બ્રેમ્પટન, ઓન્ટેરિયો— કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કેનેડિયન યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પર વધતી નિર્ભરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં વધુ વિવિધતા લાવવા માટે અનુરોધ કર્યો છે. બ્રેમ્પટનમાં આયોજિત એક રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન મિલરે કેનેડાના ઇમિગ્રેશન નીતિઓમાં માત્ર સંખ્યાથી વધુ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને રેખાંકિત […]
housingcrisis
લેબરની ગંભીર કટોકટીને પહોંચી વળવા કેનેડાને ઇમિગ્રન્ટ્સની સખત આવશ્યકતા છે તેવું વર્ષોથી કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તાજેતરમાં ટ્રુડો સરકારે અચાનક પલટી મારી દેશ પર સસ્તા વિદેશી મજૂરીનો વ્યસની હોવાનો આરોપ મૂક્યો છે. ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે પ્રકાશિત બ્લૂમબર્ગ ન્યૂઝ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે કામચલાઉ વિદેશી કામદારોના વ્યસની […]