લેખક: હિતેશ જગડ વાચક જોગ નોંધ : પ્રથમ 11th જુલાઈ 2025 ધ્વનિ આવૃતિ 119 મા પ્રકાશિત કેનેડાની ધરતી પર પગ મૂકતા કોઈપણ ઈમિગ્રન્ટ માતા-પિતાને જ્યારે પૂછવામાં આવે કે, “તમને આ પરદેશમાં સૌથી વધુ શેનો ડર લાગે છે?” ત્યારે તેઓ સંપત્તિ, કારકિર્દી કે સામાજિક દરજ્જાની વાતતો અવશ્ય કરશે જ, પરંતુ તેમના […]

