અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકા ની નાગરિકતા મેળવવા માટે “$5 મિલિયન” કિંમતે નવો “ગોલ્ડ કાર્ડ” લાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે આ જાહેરાત કરી. આ ગોલ્ડ કાર્ડ એ શ્રીમંત અને સફળ વ્યક્તિઓને ગ્રીન કાર્ડના લાભો અને અમેરિકામાં સ્થાયી રહેવા માટેનો માર્ગ પ્રદાન કરશે. પ્રમુખ […]