વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ – સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગઃ મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં સહભાગી થયા વંચિત વર્ગોના વિકાસ વિના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે નહીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વંચિતોના સન્માન અને વિકાસની ઝુંબેશ આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપી બનશે અને વંચિતોના વિકાસથી વિકસિત ભારતનું […]
CMBhupendrabhaipatel
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ “મોદીજીના શાસનમાં વિકાસનો વ્યાપ એટલો વિસ્તર્યો છે કે, દરેક ક્ષેત્રના, દરેક વ્યક્તિને વિકાસ સ્પર્શે છે” : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતના શહેરો બેસ્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોફ્રેન્ડલી અપ્રોચ સાથે ગ્લોબલ સિટીઝ બની રહ્યા છે” મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘આશ્રમ ભૂમિ વંદના‘ પ્રોજેક્ટનો શુભારંભ વડાપ્રધાનશ્રીએ સાબરમતી ખાતેથી પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાંડીકૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરીને ‘આશ્રમ ભૂમિ […]
ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું જી.એમ.આર.સી, એ.એમ.સી.અને રેલ્વે દ્વારા સહ નિર્મિત સ્વ. શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો, પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના […]
AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ ‘બોનસાઇ શો’ શહેરીજનોને આકર્ષિત કરશે દેશ-દુનિયાના વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ જોવા મળશે 10 માર્ચ સુધી શહેરીજનો લઈ શકશે મુલાકાત મુખ્યમંત્રી શ્રી […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અ.મ્યુ.કો. અને લોકસભા વિસ્તારોના અંદાજિત ₹૬૪૧ કરોડના કુલ ૨૬ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૭૨૪ આવાસો અને ૨૦ દુકાનોનો કમ્પ્યૂટરરાઇઝ ડ્રો સંપન્ન આરોગ્ય વિભાગના ૯૬૨ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ગાંધીનગર લોકસભા […]
ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે, ત્યારે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની 195 ઉમેદવાર સાથેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 15 સીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી […]