by
Author: Pathik Shukla
-

હ્યુમન્સ ફોર હારમની દ્વારા 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
માનવતાના ધ્યેયને વળેલી માનવતામાં માનતી સંસ્થા હ્યુમન્સ ફોર હારમની દ્વારા તારીખ 26/1/2024ના રોજ ઈટોબીકો ખાતે આવેલા શ્રી સિંગેરી મંદિર ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં ભારતનાં કેનેડા ટોરેન્ટો ખાતે આવેલા કાઉન્સુલેટ જનરલ…







