ટોરોન્ટો : શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ, ટોરોન્ટોમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫, મંગળવારે સ્થાનિક સમય અનુસાર ઉજવવામાં આવશે જયારે ભારતમાં મહાશિવરાત્રિ નું પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫, બુધવારે ઉજવાશે, જ્યારે પૂજન ૨૫મી તારીખે અને ૨6મી બંને દિવસે અમુક વિધિઓ સાથે કરી શકાશે. આ પવિત્ર અવસરે, ધ્વની ન્યૂઝ તેની […]

બ્રેમ્પટન, ઓન્ટેરિયો— કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કેનેડિયન યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પર વધતી નિર્ભરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં વધુ વિવિધતા લાવવા માટે અનુરોધ કર્યો છે. બ્રેમ્પટનમાં આયોજિત એક રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન મિલરે કેનેડાના ઇમિગ્રેશન નીતિઓમાં માત્ર સંખ્યાથી વધુ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને રેખાંકિત […]

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]

ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સનાં ટ્રેન્ટન અને સેન્ટ મેરીસમાં એક્સપાન્શનથી રોજગારીની 78 નવી તક સર્જાશે સેન્ટ મેરીસઃ એક જ પારિવારની માલિકીની ફૂડ પ્રોસેસિંગ કંપની ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ દ્વારા ઓન્ટારિયોમાં $35 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. જેને ઓન્ટારિયો સરકારે આવકાર્યું છે.  રોકાણનો ઉપયોગ ઉત્પાદન વધારવા માટે નવા સાધનો ઉમેરવા અને તેમની ટ્રેન્ટન અને સેન્ટ […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter