જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે  જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી. […]

ઑનલાઇન નુકસાન સામે રક્ષણ આપવા માટે કેનેડાના પ્રપોઝ્ડ લો વિશે જાણવા જેવી પાંચ મહત્ત્વની બાબતો ઓટ્ટાવા – 26-Feb-2024 : વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે કેનેડિયનો અને ખાસ કરીને યુવાનોને ઓનલાઈન નુકસાન સામે વધુ સારી રીતે રક્ષણ આપવા માટે લાંબા સમયથી રાહ જોવાતો કાયદો રજૂ કર્યો હતો. બિલ C-63માં પ્રોપોઝ કરવામાં આવેલા […]

મીડિયાના એક પ્રશ્નના જવાબમાં, પોઈલીવરે ટ્રાન્સ રાઈટ્સ વિવાદમાં ઝંપલાવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મોટાભાગના કેનેડિયનો માને છે કે મહિલા બાથરૂમ, મહિલા ચેન્જ રૂમ અને મહિલા રમતો સ્ત્રીઓ માટે જ છે. તમે કાર્યકર્તાઓ અને કેટલાક મીડિયા માધ્યમો પાસેથી ભયાનક અહેવાલ સાંભળી શકો છો. મોટાભાગના તર્કસંગત લોકોની માન્યતાઓનો પડઘો પાડતા, પોઈલીવરે કહ્યું, […]

કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. જો કે, PGWP […]

Saturday : 17th/FEB/2023 : આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના  આઠ મહિના બાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કાપ્યો હતો તદુપરાંત તેને સળગાવવા નું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓએ પંજાબીમાં, લાઉડ સ્પીકર્સ પર ભારત તથા ભારતીય દૂતવાસ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા […]

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે BCE Inc.ની વ્યાપક છટણીની તુલના કચરાપેટી સાથે કરી હતી. બેલ મીડિયા પરના કાપને “વાહીયાત નિર્ણય” ગણાવ્યો હતો. ટ્રુડો એ ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારોને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.કે તેમને બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબજ ગુસ્સો આવ્યો છે એમ કહી બેલ મીડિયા […]

વર્ષ 2024માં તેનું આગમન નિશ્ચિત થઇ ગયું છે, માત્ર 100 રોયલ એનફિલ્ડ પ્રિઓર્ડર આપવાથી જ મળી શકશે રોયલ એનફિલ્ડ બૂલેટનું નામ પડે એટલે કાનમાં તેના સાયલેન્સરમાંથી આવતો આઇકોનીક અવાજ ગૂંજી ઉઠે…… આવ્યો… ને….. તમારા કાનમાં પણ અવાજ…. કેનેડીયનો હવે રસ્તા ઉપર ધૂમ સ્ટાઈલથી રોયલ એનફિલ્ડ ચલાવી શકશે… પણ એની માટે […]

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]

‘ભારત’ ગઠબંધનના મહત્વપૂર્ણ સભ્ય મમતા બેનર્જીની આ જાહેરાતથી પશ્ચિમ બંગાળમાં વિપક્ષી એકતાને મોટો ફટકો પડ્યો છે. એકલા ચલોનો નારો આપીને પશ્ચિમ બંગાળે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સ્પ્ષ્ટ શબ્દોમાં સુણાવી દીધું છે. શુ કહ્યું મમતા બેનર્જીએ આવો જાણીએ……..  ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બેઠકોની વહેંચણી બાબતે વિવાદ- વિખવાદ […]

કેનેડાની ક્રિકેટ ટીમ આગામી ટી-20 વર્લ્ડકપમાં ક્રિકેટ વિશ્વને ચોકાવવા સજ્જ થઇ છે. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઇરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યુ.એસ. સામે 1 જૂનના રોજ કૅનેડિયન મેન્સ ક્રિકેટ ટીમ મુકાબલો કરવા ઉતરશે. આ ઐતિહાસિક પળની કેનેડીયન્સ રાહ જોઇ રહ્યાં છે. કેનેડામાં પણ ક્રિકેટ લોકપ્રિય […]

કેનેડાની 2035 સુધીમાં ગેસ-સંચાલિત કાર, ટ્રકનું વેચાણ બંધ કરવાની યોજના કેનેડામાં ગેસ-સંચાલિત વાહનો માટે હવે રસ્તા બંધ થવા જઈ રહ્યાં છે કારણ કે પર્યાવરણ પ્રધાન સ્ટીવન ગિલબેલ્ટે બેટરી સંચાલિત કાર, ટ્રક અને એસયુવીમાં રૂપાંતરણને ફરજિયાત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઓટોમેકર્સ પાસે કમ્બશન એન્જિન કાર, ટ્રક અને એસયુવીને […]

ફેડરલ કન્ઝર્વેટિવ લીડર પિયર પોઈલીવર CPના 2023ના ન્યૂઝમેકર ઓફ ધ યર ઓટ્ટાવા – કન્ઝર્વેટિવ લીડર પિયરે પોલીવેરેને દેશભરના સંપાદકો દ્વારા ધ કેનેડિયન પ્રેસ 2023 ન્યૂઝમેકર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેની પાછળ એક કરતા વધુ પરિબળો જવાબદાર છે. અશાંત મતદારો, ઉગ્ર દેખાવ અને લિબરલ મતદાનની સંખ્યામાં નોંધપાત્ર […]

કેનેડા રેવન્યુ એજન્સી (CRA)એ કેનેડા ઇમરજન્સી રિસ્પોન્સ બેનિફિટ (CERB) પર “અયોગ્ય રીતે” દાવો કરવા બદલ 185 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. આ CRA દ્વારા 30 જૂનના રોજ આંતરિક સમીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં આશરે 600 કેસોની તપાસ કરવામાં આવી હતી. આ બધા કર્મચારીઓને એક સાથે જવા દેવામાં આવ્યા […]

ડેબી નાઇટિન્ગલના ઓન્ટારિયો ફાર્મની મુલાકાત લેવા આવતા મોટાભાગના લોકોને તેમના ફ્રેન્ડલી પ્રાણીઓ સાથે હળવા મળવાના પ્રલોભનથી આવતા હોય છે. પરંતુ કેટલાક મુલાકાતી ઓ માત્ર તેમની ઇલેક્ટ્રિક ઑટોમોટિવ ને ચાર્જ કરવા ના કારણ થી ફાર્મ ની મુલાકાત લેતા હોય છે, જાણી ની અચંબો પમાડે તેવી વાત છે પરંતુ આ હકીકત છે. […]

આઠ પ્રોવિન્સમાં કેન્ટાલૂપ્સ (શક્કરટેટી)સાલ્મોનેલા ચેપનો પ્રકોપ: ઓછામાં ઓછા આઠ પ્રોવિન્સમાં વેચાતા માલિચિતા અને રૂડી બ્રાન્ડ કેન્ટાલૂપ્સ સાથે સંકળાયેલા સાલ્મોનેલાના પ્રકોપમાં હવે છ લોકો ના મૃત્યુ કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી આ રોગચાળા સાથે સંકળાયેલા વધુ એક મૃત્યુની જાણ કરી રહી છે, અને કહે છે કે 153 સંબંધિત કેસોની પુષ્ટિ કરવામાં આવી […]

Subscribe Our Newsletter