મોન્ટ્રીયલ: ક્યુબેકના રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન ગુરુવારથી અમલમાં આવ્યું છે, જેમાં રેસ્ટોરન્ટ્સને હવે એવા ગ્રાહકો પાસેથી કાયદેસર રીતે શુલ્ક વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે જેઓ રિઝર્વેશન કરાવે છે પરંતુ જાણ કર્યા વિના હાજર થતા નથી. લાંબા સમયથી પ્રતીક્ષિત આ નિયમન, જે હવે સત્તાવાર રીતે અમલમાં છે, તેનો હેતુ રિઝર્વેશનના […]
Month: July 2025
આગામી ૧૮મી ઑગસ્ટ, ૨૦૨૫ ના રોજ આલ્બર્ટાના બેટલ રિવર–ક્રોફૂટ રાઇડિંગમાં યોજાનારી ફેડરલ પેટાચૂંટણી માત્ર એક નિયમિત મતદાન કરતાં ઘણી વધારે બની ગઈ છે – તે કેનેડિયન લોકશાહી માટે એક નિર્ણાયક કસોટી બની રહી છે, જે ઉમેદવારોની સુરક્ષા, ચૂંટણી અખંડિતતા અને દેશમાં જમીની સ્તરની રાજનીતિના ભવિષ્ય અંગે ચેતવણીઓ ઊભી કરી રહી […]
ભોજન એ ભોજન છે. તમે રસોઈ બનાવવા માટે ગ્રોસરી ખરીદો, વ્યસ્ત રાત માટે તૈયાર ભોજન લો, કે પરિવાર સાથે ઉજવણી કરવા રેસ્ટોરન્ટમાં જમવા જાઓ – આ બધું જ ખોરાક છે, પોષણ છે, અને પોતાને પોષણ આપવાની તથા પ્રિયજનો સાથે સમય વિતાવવાની મૂળભૂત માનવીય જરૂરિયાતનો ભાગ છે. તેમ છતાં, આપણી ટેક્સ […]
બ્રામ્પટન : કેનેડિયન ઇતિહાસમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામેના સૌથી નોંધપાત્ર ઓપરેશન પૈકી એકમાં, પીલ રીજનલ પોલીસે “પ્રોજેક્ટ પેલિકન” નામની રેકોર્ડ-બ્રેકિંગ તપાસ દ્વારા એક શક્તિશાળી આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. $૪૭.૯ મિલિયનની કિંમતનું ૪૭૯ કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે, જે પીલ પોલીસના ઇતિહાસમાં સૌથી મોટી ડ્રગ જપ્તી છે અને […]
હિતેશ જગડ દ્વારા લિખિત: આજની 21મી સદીમાં જ્યા આપણે વધુને વધુ જોડાયેલી દુનિયામાં છીએ ત્યારે આપણે આપણી જાતને વારંવારના ઘોંઘાાટીયા વાતાવરણમાં, એકબીજાના મંતવ્યોની જાળમાં ખોવાયેલા અને ડિજિટલ સૂચનાઓની ભરમારમાં વિખરાયેલા અનભવીએ છીએ.. આ ઘોંઘાટની વચ્ચે, “હું, સ્વયં અને હું સ્વયં પોતે” ની ગહન ત્રિપુટી આપણા વ્યક્તિત્વ, આપણો સાર અને આત્મનિરીક્ષણની […]
ધ્વનિ ન્યૂઝ મિસિસાગા : મિસિસાગામાં એક આધ્યાત્મિક ઐતિહાસિક ક્ષણ : હિંદુ હેરિટેજ મંદિર દ્વારા 51 ફૂટ ઊંચી ભગવાન શ્રીરામની પ્રતિમાનો લોકાર્પણ 3 ઓગસ્ટે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં વસતા હિન્દુઓ માટે એક અનુપમ ધાર્મિક અવસરે, મિસિસાગાના હિંદુ હેરિટેજ મંદિર દ્વારા રવિવાર, 3 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, […]
