બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ તક છે તારીખ: 22 ફેબ્રુઆરી સમય: 3 થી 7 pm સ્થળ: જિમ આર્ચડેકિન રીક્રિએશન સેન્ટર, બ્રામ્પ્ટન રીક્રિએશન અને […]