ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું આપો ઓડકાર આવી જાય છે, એ હાલો ઘેર એવો […]
મને ડીગ્રી મળી ગઇ છે. સફળ થવાનો હાઇ-વે ! મારા મિત્રો આ આનંદના અવસરને માતા- પિતા સાથે ઉજવી રહ્યા છે. મારે પણ ફોન કરવો છે પણ સ્વર્ગ સુધી સંપર્ક નહી સાંધી શકાય . તમારી પણ ઇચ્છા હશે મારા પ્રત્યે કોઇક બિઝનેસમેન કે ડોક્ટર કે એન્જિનિયરની. હું રોજ રાતે દેખતો આ […]