ભાજપ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત 195 ઉમેદવારોની જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં. ગુજરાતની 26 માંથી 15 બેઠકોના ઉમેદવારોમાં ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાઈ છે. લોકસભા 2024 ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર સાતમી વખત BJP એ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. 2022ની વિધાનસભામાં […]
Month: March 2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું જી.એમ.આર.સી, એ.એમ.સી.અને રેલ્વે દ્વારા સહ નિર્મિત સ્વ. શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો, પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના […]
AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ ‘બોનસાઇ શો’ શહેરીજનોને આકર્ષિત કરશે દેશ-દુનિયાના વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ જોવા મળશે 10 માર્ચ સુધી શહેરીજનો લઈ શકશે મુલાકાત મુખ્યમંત્રી શ્રી […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અ.મ્યુ.કો. અને લોકસભા વિસ્તારોના અંદાજિત ₹૬૪૧ કરોડના કુલ ૨૬ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૭૨૪ આવાસો અને ૨૦ દુકાનોનો કમ્પ્યૂટરરાઇઝ ડ્રો સંપન્ન આરોગ્ય વિભાગના ૯૬૨ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ગાંધીનગર લોકસભા […]
અમદાવાદના બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત આંગણવાડીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણથલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે રૂ. 22 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે AMC દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું. આંગણવાડીનાં ભૂલકાંઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ […]
TORONTO – ધ બોડી શોપ કેનેડા લિ.એ જણાવ્યું હતું કે, તે 33 સ્ટોર્સ બંધ કરવા સાથે ઈ-કોમર્સને પણ અટકાવશે કારણ કે તે બેંકકરપ્સી અને ઇનસૉલવેંસી કાયદા હેઠળ રિસ્ટ્રક્ચરિંગકરવા માંગે છે. ઇન્ટરનેશનલ કોસ્મેટિક બ્રાન્ડની કેનેડિયન સબસીડરી કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે અત્યારથી જ 105 સ્ટોર્સમાથી ત્રીજા ભાગના સ્ટોર્સને લિક્વીડેટ […]
વોશિંગ્ટન: નિક્કી હેલીએ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં રિપબ્લિકન પ્રાઈમરી જીતી છે, 2024ની કેમ્પેનમાં તેમની આ પ્રથમ જીત છે. રવિવારે તેમની જીતથી ડોનાલ્ડ ટ્રમ્પની GOP વોટિંગ કોન્ટેન્સટના સ્વીપ અટકી ગઇ છે, જો કે ભૂતપૂર્વ પ્રમુખ આ સપ્તાહની સુપર મંગળવારની રેસમાં ઘણા પ્રતિનિધિઓને પસંદ કરે તેમ બની શકે છે. શરૂઆતમાં હાર થવા છતાં […]
N.B.માં કવર્ડ બ્રિજ ચિપ્સ ફેક્ટરીમાં આગથી ભયંકર નુકસાન ફ્રેડરિકટન – હાર્ટલેન્ડ, એન.બી.માં આવેલી કવર્ડ બ્રિજ પોટેટો ચિપ્સ ફેક્ટરી આગને કારણે નાશ પામી હતી. ન્યૂ બ્રુન્સવિકના પ્રીમિયરે કામદારો અને તેમના પરિવારો પ્રત્યે તેમની સીમ્પથી વ્યક્ત કરી હતી. પ્રીમિયર બ્લેન હિગ્સે પ્રાંતના એગ્રિકલ્ચર એન્ડ લેબર મિનિસ્ટર્સ માર્ગારેટ જોહ્ન્સન અને ગ્રેગ ટર્નર સાથે […]
ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે, ત્યારે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની 195 ઉમેદવાર સાથેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 15 સીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યાના રામમંદિરમાં અમૃતકાળમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી :- ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે. કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન છે. ગુજરાતના […]
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા ૩ મોબાઈલ ટીમોની રચના : નિયમોનુસાર […]
‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) “ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર […]
કચ્છમાં જન્મ, અમદાવાદમાં તાલીમ અને બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ડંકોm ખેલ મહાકુંભથી શરૂ થયેલી હેતલ દામાની બોક્સિંગની સફરમાં અનેક મેડલના સ્વરૂપમાં ઉમેરાયાં સફળતાનાં સોપાન, અમદાવાદના નિકોલમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાંથી તાલીમબદ્ધ થઈને હેતલ દામાએ બોક્સિંગમાં જ્વલંત કારકિર્દી બનાવી સિનિયર નેશનલ કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા હેતલે સિક્કીમ ખાતે 54થી 57 કિગ્રાની […]
કેનેડાની હાઉસિંગ કોર્પોરેશન કહે છે કે તે ફર્સ્ટ ટાઈમ હોમબાયર ઈન્સેન્ટિવ પ્રોગ્રામ સમાપ્ત કરી રહી છે. તેમ પોતાની ન્યૂઝ રિલીઝ માં જણાવ્યું હતું. કેનેડા મોર્ગેજ એન્ડ હાઉસિંગ કોર્પો. (CHMC ) નું કહેવું છે કે આ પ્રોગ્રામમાં નવી અથવા અપડેટ કરેલી ફાઈલ સબમિશન માટેની અંતિમ તારીખ 21 માર્ચની મધ્યરાત્રિ (મિડનાઇટ) પહેલા […]