From Date : 29/03/2023 to April 04/04/2024 મેષ: ખોવાયેલો આત્મવિશ્વાસ અને ઊર્જા ફરી પાછા ફરશે. તમારી સમજણથી યોગ્ય નિર્ણય લઈ શકશો. પરિવારના વૃધ્ધ સભ્યો વચ્ચે તણાવ પેદા કરી શકે છે. સમાજમાં સારી માન્યતા પ્રાપ્ત કરવામાં સફળ થશો. ઉપાય : દરરોજ ૪૧ વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.. વૃષભ: […]