કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (+91-98987-66370 or +91-63545-16412) મેષ: તમારા પર વધારાનું કામનો ભાર રહે. તમારા પૈસા અટવાઈ શકે છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખવી. તમારી પાસે વૈભવમાં વધારો થશે. ઉપાય : મંગળવાર ના દિવસે ગરીબો ને જવ દાન કરો.. વૃષભ: કોઈ આર્થિક સહાયની અપેક્ષા રાખે. ઘરે મહેમાનો […]