વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવા છતાં દોષિતોને બક્ષવા ન જોઇએ તેવો મત શહેરવાસીઓમાં પ્રવર્તી રહ્યો છે. વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાની કરૂણાંતિકા બાદ જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે સાપરાધ સહિત અન્ય કલમો […]

ભારતમાં જ નહીં વિદેશોમાં હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જ્યાં જ્યા હિન્દુ સમુદાય છે ત્યાં ત્યાં હિન્દુ વિરોધી તત્વો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ખાલિસ્તાની ચળવળકારોએ અમેરિકામાં વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે ત્યારે સુરક્ષાના પ્રશ્ને અમિરિકી સરકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં […]

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાને એક દિવસ બાકી છે. જેમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં વૈશ્વિક નામના ધરાવનાર ટેસ્લા કંપની પણ ભાગ લેવા આવે એ વાત પાઇપલાઇનમાં હોવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. બીજી તરફ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે અને દેશ-વિદેશના […]

કેનેડાની ક્રિકેટ ટીમ આગામી ટી-20 વર્લ્ડકપમાં ક્રિકેટ વિશ્વને ચોકાવવા સજ્જ થઇ છે. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઇરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યુ.એસ. સામે 1 જૂનના રોજ કૅનેડિયન મેન્સ ક્રિકેટ ટીમ મુકાબલો કરવા ઉતરશે. આ ઐતિહાસિક પળની કેનેડીયન્સ રાહ જોઇ રહ્યાં છે. કેનેડામાં પણ ક્રિકેટ લોકપ્રિય […]

Subscribe Our Newsletter