લંડન, ઓન્ટારિયો : ભ્રષ્ટાચારના મોટા પાયેના આક્ષેપોના ચોંકાવનારા ખુલાસામાં, લંડન હેલ્થ સાયન્સ સેન્ટર (LHSC) એ પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો અને કોન્ટ્રાક્ટરો સામે $60 મિલિયનથી વધુના નુકસાનની માંગણી કરતો દાવો કોર્ટ કેશ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પર એક દાયકા લાંબા કૌભાંડનું આયોજન કરવાનો આરોપ છે, જેનાથી કરોડો ડોલરના જાહેર આરોગ્ય […]
ધ્વનિ પ્રતિનિધી, બ્રેમ્પ્ટન – 16 જુલાઈ 2025 પીલ પોલીસના 22 ડિવિઝન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના અધિકારીઓએ બ્રેમ્પ્ટનના મેયર પેટ્રિક બ્રાઉન અને તેમના કુટુંબને મોતની ધમકી આપવાના કેસમાં આરોપીને ધરપકડ કરી છે. જાહેર થયેલી માહિતી અનુસાર, જૂન અંતે પીલ પ્રાદેશિક પોલીસને જાણ કરવામાં આવી કે મેયર બ્રાઉન અને તેમના પરિવારને ગંભીર ધમકીઓ […]
ધ્વનિ વાંચન વિશેષ ભોજન એ માત્ર ભોજન નથી, તે જીવનનો આધાર છે. પછી ભલે તમે ઘરે રાંધવા માટે કરિયાણું (groceries) ખરીદો, વ્યસ્તતામાં તૈયાર ભોજન (prepared meal) લો, કે પરિવાર સાથે ઉજવણી કરવા રેસ્ટોરન્ટમાં (restaurant) જમો. આ બધું જ પેટ ભરવાનું, પોષણ મેળવવાનું અને સ્વજનો સાથે સમય વિતાવવાનું મૂળભૂત માનવીય કાર્ય […]
એડમન્ટન, : આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથ અને જાહેર સુરક્ષા તથા કટોકટી સેવા મંત્રી માઈક એલિસે ફેડરલ સરકારને લોરેન્સ બિશ્નોઈ ગેંગને તાત્કાલિક આતંકવાદી સંગઠન જાહેર કરવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આ ગેંગની હિંસક અને ગુનાહિત પ્રવૃત્તિઓ કેનેડિયન નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. મંગળવારે જારી કરાયેલા સંયુક્ત […]
હિતેશ જગડ સંપાદકીય: કેનેડામાં કોઈ પણ ઇમિગ્રન્ટ માતાપિતાને પૂછો કે તેઓ સૌથી વધુ શું ગુમાવવાનો ડર રાખે છે. તેઓ ભાગ્યે જ સૌપ્રથમ સંપત્તિ કે દરજ્જો જણાવશે – તેઓ તેમની ભાષા વિષે જણાવશે. આપણામાંના ઘણા લોકો જેઓ પોતાની માતૃભૂમિ છોડીને આવ્યા, તેમના માટે ભાષા એ થોડા ખજાનામાંનો એક હતો જે અમે […]
ટોરોન્ટો-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ આપવી પડશેઃ 6700થી વધુ ગુજરાતી કેનેડિયન લડી લેવાના મૂડમાં. છેલ્લાં ઘણા સમયથી કેનેડા વસતા ગુજરાતીઓ ટોરોન્ટો-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ એટલે કે વિમાની સેવા શરૂ કરવા માટે માંગણી કરી રહ્યાં છે અને હવે સમય પાકી ગયો છે કે આ મામલે આરપારની લડાઈ લડી લેવા તેઓ તેયાર છે. એટલા માટે […]
ધ્વનિ – હિતેશ જગડ, મુખ્ય સંપાદક : કેમ્બ્રિજ ગુજરાતી હિન્દુ સોસાયટી (GHS) દ્વારા ફક્ત પાંચ ડોલરમાં આખા દિવસની પિકનિકનું સુંદર અને સરસ મજાનું અને સૌને પોષાય એવા નજીવા ખર્ચમાં આયોજન કરીને એકતા, સંસ્કૃતિ અને ઉદારતાનું એક શ્રે।ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે. સંસ્થાની આ કામગીરી અન્ય સમુદાયો માટે પણ એક પ્રેરણાદાયક […]