વતનના સંસ્કાર અને કેનેડાની પ્રગતિનો સંગમ: આપણા જીવનને ધબકતું રાખતી નારીશક્તિને કોટિ-કોટિ વંદન ધ્વનિ વિષેશ – હિતેશ જગડ દર વર્ષે 8 માર્ચના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ એક એવો વૈશ્વિક અવસર છે જ્યારે સમાજમાં સ્ત્રીઓના યોગદાન, તેમના બલિદાન અને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે. કેનેડા […]

