કેનેડાની હાઉસિંગ કોર્પોરેશન કહે છે કે તે ફર્સ્ટ ટાઈમ હોમબાયર ઈન્સેન્ટિવ પ્રોગ્રામ સમાપ્ત કરી રહી છે. તેમ પોતાની ન્યૂઝ રિલીઝ માં જણાવ્યું હતું.
કેનેડા મોર્ગેજ એન્ડ હાઉસિંગ કોર્પો. (CHMC ) નું કહેવું છે કે આ પ્રોગ્રામમાં નવી અથવા અપડેટ કરેલી ફાઈલ સબમિશન માટેની અંતિમ તારીખ 21 માર્ચની મધ્યરાત્રિ (મિડનાઇટ) પહેલા કરવાની રહશે .
આ યોજનાનો હેતુ પ્રથમ વખતના પોતાનું મકાન ખરીદતા, ખરીદદારો માટે મંથલી મોર્ગેજ પેમેન્ટ ઘટાડવામાં મદદ કરવાનો હતો.સરકારે મિલકત ની ખરીદી કિંમતના 10 ટકા સુધીની લોન ઓફર કરી હતી જેનો મોટો હિસ્સો ડાઉન પેમેન્ટ સમાવેશ થવાના કારણે મંથલી પેમેન્ટ માં ઘટાડો થાય છે.
મકાનમાલિકોએ 25 વર્ષ બાદ અથવા જ્યારે પ્રોપર્ટીને વેચાણ કરવામાં આવે છે ત્યારે ઇન્સેન્ટિવ પાછું ચૂકવવું પડે છે.
આ ઈંસેંટીવ પ્રોગ્રામ આવક ની મર્યાદા ના ઈશ્યુ માટે ઘણો મદદ રૂપ હતો અને ખરીદનાર કેટલી કિંમત સુધી મોર્ગેજ લઇ શકે તેમાં માટે પણ
CMHC ના ઈંસેંટીવ પ્રોગામ ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો