મેનિટોબા ટોરીઝ માતાપિતાની સંમતિની તરફેણ કરી રહ્યાં છે વિનીપેગઃ માતા-પિતાએ તેમના બાળકના નામ અથવા શાળામાં પ્રાનાઉનમાં ફેરફારો માટે સંમતિ આપવી જોઈએ કે કેમ તે મુદ્દે મંગળવારે મેનિટોબામાં ફરી ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષ પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ્સના વચગાળાના નેતાએ કહ્યું કે માતાપિતાની સંમતિ જરૂરી હોવી જોઈએ, જ્યારે પ્રાંતના NDP પ્રીમિયરે ટોરીઝ […]
Education
શુ ચાલે ? એવું હું કહું તો આપ શું કહેશો? કદાચ આપનાં જવાબો ઘણા ઘણા હશે પરંતુ આખી દુનિયાનો એકજ જવાબ છે. મોબાઈલ.સમજાતું નથી આ બધું ક્યાં જઈને ઉભું રેશે?યુવાજગત તો મોબાઈલ વ્યસ્ત હતું જ.ત્યાં તાજા જન્મેલા બાળકો પણ તેમાં વ્યસ્ત થઈ ગયા.થોડું બાકી હતું તો હવે વડીલો પણ મોટા […]
શાળાના સ્નેક્સ પ્રોગ્રામ્સનો એક જ સંદેશ છે કે તેની સખત જરૂર છે ટોરોન્ટોઃ એક આખા ટેન્જેરીનને બદલે અડધુ, અડધું બાફેલું ઈંડું અથવા એક કાપેલું સફરજન સમગ્ર ઓન્ટારિયો સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ વધુને વધુ અપૂરતા ભંડોળને વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. પ્રોવિન્સને આવા ઈનિશિયેલીવને ચલાવવા માટે બમણાં ભંડોળની જરૂર છે અને હાલના […]
ટેલિફોન સ્કેમ્સ: જેમ જેમ ટેક્નોલોજી વધતી જાય છે તેમ તેમ તેના સદઉપયોગની સાથે દુરુપયોગ એટલે ખોટા રસ્તે ઉપયોગ કરવાનું ચલણ પણ વધતું જાય છે. છેતરપિંડી કરવાનો સૌથી સરળ રસ્તો જે વ્યક્તિ સાથે ફોનથી સંપર્ક કરવાનો છે. છેતરપિંડી કરનારાઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંડ્યાં છે. આજકાલ તેઓ વધુ આધુનિક ટેકનોલોજી અપનાવી […]
અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા – કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. કેટલાક સમયથી હિંદી સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિંદી શીખવાય છે. કુલ ૧૪૦૦૦ લોકોએ હિંદી શીખ્યા હોવાની જાણકારી મળી રહી છે. કુલ ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ પણ કર્યા છે. […]
B.C. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રોવિન્સીયલ એટેસ્ટેશન લેટર ઈશ્યુ કરશે આંતરરાષ્ટ્રીય અરજદારોને B.C.માં અભ્યાસ માટે અરજી કરવાની મંજૂરી આપવા માટે પ્રાંત એલિજીબલ પોસ્ટ-સેકંડરી સંસ્થાઓને ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જરૂરી એવા પ્રોવિન્સીલ એટેસ્ટેશન લેટર્સ આપવાનું શરૂ કરશે. નવી પ્રોવિન્સીલ એટેસ્ટેશન લેટર્સ સિસ્ટમ 4 માર્ચ, 2024થી અમલમાં આવશે. […]
જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી. […]
વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઓછો કરવા પ્રોવિન્સે ટ્યુશન ફી ફ્રીઝને કરી રાખી છે ટોરોન્ટો – 26th February 2023 : ઓન્ટારિયો સરકારે પ્રાંતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઘટાડવા માટે ટ્યુશન ફી ફ્રીઝ કરવા સાથે અંદાજે $1.3 બિલિયનના નવા ભંડોળ સહિત પ્રાંતની કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા માટે વિવિધ પગલાં લીધાં હતાં. […]
ઑનલાઇન નુકસાન સામે રક્ષણ આપવા માટે કેનેડાના પ્રપોઝ્ડ લો વિશે જાણવા જેવી પાંચ મહત્ત્વની બાબતો ઓટ્ટાવા – 26-Feb-2024 : વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે કેનેડિયનો અને ખાસ કરીને યુવાનોને ઓનલાઈન નુકસાન સામે વધુ સારી રીતે રક્ષણ આપવા માટે લાંબા સમયથી રાહ જોવાતો કાયદો રજૂ કર્યો હતો. બિલ C-63માં પ્રોપોઝ કરવામાં આવેલા […]
કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. જો કે, PGWP […]
કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]
કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]