ટોરોંટો, 1 માર્ચ 2025 –ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરોંટો દ્વારા અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળા ( આચાર્ય મહારાજશ્રીના ધર્મપત્ની ) ના માર્ગદર્શન નીચે ચાલતી અનાથાશ્રમ સંસ્થા “આંગન” માટે એક વિશિષ્ટ હાસ્યકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ તેમની અનોખી શૈલીમાં સત્સંગીઓને મનોરંજન […]
Year: 2025
ડગ ફોર્ડની પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ (PC) પાર્ટીએ ઓન્ટારિયો ચૂંટણી જીતી છે અને સતત ત્રીજી વાર બહુમતી સાથે સરકાર રચી છે. વિજય પછીની પોતાના સંબોધનમાં, ફોર્ડે ઓન્ટારિયોની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને પરિવારો અને નોકરીઓની રક્ષાની પ્રતિબદ્ધતા પુષ્ટિ કરી. “હું ઓન્ટારિયોની જનતા નો ખૂબ આભારી છું. આગળ કહ્યું હતું કે અમે […]
ઓન્ટેરીઓની પ્રાંતિય ચૂંટણીની તારીખ નજીક આવતા, રાજકીય પંડિતો અને વિશ્લેષકોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન શરુ કરી દીધું છે. ધ્વની ન્યૂઝપેપર ના ચીફ એડિટર હિતેશ જગડ દ્વારા કરાયેલ વિશ્લેષણમાં, પ્રસ્તુત કરેલી આ શંકાવહ અંતરદ્રષ્ટિ, આગામી ચૂંટણીના પરિણામોની આગાહી પર આધાર રાખે છે. લોકપ્રિય સર્વેક્ષણોના અને પ્રોવિન્સમાં ઉઠતા રાજકીય ઘડતર પર વિશ્લેષણ કરતાં, ધ્વનીના […]
અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકા ની નાગરિકતા મેળવવા માટે “$5 મિલિયન” કિંમતે નવો “ગોલ્ડ કાર્ડ” લાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે આ જાહેરાત કરી. આ ગોલ્ડ કાર્ડ એ શ્રીમંત અને સફળ વ્યક્તિઓને ગ્રીન કાર્ડના લાભો અને અમેરિકામાં સ્થાયી રહેવા માટેનો માર્ગ પ્રદાન કરશે. પ્રમુખ […]
સ્ટ. જોન્સ, એન.એલ. – એન્ડ્રુ ફ્યુરી, ન્યુફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરના 14મા પ્રીમિયર,એ તેમના સાળા-ચાર વર્ષના કાર્યકાળ પછી રાજીનામું આપ્યું છે. મંગળવારે બપોરે થયેલી આ અણધારી જાહેરાતે રાજકીય વર્તુળો અને આમજનતામાં ભારે ચકચાર મચાવી ગઈ છે. કૉન્ફેડરેશન બિલ્ડિંગ ખાતે બંધબારણે મળેલી બેઠક બાદ મીડિયાને સંબોધતાં, ફ્યુરીએ તેમના રાજીનામાની ઘોષણા કરી અને ઓર્થોપેડિક […]
ટોરોન્ટો : શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ, ટોરોન્ટોમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫, મંગળવારે સ્થાનિક સમય અનુસાર ઉજવવામાં આવશે જયારે ભારતમાં મહાશિવરાત્રિ નું પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫, બુધવારે ઉજવાશે, જ્યારે પૂજન ૨૫મી તારીખે અને ૨6મી બંને દિવસે અમુક વિધિઓ સાથે કરી શકાશે. આ પવિત્ર અવસરે, ધ્વની ન્યૂઝ તેની […]
ઓટાવા: વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની કેનેડિયન નાગરિકતા રદ કરવાની માંગણી કરતી સંસદીય અરજી દેશભરમાં જોર પકડી રહી છે. શનિવાર સુધીમાં, 34,000 થી વધુ નાગરિકોએ આ અરજી પર સહી કરી હતી, જે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. બ્રિટિશ કોલંબિયાના નાનાઈમોની લેખિકા ક્વાલિયા રીડ દ્વારા આરંભ કરાયેલી આ અરજી […]
