૂજા, રામધૂન, રામભજન, સાંજે મહાઆરતી તથા ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. ભગવાન સમક્ષ  વિવિધ ભવ્ય રંગોળીઓ […]

અસંખ્ય સદીઓથી અસંખ્ય માર્ગોથી, ભાગ્યે જ કોઈ વાર્તા અથવા ઘટના આપણા હૃદયને અસંખ્ય રીતે સ્પર્શે છે. કદાચ ભગવાન શ્રી રામનું જીવન, રામાયણ પોતે અને શ્રી રામની આસપાસની છેલ્લી કેટલીક સદીઓમાં બનેલી ઘટનાઓ આપણે સાંભળેલી, સાક્ષી કે અનુભવી હોય તેવી સૌથી લાંબી સતત વાર્તા છે. સદનસીબે, 22મી જાન્યુઆરીએ, અયોધ્યામાં ભગવાન શ્રી […]

ભારતમાં જ નહીં વિદેશોમાં હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જ્યાં જ્યા હિન્દુ સમુદાય છે ત્યાં ત્યાં હિન્દુ વિરોધી તત્વો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ખાલિસ્તાની ચળવળકારોએ અમેરિકામાં વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે ત્યારે સુરક્ષાના પ્રશ્ને અમિરિકી સરકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં […]

સ્પીડિંગ પર બ્રેક લગાવવા બ્રેમ્પટન ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા પ્રોસેસિંગ સેન્ટર ખોલશે બ્રેમ્પટન સિટીએ પ્રાદેશિક ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ (ASE) કેમેરા પ્રોસેસિંગ સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે બિલ્ડિંગ ખરીદવાની જાહેરાત કરી આ બિલ્ડિંગ શહેરના 175 સેન્ડલવુડ પાર્કવે પર સ્થિત હશે. ટોરોન્ટો સિટી બ્રેમ્પટન સહિત અન્ય નગરપાલિકાઓ સાથે સંયુક્ત પ્રોસેસિંગ સેન્ટરનું સંચાલન […]

વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો – ઈમરજન્સી સર્વીસીસ તુરત ઘટનાસ્થળે ધસી ગઇ ગેરેજમાં વાહનમાં ગેસ લીક થવાથી 7 જણાને ઝેરી વાયુની અસર થઇ કિચનરના એક્ટિવા એવન્યુ અને પેરીવિંકલ સ્ટ્રીટના વિસ્તારનાં એક ઘરમાં ગેસ લીક થયાનો સંદેશ 19 ડિસેમ્બરના રોજ સવારે 7:35 વાગ્યે ઇમરજન્સી સર્વીસીસને મળતા તેની ટીમ ઝડપથી ઘટનાસ્થળે ધસી ગઇ હતી. […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter