અજય દેવગનની નવી રિલીઝ, “મેદાન,” એક સિનેમેટિક માસ્ટરપીસ છે જેને સ્પોર્ટ્સ ડ્રામા ના સ્વરૂપમાં હૃદયપૂર્વક પ્રસ્તુત કરવાનો એક હોનેસ્ટ પ્રયાશ છે. 1950 અને 1960 ના દાયકામાં ભારતીય ફૂટબોલની પૃષ્ઠભૂમિ પર આધારિત, આ ફિલ્મ કોચ સૈયદ અબ્દુલ રહીમની સફરને અનુસરે છે, જે અજય દેવગન દ્વારા શાનદાર રીતે ભજવવામાં આવી છે, તે […]
Bollywood
“ધ્વની તમારા માટે બૉલીવુડના નવીનતમ અપડેટ્સ લઇ ને આવ્યું છે! બોલિવૂડ ની બે ખૂબ જ આતુરતા થી રાહ જોવાતી મૂવીઝ ટૂંક સમયમાં સ્ક્રીન પર આવી રહી છે, જે મનોરંજન થી ભરપૂર છે. ‘બડે મિયા છોટે મિયા’ એ એક કોમેડી-ડ્રામા ની સાથે સાથે એકશન થી પણ ભરપૂર છે. બીજી તરફ, ‘મેદાન’ […]
ભારતના મુંબઈ શહેરે સાત વર્ષ બાદ ફરી ગુમાવેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુંબઈ હવે અબજોપતિઓના શહેર તરીકે એશિયામાં નંબર વન છે. વૈશ્વિક ફલક પર ન્યુયોર્ક અને લંડન જેવા શહેરો બાદ મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આર્થિક સંપત્તિ એકઠી કરવામાં અને અબજોપતિઓની યાદીમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. […]
હનુમાને બોક્સ ઓફિસના રેકોર્ડ તોડીને 330 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે વિશ્વભરમાં તેમજ વૈશ્વિક સ્તરે 2024 ની 8મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનું રેન્કિંગ મેળવ્યું છે. ફિલ્મ ‘હનુમાન, ધ યુનિવર્સ ફર્સ્ટ સુપરહીરો’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયરની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પ્રથમ વખત, હનુમાન 16 માર્ચ, 2024 ના […]
લોકો ઘણા સમયથી અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ગયા વર્ષે જ્યારથી ‘મેદાન’નું ટીઝર બહાર આવ્યું છે, ત્યારથી લોકો તેને થિયેટરોમાં જોવા માટે ઉત્સાહિત છે. પરંતુ ફિલ્મ સતત આગળ ધપી રહી હતી અને હવે આખરે તેનું ટ્રેલર આવી ગયું છે. […]
ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ […]
– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]
‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. રણદીપ હુડ્ડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મથી ડાયરેક્શન દુનિયામાં પગ મુક્યો છે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. સાહિબ બીબી ઔર ગેંગસ્ટર, સુલ્તાન જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી છાપ અને પ્રતિભા દર્શાવનાર આ દમદાર કલાકારની નવી ફિલ્મ વિશે […]
દિશાએ મૉડેલિંગનાં દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, કારણ કે તે મારા મોડલિંગના દિવસોમાં મારા પર ધ્યાન આપનારાઓમાંનો એક હતો. જેની ઘણા સમયથી ફિલ્મ રસિકો રાહ જોઈ રહ્યા હતા એ સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન ફિલ્મ ‘યોદ્ધા’ આવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની […]
બોલિવુડની જાણીતી એક્ટ્રેસ અને વિકી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો વહેતી થઇ છે. લગ્નનાં સવા બે વર્ષમાં જ કેટરિગના પ્રેગનન્ટ હોવાની અટકળો એકથી વધુ વખત આવી ચૂકી છે. કેટરિના અને વિકી કૌશલ અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગર આવ્યાં હતાં. ત્યાંથી રવાના થતી વખતે એરપોર્ટ […]
સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની હોવાનું જાણવા મળે છે. રજનીકાંત સાઉથ ઈન્ડિયામાં સુપરસ્ટાર તરીકે ભારે લોકપ્રિય છે. સમગ્ર ભારતમાં પણ તેના લોખ્ખો ફેન છે. સૌંદર્યા દિગ્દર્શીત આ ફિલ્મમાં રજનીકાંત ચોક્કસ કયું પાત્ર ભજવશે તેની સ્પષ્ટતા હજુ થઈ […]
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે સાથે જોવા મળ્યા હતા. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેન સંબંધોની ચર્ચા બોલિવુડ અને તેમના ફેન્સમાં જોરશોરથી થઇ રહી છે. ત્યારે આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો છેલ્લો દિવસ […]
અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આર માધવન પણ છે, જે વિલનની ભૂમિકામાં જોવા મળશે. સાઉથની અભિનેત્રી જ્યોતિકા પણ આ ફિલ્મનો ભાગ છે. તેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ છે. તેની ભૂમિકા પણ દમદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ […]
ફિલ્મ નામમાં ચીઠ્ઠી આઈ હૈ ગઝલ ગાવા સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંકજ ઉધાસનું માંદગી બાદ નિધન થયું છે. તેઓ સંગીતકાર ઉપરાંત સફળ અભિનેતા પણ હતા. તેમણે ગુજરાતી-હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં અભિનય કર્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉઘાસે પિતાના […]
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શાનદાર રીતે ગોવામાં લગ્ન કર્યા. આ લગ્નમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી. આ લગ્નનાં કેટલાક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ પસંદ કરાઈ રહ્યો છે રકુલ પ્રીત સિંહની બ્રાઇડલ એન્ટ્રીનો વિડીયો. જે એક મહેમાને ઉતાર્યો હતો અને સોશિયલ મિડીયામાં વાઈરલ […]
આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે પણ વીડિયો કોલ પર અંગત વાતો કરી હતી. સુરતની મોડેલ તાન્યાના આપધાત કેસનું રહસ્ય હજી પણ ગુંચવાયેલું છે. મોડેલના આપઘાત કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક આઈપીએલના ક્રિકેટરનું પણ તેના મિત્ર તરીકે નામ ઉછળ્યું હતું. આ મામલે પોલીસ તપાસ કરી […]
Ittaa Kitta Gujarati Movie Releasing in February
ક્રિસમસ પર પરિવાર સાથે બેસીને એક નવા વિષયની ગુજરાતી ફિલ્મ માણવા ઈચ્છતાં હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે. ગુજરાતી ફિલ્મ હરિ ઓમ હરી`ની કાસ્ટની વાત કરી એ તો તેમાં છે ધુરંધર કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નંદી, મલ્હાર રાઠોડ. તેના લેખક છે વિનોદ કે સરવૈયા તથા દિગ્દર્શક છે […]