૨૭ ફેબ્રુઆરીએ મતદાન દિવસ તમારા મતાધિકારનો સચોટ ઉપયોગ કરવા માટે તૈયાર થાઓ. તમારું નિયુક્ત મતદાન કેન્દ્ર જાઓ અને તમારા વિસ્તારમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોની યાદી તપાસો. દરેક મતની કિંમત છે—તમારા હક્ક માટે અવશ્ય મતદાન કરો! જો તમે પહેલેથી જ મત આપી દીધો હોય અથવા પૂર્વ-મતદાન કર્યુ છે, તો તમારા મિત્રો અને […]
કેનેડાની લિબરલ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, પૂર્વ સાંસદ રૂબી ધલ્લાને પક્ષના નેતૃત્વ દાવેદારીથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિશેષ સંયુક્ત સમિતિએ આ નિર્ણય ફ્રાયડે બપોરે સર્વસંમતિથી લેવામાં આવ્યો. સૂત્રો અનુસાર, ધલ્લા પર પક્ષના દાવેદારીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. ધલ્લા સામે 12 આરોપો મૂકાયા હતા, જેમા કોર્પોરેટ દાન સ્વીકારવાનો […]
વોટર્લૂ પ્રદેશ – 2025 પ્રાંતિય ચૂંટણી નજીક આવે તેમ, વોટર્લૂ પ્રદેશે પાંચ મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ જાહેર કરી છે, જે વધતી વસ્તી વૃદ્ધિ વચ્ચે સમુદાયના ભવિષ્યને સુરક્ષિત રાખવા પર કેન્દ્રિત છે. 2050 સુધીમાં પ્રદેશની વસ્તી એક મિલિયન સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓ આર્થિક સ્થિરતા અને જીવનની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા […]
બ્રેમ્પટન, ઓન્ટેરિયો— કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કેનેડિયન યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પર વધતી નિર્ભરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં વધુ વિવિધતા લાવવા માટે અનુરોધ કર્યો છે. બ્રેમ્પટનમાં આયોજિત એક રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન મિલરે કેનેડાના ઇમિગ્રેશન નીતિઓમાં માત્ર સંખ્યાથી વધુ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને રેખાંકિત […]
इमिग्रेंट से हेल्डिमेंड-नॉरफोक, ओंटारियो के MPP उम्मीदवार बनने की यात्रा प्रोविंशियल लिबरल पार्टी के हेल्डिमेंड-नॉरफोक काउंटी के MPP उम्मीदवार वंदन पटेल ने ध्वनि के साथ बातचीत की और अपनी प्रेरणादायक यात्रा के बारे में जानकारी दी। एक इमिग्रेंट के रूप में शुरुआती संघर्षों से लेकर एक सम्मानित राजनीतिक व्यक्तित्व बनने […]
A Journey from Immigrant to MPP Candidate for Haldimand-Norfolk, Ontario Vandan Patel, the Provincial Liberal Party’s candidate for MPP in Haldimand-Norfolk County, recently sat down with Dhwani to share his inspiring journey. From an immigrant facing early struggles to a respected political figure, Patel’s story embodies resilience, determination, and an […]
ઇમિગ્રન્ટથી હેલ્ડિમેન્ડ-નોરફોક, ઓન્ટારિયોના MPP ઉમેદવાર બનવાની સફર પ્રોવિન્શિયલ લિબરલ પાર્ટીના હેલ્ડિમેન્ડ-નોરફોક કાઉન્ટી માટેના MPP ઉમેદવાર વંદન પટેલે ધ્વનિ સાથે વાતચીત કરી અને પોતાની પ્રેરણાદાયી સફર અંગે માહિતી આપી. એક ઇમિગ્રન્ટ તરીકેના શરૂઆતના સંઘર્ષોથી લઈને એક સન્માનનીય રાજકીય વ્યક્તિગતાની ભૂમિકા સુધીની તેમની સ્ટોરી સતત મહેનત, સંકલ્પશક્તિ અને સમુદાય સેવાની અટૂટ પ્રતિબદ્ધતાનું […]
ब्रैम्पटन साउथ के लिए प्रोविंशियल पार्लियामेंट (MPP) के लिबरल उम्मीदवार के रूप में भाविक परिख का चयन गुजराती और इंडो-कैनेडियन समुदाय के लिए बड़े गर्व की बात है। भाविक परिख एक ऐसे नेता तौर पे उभरने की शक्ति है, जिनमें दूरदृष्टि, अनोखा उत्साह और ब्रैम्पटन के विभिन्न समुदायों की विशिष्ट […]
The Gujarati and Indo-Canadian community is proud to have Bhavik Parikh as a candidate for Member of Provincial Parliament (MPP) of Brampton South. Bhavik is a leader who combines vision, passion, and a deep understanding of the unique needs of Brampton’s diverse residents. As the provincial election approaches, the community […]
બ્રેમ્પ્ટન સાઉથ માટે પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ (MPP) લિબ્રલ ના ઉમેદવાર તરીકે ભાવિક પરીખની પસંદગી ગુજરાતી અને ઈન્ડો-કેનેડિયન સમુદાય માટે ગર્વનો વિષય છે. ભાવિક પરીખ નો એક નેતા તરીકે દ્રષ્ટિકોણ, આગવો ઉત્સાહ અને બ્રેમ્પ્ટનના વિવિધ કૉમ્યૂનિટીની વિશિષ્ટ જરૂરિયાતોને સમજવાની ઊંડી ક્ષમતા ધરાવવી તે છે. જયારે પ્રોવિન્સિયલ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે […]
15 ફેબ્રુવારી : કેનેડા નો એક મહત્વપૂર્ણ દિવસ દર વર્ષે 15 ફેબ્રુઆરીએ કેનેડિયન નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવે છે, જે દેશના સૌથી શક્તિશાળી અને શાશ્વત પ્રતિક રેડ એન્ડ વ્હાઈટ મેપલ લીફ ધ્વજ માટે માન દર્શાવવાનો દિવસ છે. આ તારીખ 1965માં પહેલીવાર આ નવા ધ્વજને અધિકૃત રીતે લહેરાવાની વર્ષગાંઠ છે. તે […]
હિતેશ જગડ દ્વારા વિશેષ અહેવાલ : અમેરિકા-કેનેડા વચ્ચેનો વેપારી સંઘર્ષ હવે તીવ્ર બન્યો છે! અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન આયાત પર 25% અને એનર્જી ઉત્પાદનો પર 10% ટૅરિફ લાદીને વ્યાપાર યુદ્ધને વધુ ઉગ્ર બનાવ્યું છે. આ પગલું માત્ર ઉદ્યોગોને નહીં, પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ આર્થિક સંકટ ઊભું કરશે. મોંઘવારીમાં […]
ગ્વેલ્ફ, ઓન્ટારીયો – 16 ડિસેમ્બર, 2024 – નવું વર્ષ ગ્વેલ્ફ ટ્રાન્ઝિટ માટે ભાડાંમાં વધારા અને મુસાફરો માટે નવી સુવિધાઓ લઈને આવશે. 1 જાન્યુઆરી, 2025થી, ટ્રાન્ઝિટ ભાડાંમાં વધારો અમલમાં, જ્યારે 1 ફેબ્રુઆરી, 2025થી, ઓછી આવક ધરાવતા મુસાફરો માટે મફત બસ પાસ તથા વરિષ્ઠ નાગરિકો અને યુવાનો માટે મફત મુસાફરીની પાયલટ યોજના […]
વિશ્વવ્યાપી વ્યાપાર સંબંધો હવે માત્ર નફા-નુકસાન અને બજાર સંચાલનનું માધ્યમ નથી, તે આર્થિક પ્રભાવશાળી હથિયાર બની ગયું છે. દેશો વચ્ચેનો વેપાર હવે માત્ર પ્રોડક્ટ એક્સચેન્જ નહીં, પણ રાજકીય અને આર્થિક દબાણનું એક મુખ્ય સાધન બની ગયો છે. ટેરીફ એ વેપારની આ જ નીતિનો એક મોટો ભાગ છે, જે એક દેશ […]