ભારતીય ધનકુબેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પૂર્વેના અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં ભારત સહિત અનેક દેશોના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન […]
Gujarat
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા ત્યારે NRI સમુદાયે ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ જેવા નારા લગાવી તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેમની લોકપ્રિયતા […]
અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો રીવરફ્રન્ટ આકાર લઇ રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ વાસણા બેરેજથી ડફનાળા સુધી તૈયાર છે. ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા હાથમાં લેવામાં આવી છે. આમ અમદાવાદનો રીવરફ્રન્ટ હવે ગાંઘીનગર સંત સરોવર સુધી વિસ્તારમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી […]
ભારત દેશ જ નહીં દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાંસ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માગો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. એકલા ભારતમાં જ નહીં વિશ્વમાં કૃષિક્ષેત્ર સામે આવી રહેલા પડકારો વચ્ચે દુનિયાના 65થી વધુ દેશોના […]
નેતાઓની સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેનો હેતુ દેશના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો, જેમાં કેટલાક રસપ્રદ પરિણામો સામે આવ્યા હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોથા સ્થાને છે, જેમને 42.6 ટકા રેટિંગ મળ્યું છે. નવીન પટનાયક પ્રથમ […]
વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એકપછી એક આરોપીઓ પકડાયા છે. પોલીસે ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કૂલ 19 […]
દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ સુધી અખાતના દેશોમાં વસતા હિન્દુ સમુદાયને યાદ રહે એવા […]
જાણી ને આશ્ચર્ય થશે કે કેનેડામાં પગ જમાવવાના ઉદ્દેશથી ભારતના કેટલાક રાજ્ય અને અન્યત્રના ઘણા રહેવાસીઓ વ્યવહારિક લગ્નો સહિતના અસાધારણ ઉપાયો અજમાવી અસામાન્ય હદ સુધી જઈ રહ્યા છે તેમના પરિવારોએ તે વ્યક્તિ સાથે લગ્ન કરવાના બદલા માં કેનેડા અભ્યાસ વિઝા મેળવવા માટે જરૂરી પ્રમાણિત અંગ્રેજી પરીક્ષા પાસ કરી હોય તેવા […]
ગુજરાતમાં વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યું છે જેમાં કેટલાક મહત્વના પ્રશ્નોના ગુજરાત સરકારના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. જેની વિગતો જાણીએ ભારોભાર આશ્ચર્ય થાય… વાંચો આવી જ એક વિગત……….. ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી […]
ગુજરાત વિધાનસભામાં શુક્રવારે ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. ગુજરાતના નાણામંત્રી દ્વારા વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરાઈ છે. દરેક ખાતામાં માટે મહત્તમ […]
ગુજરાતના આણંદ જીલ્લામાં વિદેશમાં જઇ કરોડોની કમાણી કરવાનો લાભ પાંચ જણાને ભારે પડ્યો છે. એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરવામાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેતરપીંડીનો ભોગ બનેલા લોકો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અન્ય 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી […]
જાન્યુઆરી 2024 / ગુજરાતમાં GST અને વેટની આવકે વિક્રમ સર્જ્યો છે. ડિસેમ્બર માસની સરખામણીમાં પણ આવક વધ્યો છે. GST અને વેટથી ગુજરાતને વિક્રમજનક આવક પ્રાપ્ત થઈ છે. જાન્યુઆરી-2024માં રાજ્યને આ બંને થકી 8922 કરોડની આવક થઈ છે. ગુજરાત પ્રગતિના નવા સોપાન સર કરવા સાથે વિક્રમોની વણઝાર લગાવી રહ્યું છે. ઔદ્યોગિક, […]
ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વધ્યાં છે વળી ગુજરાતની ઔદ્યોગિક ગતિવિધિઓ દેશના સિમાડા વળોટી ગઇ છે. ગુજરાતનો સીધો જ વિવિધ દેશો સાથે આર્થિક વ્યવહાર ચાલે છે. સુરતમાં તાજેતરમાં ડાયમંડ બુર્સ શૂ કરાયા બાદ જેની રાહ જોવાતી હતી તે નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું […]
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારી બનેલા ફિલ્મ નિર્માતા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ રિલીઝ કરવામાં આવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારીમાંથી ફિલ્મ નિર્માતા બનેલા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ યુટ્યુબ ચેનલ ‘વેદશાલા’ પર રિલીઝ કરવામાં […]
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે સ્કારબોરો કમ્યુનિટી ગ્રુપ ના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ અને સહયોગીઓ દ્વારા રવીવાર તારીખ ૨੧ જાન્યુઆરી ૨୦૨૪, ના રોજ રાધાકૃષ્ણમાં મંદિર, સ્કારબોરો માં પૂજા, રામધૂન, રામભજન, સાંજે મહાઆરતી તથા ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. ભગવાન સમક્ષ વિવિધ ભવ્ય રંગોળીઓ […]
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક બોટમાં ૩૦૦ જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. જે બોટની ક્ષમતા કરતાં ઘણા વધુ હતા. બેટ દ્વારકામાં એક બોટમાં ક્ષમતા કરતાં વધુ 300 જેટલા લોકો બેસાડ્યા […]
ભારતમાં રિપબ્લિક ડે(પ્રજાસત્તાક દિવસ) નિમિત્તે 26મી જાન્યુઆરીની પરેડ ખાસ બની રહેશે. ત્રણેય સેનાના અગ્નવીર સૈનિકો અને મહિલા સૈનિકો પણ પહેલીવાર આ પરેડનો ભાગ બની રહ્યા છે. હંમેશની જેમ ભારતીય વાયુસેના પણ પરેડમાં પોતાની તાકાત બતાવશે. આ વખતે ભારતીય વાયુસેનાના 51 વિમાન ફ્લાયપાસ્ટમાં સામેલ થશે. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ […]
અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે પશ્ચિમી મીડિયાએ કરેલા તેના રિપોર્ટીંગને પગલે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેની આકરી ટીકાઓ પણ થઇ રહી છે. ભારત વિરોધી સૂર તેમાંથી ઉઠ્યો હોવાથી આવું થઇ રહ્યું છે અને પહેલી પ્રતિક્રિયા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી […]
વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદારો સહિત લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ 19 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં કોટીયા પ્રોજેક્ટસ દ્વારા ડોલફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક આપનાર પરેશ શાહ […]
વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70 કિલોમીટર દૂર આવેલા અયુથ્યા શહેરમાં પગ રાખતાની સાથે જ ત્યાનાં વિશાળ ખંડરો ધ્યાન આકર્ષે છે. શહેરનું નામ અયુથ્યા પણ ભારતના અયોધ્યા સાથે મળતું આવે છે. અયોધ્યા સરયુ નદીને કિનારે તેવી જ રીતે 3500 કિલોમીટર દૂર […]
ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના એટલી ગંભીર હતી કે, પોલીસ કાફલો […]
ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે છેતરપીડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha)ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યા રામ ભગવાનના ભક્તોની આસ્થા સાથે […]
ભગવાન રામ સાથે સનાતનીઓની આસ્થા જોડાયેલી છે. ભગવાન રામને લઇને વધુ એક સમાચાર એ મળી રહ્યાં છે કે, ભગવાન રામના કપાળે પણ સૂર્યતિલક થાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ભક્તોમાં આનંદ ઉપરાંત સૂર્ય તિલક સાથે ભગવાનના દર્શનની અત્યારથી જ તાલાવેલી જોવા મળી રહી છે. અયોધ્યામાં શ્રીરામ […]
વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવા છતાં દોષિતોને બક્ષવા ન જોઇએ તેવો મત શહેરવાસીઓમાં પ્રવર્તી રહ્યો છે. વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાની કરૂણાંતિકા બાદ જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે સાપરાધ સહિત અન્ય કલમો […]