3 ફેબ્રુઆરી, 2026 | ધ્વનિ ન્યૂઝ ડેસ્ક ઓન્ટારિયોના રિયલ એસ્ટેટ સેક્ટરના વોચડોગ (RECO) એ ‘સેવ મેક્સ’ બ્રાન્ડ હેઠળ ચાલતા ચાર બ્રોકરેજ અને તેના સિનિયર બ્રોકર્સ સામે કડક કાયદાકીય પંજો કસ્યો છે. અંદાજે $2.7 મિલિયન (આશરે 27 લાખ ડોલર) ના ક્લાયન્ટ ટ્રસ્ટ ફંડનો ગેરકાયદેસર રીતે વપરાશ થયો હોવાની પુષ્ટિ થયા બાદ, […]

