સંપાદકીય : હિતેશ જગડ, ધ્વનિ ન્યુઝ, કેનેડા ટોરોન્ટો , બ્રેમ્પટન, મીસીસાગા, લંડન, કિચનર, કેમ્બ્રિજ, અલબર્ટા અથવા સરે કે કેનેડા ના કોઈ પણ પ્રોવિન્સ મા ના રસ્તાઓ પર દોડતી જિંદગી; વતનની યાદો અને પરદેશના સપનાઓ વચ્ચે ઝૂલતો ભારતીય ઉદ્યોગસાહસિક; શું કેનેડા ખરેખર ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ છે? શિયાળાની થીજવી દેતી ઠંડી, સવારના […]

