નિક્કી હેલી ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની રિપબ્લિકન પ્રાઈમરી જીતી અને 2024 ની પ્રથમ જીત મેળવી

nikki-haley

વોશિંગ્ટન: નિક્કી હેલીએ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં રિપબ્લિકન પ્રાઈમરી જીતી છે, 2024ની કેમ્પેનમાં તેમની આ પ્રથમ જીત છે.

રવિવારે તેમની જીતથી ડોનાલ્ડ ટ્રમ્પની GOP વોટિંગ કોન્ટેન્સટના સ્વીપ અટકી ગઇ છે, જો કે ભૂતપૂર્વ પ્રમુખ આ સપ્તાહની સુપર મંગળવારની રેસમાં ઘણા પ્રતિનિધિઓને પસંદ કરે તેમ બની શકે છે.

શરૂઆતમાં હાર થવા છતાં હેલીએ કહ્યું હતું કે, તેઓ રેસમાં ચોક્કસ રહેશે. જો કે તેમણે તેઓ જીતી જશે એવો વિશ્વાસ ધરાવતા કોઈપણ પ્રાઇમરીનું નામ આપ્યું ન હતું. તેમના હોમ સ્ટેટ સાઉથ કેરોલિનામાં તેમની હાર થયા બાદ, હેલી એ વાત પર અડગ રહી કે તેના પછીના સ્થાનોના મતદારો ટ્રમ્પના પ્રચારમાં અત્યાર સુધી આગળ હોવા છતાં તેઓ પોતાને તેમના ઓલ્ટરનેટીવ તરીકે ડિઝર્વ કરે છે.

વોશિંગ્ટને દેશના મોસ્ટ હેવીલી ડેમોક્રેટીક જ્યુરીડીકશન પૈકીનું એક છે. શહેરમાં માત્ર 23,000 નોંધાયેલા રિપબ્લિકન છે. ડેમોક્રેટ જો બાઈડેન 2020 ની સામાન્ય ચૂંટણીમાં 92% મત સાથે જિલ્લામાં જીત્યા.

હેલીની જીત બાદ ટૂંક સમયમાં જ ટ્રમ્પ તરફથી નિવેદન આવ્યું હતું કે, જેમાં હેલીને “નિષ્ફળતાના સ્ટેટસને જાળવી રાખવા માગતા લોબીસ્ટ્સ એન્ડ DC ઇનસાઇડર દ્વારા ક્વિન ઓફ ધી સ્વેમ્પ નામ આપવામાં આવ્યું છે”

હેલીએ નોર્થ કેરોલિના અને સુપર ટ્યુઝડે પ્રાઈમરીઝ ધરાવતા રાજ્યોની સીરીઝ ચાલુ કરતા પહેલા શુક્રવારે દેશની રાજધાનીમાં રેલી યોજી હતી. તેમણે હોટલના બોલરૂમની અંદર 100 થી વધુ સમર્થકો સાથે મજાક કરી હતી કે, “કોણ કહે છે કે ડીસીમાં કોઈ રિપબ્લિકન નથી.”

હેલીએ કહ્યું, “અમે એ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અમે દરેક હાથને સ્પર્શીએ અને દરેક વ્યક્તિ સાથે વાત કરીએ.”

તેમણે પ્રચાર ભાષણ કર્યું ત્યારે ફેડરલ ડેફીસીટ માટે ટ્રમ્પની ટીકા કરતા એક રેલીગરે કહ્યું હતું, “તે સામાન્ય ચૂંટણી જીતી શકશે નહીં. તે ગાંડપણ છે.” તેમણે દલીલ કરી હતી કે, તે બાઇડેનને બીજી મુદતનો ઇનકાર કરી શકે છે પરંતુ ટ્રમ્પ ન કરી શકે.

કન્ઝર્વેટીવ તરીકે પ્રચાર કરતી વખતે, હેલી વધુ મોડરેટ અને સ્વતંત્રતા તરફી મતદારોમાં વધુ સારું પ્રદર્શન કરે છે.

AP VoteCast અનુસાર, ટ્રમ્પ માટે 15% ની સરખામણીમાં સાઉથ કેરોલિનાના GOP પ્રાઇમરીમાં હેલીના 10 માંથી ચાર સમર્થકો સેલ્ફ ડિસ્ક્રાઈબ્ડ મોડરેટ્સ હતા, દક્ષિણ કેરોલિનામાં રિપબ્લિકન પ્રાઇમરીમાં ભાગ લેતા 2,400 થી વધુ મતદારોનો સર્વે NORC દ્વારા શિકાગો યુનિવર્સિટી ખાતે AP માટે હાથ ધરવામાં આવ્યો હતો. બીજી તરફ, હેલીના લગભગ અડધા સમર્થકોની સરખામણીમાં 10માંથી 8 ટ્રમ્પ સમર્થકોને કન્ઝર્વેટીવ્સ તરીકે ઓળખવામાં આવ્યા હતા.

ટ્રમ્પે તેમની 2020ની પુનઃચૂંટણી દરમિયાન ડીસી પ્રાઈમરી બિનહરીફ જીતી હતી પરંતુ ચાર વર્ષ અગાઉ ફ્લોરિડાના સેન માર્કો રુબિયો અને ઓહિયોના ભૂતપૂર્વ ગવર્નર જ્હોન કાસિચ ત્રીજા સ્થાને હતા. રૂબિયોની 2016ની અનસેસ્કેસફૂલ બિડમાં માત્ર ત્રણમાંથી એક જીત હતી. મિટ રોમની અને જ્હોન મેકકેન સહિત અન્ય વધુ સેન્ટરીસ્ટ રિપબ્લિકન, 2012 અને 2008માં GOP નોમિનેશન જીતવા માટે શહેરની પ્રાઈમરી જીત્યા હતા.

#Trump #D.C. #Republican #GOP-nomination #Nikki-Haley-win #Columbia-Republican-primary #first-2024-victory #WASHINGTON  #SuperTuesday

Share with friends

What do you feel about this?

You may have missed

Total
0
Share