બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ તક છે
તારીખ: 22 ફેબ્રુઆરી
સમય: 3 થી 7 pm
સ્થળ: જિમ આર્ચડેકિન રીક્રિએશન સેન્ટર, બ્રામ્પ્ટન
રીક્રિએશન અને પાર્ક મેન્ટેનન્સ અને વનસ્પતિ વિભાગો માં ઉપલબ્ધ વિવિધ નોકરી ઓ વિશે સિટી સ્ટાફ દ્વારા માહિતગાર થાઓ
- આઉટડોર સ્વિમ શિક્ષક અને લાઇફગાર્ડ (પ્રોફેસર્સ લેક – સમર 2024)
- સ્વિમ શિક્ષક અને લાઇફગાર્ડ (સમર 2024)
- ઇન્ક્લુઝન / ઇન્ટિગ્રેશન ઇન્સ્ટ્રક્ટર – સમર કેમ્પ્સ
- કેમ્પ લીડર – સમર
સમર માટેની વધુ નોકરીઓ ની તક માટે અહીં ક્લિક કરો
તમારી રીઝ્યુમે ની કોપી USB કી પર લઈ જવી અને તમારી નોકરી ની એપ્લિકેશન ત્યાં તાત્કાલીકજ ભરો!