“ॐ देवी अंबे! त्वं ही जगदंबे, भवतारिणि माता। त्वं ही सर्वस्य हेतुर्माता॥ समस्त जगत की माँ आप ही हो। आप ही इस संसार को पालने वाली माँ हैं। आप ही समस्त प्रकार की धरती और आकाश की उत्पत्ति करने वाली हैं। आप ही समस्त प्राणियों की रक्षा करने वाली माँ […]

ભારતીયો અને હવે તો અન્ય દેશોના લાખો, કરોડો લોકોની સવાર ચાથી શરુ થાય છે. અમુક લોકોને દર કલાકે કે દર બે, ત્રણ કલાકે ચાની યાદ આવે છે. એટલુંજ નહીં પણ અમુક લોકો તો દિવસ દરમ્યાન ૮ થી ૯ કપ ચા પિતા હોય છે! ચા ભારતનું અઘોષિત રાષ્ટ્રીય પીણું છે. યુરોપ, […]

જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા છે તેમને વધુ તકલીફો પડી રહી છે તેની પાછળનું કારણ શું? આ અંગે એક્સપર્ટ અને મોટાભાઈથી જાણીતા બનેલા હેમંત શાહે મહત્વના મુદ્દાઓ રજૂ કરીને વાત જણાવી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતથી અહીં કેનેડા આવ્યા છે […]

1

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કેનેડાએ કેનેડામાં પ્રથમવાર રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું શ્રી રામરથ તેના બીજા દિવસે આ રથયાત્રા ઓટ્ટાવા પહોંચી હતી. કેનેડાની સંસદમાં શ્રી રામ લલ્લા. 26મી માર્ચ, 2024ના રોજ ઓટાવાના સેન્ટેનિયલ ગ્રાઉન્ડ, પાર્લામેન્ટ હિલ ખાતે VHP- કેનેડા રામરથ પહોંચી હતી જે એક અભૂતપૂર્વ ઘટના અને કેનેડિયન ઈતિહાસમાં એક […]

1

બ્રામ્પ્ટન ત્રિવેણી મંદિરે સપ્તાહના અંતે હોળીની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરી, જે મંદિરના ઈતિહાસમાં એક ખૂબજ યાદગાર ઉત્સવ રહશે,  શુક્રવાર 22 માર્ચના રોજ, ત્રિવેણી મંદિરે તેની સ્થપાના ના નું એક વર્ષ પણ પૂર્ણ કર્યું હતું  અને હોળી ના તહેવાર ની સાથે સાથે મંદિર ના પ્રટાંગણ મંદિર ના […]

વિશ્વ હિન્દુ પરિષદ (VHP), હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS), અને અનેક હિન્દુ સંગઠનો અને મંદિરો દ્વારા આયોજિત શ્રી રામ રથયાત્રાની શુભ યાત્રા રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરથી શરૂ થઈ હતી. આ યાત્રાનો ઉદ્દેશ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 1001 મંદિરો સુધી પહોંચવાનો છે, જે લગભગ 30,000 કિલોમીટર (કેનેડા અને યુએસમાં પ્રત્યેક 15,000 […]

ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરના ઓનલાઈન ફોરમમાં, ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કોનેસ્ટોગા કોલેજની તેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એનરોલમેન્ટ વ્યૂહરચના ની આકરી ટીકા કરી. મિલરની ટિપ્પણીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ઑન્ટારિયોની કૉલેજ અને યુનિવર્સિટીઓની નિર્ભરતા વિશેની વ્યાપક ચર્ચાનો એક ભાગ હતી, જેઓ સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પાસે થી ખૂબ જ ઊંચી […]

ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં […]

રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા હતા. તો ખેડાના વડતાલમાં પણ ડૂબી જતા 3 લોકોના મોત થયા હતા. તો બનાસકાંઠામાં બે લોકો ડૂબ્યા હતા તો મહિસાગરમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. […]

1

શ્રી રામ રથયાત્રા ઉત્તર અમેરિકામાં એક અભૂતપૂર્વ પ્રયાસ છે, જે અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ અને કેનેડાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરી રહી છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રવાસનો હેતુ સમગ્ર USA અને કેનેડામાં એક હજારથી વધુ હિન્દુ મંદિરો વચ્ચે અભૂતપૂર્વ જોડાણ કરવાનો છે. અંદાજે 60 દિવસ સુધી ચાલનારી આ […]

3

The Shri Ram Rath Yatra is an unprecedented endeavor in North America, orchestrated jointly by the Vishwa Hindu Parishad of America and the Vishwa Hindu Parishad of Canada. This groundbreaking journey aims to forge connections among over a thousand Hindu temples across the US and Canada. Spanning approximately 60 days, […]

લોકસભાની ચૂંટણી ટાણે ભરૂચમાં શંકરાચાર્ય મઠ પર એક બુકાનીધારીએ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનું કૃત્ય કરી શાંતિ ડહોવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે નગરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.ભરૂચના નવચોકી ઓવારે રણછોડજીના ઢોળાવ નજીક આવેલા શંકરાચાર્ય મઠનું છેલ્લા સાત – આઠ મહિનાથી સંચાલન મઠાધિશ મુકતાનંદ સ્વામી કરે છે. મઠ […]

ફરિયાદોના ઝડપથી નિકાલ અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ માટે દરેક જિલ્લા કક્ષાએ તેમજ ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં […]

લાલ કિતાબમાં શાસ્ત્ર અનુસાર ગ્રહ, ગ્રહની મહાદશા અને યુતિ આ અતિ રસપ્રદ વિષયને આગળ વધારતા આજે એસ્ટ્રો હેમંતે શનિ, રાહુ અને કેતુ આ ત્રણે ગ્રહો વિશે રોચક તથ્યો પરથી પર્દો હટાવ્યો હતો. અહીં એક ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે, લાલકિતાબ અનુસાર શનિની સાડા સાતી જેવું કંઈ હોતું જ નથી. શનિ […]

અમેરિકન સુરક્ષા દળોની એક ટીમ બોર્ડર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ચાર લોકો અમેરિકાના બફેલો શહેર સાથે જોડાયેલા ઈન્ટરનેશનલ રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીમાંથી કુદયા હતા. આ ચાર લોકોમાં એક મહિલા પણ હતી. આ મહિલા ઘાયલ થઈ હતી. ટ્રેનમાંથી કુદનારા લોકોએ પેટ્રોલિંગ ટીમને આવતી જોઈ હતી અને તેઓ […]

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની  વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ – સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગઃ મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં સહભાગી થયા વંચિત વર્ગોના વિકાસ વિના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે નહીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વંચિતોના સન્માન અને વિકાસની ઝુંબેશ આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપી બનશે અને વંચિતોના વિકાસથી વિકસિત ભારતનું […]

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ “મોદીજીના શાસનમાં વિકાસનો વ્યાપ એટલો વિસ્તર્યો છે કે, દરેક ક્ષેત્રના, દરેક વ્યક્તિને વિકાસ સ્પર્શે છે” : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતના શહેરો બેસ્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોફ્રેન્ડલી અપ્રોચ સાથે ગ્લોબલ સિટીઝ બની રહ્યા છે” મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર […]

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘આશ્રમ ભૂમિ વંદના‘ પ્રોજેક્ટનો શુભારંભ વડાપ્રધાનશ્રીએ સાબરમતી ખાતેથી પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાંડીકૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરીને ‘આશ્રમ ભૂમિ […]

મનુષ્ય જીવન અતિ કિંમતી છે. તેને વેડફી નાખવું અયોગ્ય છે. ઘણી વખત સમસ્યાઓથી ઘરાયેલો માનવી અંતિમ પગલું ભરતો હોય છે. આપઘાત કરવો એ કાયદાની દ્રષ્ટીએ અપરાધ તો છે જ પરંતુ સામાજિક દ્રષ્ટીએ પણ યોગ્ય નથી. જોકે સમસ્યાથી નાસીપાસ થઇને આપઘાત કરવાના કિસ્સા બનતા જ રહે છે. આવો જ એક કિસ્સો […]

કેનેડા જઇ લાખ્કો કમાવાની લાલચ વડોદરાના યુવકને ભારે પડી હતી. એજન્ટે ટૂકડે ટૂકડે તેની પાસેથી 14 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. પોતે છેતરાયો હોવાની જાણ થતાં યુવકે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એજન્ટની ધરપકડ કર લીધી છે. ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકોને એજન્ટે પોતાની જાળમાં ફસાવીને તેમની […]

કેનેડિયન પોલીસે ખાલિસ્તાનીઓના પ્રચારને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માના વિરોધમાં ખાલિસ્તાનીઓએ તલવારો અને ભાલાઓનો ઉપયોગ કરીને હિંસક બનવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેનેડિયન પોલીસે ખાલિસ્તાનીઓના પ્રચારને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કાર્યક્રમને નિશાન બનાવ્યો હતો. તેમણે વિરોધનું એલાન પણ કર્યું હતું. […]

ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ […]

જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ જે છે લાલ કિતાબ. જેના આંકડાશાસ્ત્રથી માંડીને ગ્રહની દશા અને દિશા તેમજ અનુકૂળતા વિશે આ અંકમાં વધુ ઊંડાણમાં જાણીશું. લાલ કિતાબ અનુસાર ગ્રહ, તેની અસર અને ઉપાય બદલી તર્કશાસ્ત્ર પર આધારિત છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડતા એસ્ટ્રો હેમંત સાથે કરેલી વાતચીતનો અંશ. ગુરુ ગ્રહ […]

– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]

લોકસભાની 26પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપની બીજી યાદી માટે 6 માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ બેઠકોના સાંસદોને રિપિટ કરાશે […]

દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. ભુજના 70 વર્ષીય નુતનબેન મહેતા હાલ નિવૃત શિક્ષિકા છે, પરંતુ હાલ પણ તેઓ અનેક પ્રવૃત્તિઓથી સાથે જોડાયેલા છે. ઘણી મહિલાઓ માટે […]

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યો ઉપરાંત એક અપક્ષ ચછા એક આપના ધારાસભ્યએ રાજીનામું ધરી દેતા વિધાનસભાની પેટાચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. લોકસભાની ચૂંટણી માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થઇ શકવાની શક્યતા છે. આ જોતાં […]

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરશે, આ યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં કોંગ્રેસનાં એક પછી નેતાઓ તેનો સાથ છોડી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7મી […]

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. […]

લોકસભા ચૂંટણી પહેલા મહેસાણાના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. […]

ડિંગુચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હર્ષ પટેલે ખુલાસો કર્યો છે કે, લોકોને ગેરકાયદેસર રીતે યુએસએ લઈ જતો પોતે પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. અમેરિકાની શિકાગો પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. […]

ભાજપ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત 195 ઉમેદવારોની જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં. ગુજરાતની 26 માંથી 15 બેઠકોના ઉમેદવારોમાં ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાઈ છે. લોકસભા 2024 ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર સાતમી વખત BJP એ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. 2022ની વિધાનસભામાં […]

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું જી.એમ.આર.સી, એ.એમ.સી.અને રેલ્વે દ્વારા સહ નિર્મિત સ્વ. શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો, પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના […]

AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ ‘બોનસાઇ શો’ શહેરીજનોને આકર્ષિત કરશે દેશ-દુનિયાના વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ જોવા મળશે 10 માર્ચ સુધી શહેરીજનો લઈ શકશે મુલાકાત મુખ્યમંત્રી શ્રી […]

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અ.મ્યુ.કો. અને લોકસભા વિસ્તારોના અંદાજિત ₹૬૪૧ કરોડના કુલ ૨૬ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૭૨૪ આવાસો અને ૨૦ દુકાનોનો કમ્પ્યૂટરરાઇઝ ડ્રો સંપન્ન આરોગ્ય વિભાગના ૯૬૨ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ગાંધીનગર લોકસભા […]

અમદાવાદના બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત આંગણવાડીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  લોકાર્પણથલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે રૂ. 22 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે AMC દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું. આંગણવાડીનાં ભૂલકાંઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ […]

ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે, ત્યારે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની 195 ઉમેદવાર સાથેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 15 સીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી […]

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યાના રામમંદિરમાં અમૃતકાળમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી :- ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે. કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન છે. ગુજરાતના […]

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા ૩ મોબાઈલ ટીમોની રચના : નિયમોનુસાર […]

‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) “ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર […]

કચ્છમાં જન્મ, અમદાવાદમાં તાલીમ અને બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ડંકોm ખેલ મહાકુંભથી શરૂ થયેલી હેતલ દામાની બોક્સિંગની સફરમાં અનેક મેડલના સ્વરૂપમાં ઉમેરાયાં સફળતાનાં સોપાન, અમદાવાદના નિકોલમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાંથી તાલીમબદ્ધ થઈને હેતલ દામાએ બોક્સિંગમાં જ્વલંત કારકિર્દી બનાવી સિનિયર નેશનલ કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા હેતલે સિક્કીમ ખાતે 54થી 57 કિગ્રાની […]

સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારીના નામે દાટી આપી 8 કરોડની લૂંટ ચાલવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. આ વિસ્તાર હિરાની પોલીસીંગ ફે્ક્ટરીઓ અને હિરાઘસુઓથી વધુ જાણીતો છે. જંગી રકમની લૂંટની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી […]

કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન નગર ચોક્કસ હાથ લાગ્યું છે. માં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં છે. ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર […]

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે […]

દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેમને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. જેમ લક્ષ્યદ્વીપમાં મોદીએ સ્કૂબા ડાઈવીંગ કર્યું હતું તેવી જ રીતે દ્વારકામં પણ સ્કૂબા ડાઈંવીગ કરી સમદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. આ સાથે તમણે ત્યાં ભગવાન કૃષ્ણને પ્રિય એવા […]

શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં ગેરકાયદે રીતે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકાની પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી […]

રવિવારે રાજકોટમાં 3200 કરોડથી વધુના કામોની આપશે ભેટ ભારતના વડાપ્રધાન અને અને ગુજરાતના પનોતાપુત્ર ચૂંટણીને પગલે ગુજરાતના અવારનવાર પ્રવાસ કરી રહ્યાં છે. મોદીની ગેરંટી અને જેના ખાતમુહૂર્ત કરવા તે જ કામનું લોકાર્પણ પણ કરવાના આગ્રહી નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટના પ્રવાસે છે. તેઓ પહેલા હેલિકોપ્ટર મારફતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. નરેદ્ર […]

GPAC (ગુજરાતી પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા)  ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો મોકો તેમની ભારત યાત્રા દરમ્યાન મળ્યો હતો.શ્રી રાજેશભાઈ શાહે ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ને GPAC ની કેનેડા માં સામાજિક પ્રવૃત્તિ વિષે જણાવ્યું હતું અને તેમને GPAC ના ગુજરાત દિવસની ઉજવણી માટે […]

આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે. આઝાદીના અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવાના હેતુથી પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકેનો […]

આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે પણ વીડિયો કોલ પર અંગત વાતો કરી હતી. સુરતની મોડેલ તાન્યાના આપધાત કેસનું રહસ્ય હજી પણ ગુંચવાયેલું છે. મોડેલના આપઘાત કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક આઈપીએલના ક્રિકેટરનું પણ તેના મિત્ર તરીકે નામ ઉછળ્યું હતું. આ મામલે પોલીસ તપાસ કરી […]

Subscribe Our Newsletter