GPAC ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનો મોકો મળ્યો

GPAC (ગુજરાતી પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા)  ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો મોકો તેમની ભારત યાત્રા દરમ્યાન મળ્યો હતો.શ્રી રાજેશભાઈ શાહે ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ને GPAC ની કેનેડા માં સામાજિક પ્રવૃત્તિ વિષે જણાવ્યું હતું અને તેમને GPAC ના ગુજરાત દિવસની ઉજવણી માટે તેમને કેનેડામાં પધારવા ભાવભીનું આમંત્રણ પણ આપ્યું હતું અને તેમને GPAC, કેનેડા માં વસતા ગુજરાતીઓ માટે વર્તમાન તથા ભવિષ્ય માં કઈ રીતે લાભ કારક થશે તે અંગે પણ માહિતગાર કર્યા હતા તદુપરાંત કેનેડા માં વસતા ભારતીયો દ્વારા ચલાવવા માં આવતી વિવિધ સંસ્થા ઓ સાથે GPAC કઈ રીતે સંકળાયેલી તે અંગે પણ ચર્ચા કરી હતી 

શ્રી રાજેશભાઈ શાહ GPAC ઉપ્રમુખ સિવાય Toronto વણિક સમાજ ના પ્રમુખ પણ છે., VYO (વલ્લભ યુથ ઓર્ગોનાઇસેસન) ના ટ્રસ્ટી તથા PMVS (પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સમાજ) માં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.

ધ્વનિ ન્યૂઝપેપર ને આ માહિતી શ્રી રાજેશભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી

Next Post

ઑન્ટેરિયોના ઇતિહાસમાં સૌથી મોટા ગેરકાયદેસર હથિયારોનો ની હેરાફેરી નો પર્દાફાશ

Fri Feb 23 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 જપ્ત કરાયેલ નશીલા પદાર્થો તેમજ હથિયારો ની બજાર કિંમત અંદાજિત $3.25 મિલિયન તપાસકર્તાઓએ જીટીએ અને નાયગ્રા રિજિયનમાં 17 સર્ચ વોરંટનો અમલ કરાયો. સીમાની બન્ને પારથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો પ્રાંતીય પોલીસે જણાવ્યું છે કે યુ.એસ. હોમલેન્ડ સુરક્ષા સાથે એક ક્રોસ-બોર્ડર તપાસમાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share