ડિજિટલ યુગના આ વ્યસ્ત અને ભ્રામક સમયમાં, એક મહત્વપૂર્ણ પ્રશ્ન સવાલ ઊભો થાય છે – “આ ભ્રામક દુનિયામાં, આપણે કોણ છીએ?” આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા આપણને અનેક દ્રષ્ટિકોણોથી જોડી રહી છે, પરંતુ તે ખૂણાની પાછળ એવી ઘણી ખામીઓ અને ભ્રમો પણ પેદા કરે છે, જે આપણને આપણા સાચા સ્વરૂપથી […]
શુ ચાલે ? એવું હું કહું તો આપ શું કહેશો? કદાચ આપનાં જવાબો ઘણા ઘણા હશે પરંતુ આખી દુનિયાનો એકજ જવાબ છે. મોબાઈલ.સમજાતું નથી આ બધું ક્યાં જઈને ઉભું રેશે?યુવાજગત તો મોબાઈલ વ્યસ્ત હતું જ.ત્યાં તાજા જન્મેલા બાળકો પણ તેમાં વ્યસ્ત થઈ ગયા.થોડું બાકી હતું તો હવે વડીલો પણ મોટા […]