જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા છે તેમને વધુ તકલીફો પડી રહી છે તેની પાછળનું કારણ શું? આ અંગે એક્સપર્ટ અને મોટાભાઈથી જાણીતા બનેલા હેમંત શાહે મહત્વના મુદ્દાઓ રજૂ કરીને વાત જણાવી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતથી અહીં કેનેડા આવ્યા છે […]

જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે  જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી. […]

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના સાત વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. કનેક્ટિકટથી ઇન્ડિયાના સુધીના રાજ્યોમાં […]

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]

વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો – ઈમરજન્સી સર્વીસીસ તુરત ઘટનાસ્થળે ધસી ગઇ ગેરેજમાં વાહનમાં ગેસ લીક થવાથી 7 જણાને ઝેરી વાયુની અસર થઇ કિચનરના એક્ટિવા એવન્યુ અને પેરીવિંકલ સ્ટ્રીટના વિસ્તારનાં એક ઘરમાં ગેસ લીક થયાનો સંદેશ 19 ડિસેમ્બરના રોજ સવારે 7:35 વાગ્યે ઇમરજન્સી સર્વીસીસને મળતા તેની ટીમ ઝડપથી ઘટનાસ્થળે ધસી ગઇ હતી. […]

Subscribe Our Newsletter