વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો વોટરલૂ પ્રાદેશિક પોલીસે અસંખ્ય શસ્ત્રો અને ડ્રગ સંબંધિત આરોપો માટે બે પુરુષોની ધરપકડ કરી હતી. 11 માર્ચ, 2024 ના રોજ નેબરહુડ પોલીસિંગ સાઉથ ડિવિઝનના સભ્યોએ કેમ્બ્રિજમાં કન્સેશન સ્ટ્રીટ અને ક્રિસ્ટોફર ડ્રાઇવના વિસ્તારમાં ચોરેલા વાહન અને ચોરીની મિલકત સાથે બે પુરૂષોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ […]

વોટરલૂ રીજનલ પોલીસે નોર્ધન ડમફ્રીઝમાં ગઇકાલે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. નોર્ધન ડમફ્રીઝમાં હાધ ધરવામાં આવેલી વોટરલૂ રીજનલ પોલીસની ડ્રાઈવમાં કુલ 30 ચાર્જીસ લગાવવામાં આવ્યાં હતા. મેક્વીન શેવર બુલવાર્ડ પર પાંચ કલાક ચાલેલી આ ડ્રાઈવમાં આ ચાર્જીસ કરવામાં આવ્યાં હતા. જેમાં વાહનચાલકોની ઝડપ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. પોલીસે […]

Subscribe Our Newsletter