રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા હતા. તો ખેડાના વડતાલમાં પણ ડૂબી જતા 3 લોકોના મોત થયા હતા. તો બનાસકાંઠામાં બે લોકો ડૂબ્યા હતા તો મહિસાગરમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. […]
gujarat
જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ જે છે લાલ કિતાબ. જેના આંકડાશાસ્ત્રથી માંડીને ગ્રહની દશા અને દિશા તેમજ અનુકૂળતા વિશે આ અંકમાં વધુ ઊંડાણમાં જાણીશું. લાલ કિતાબ અનુસાર ગ્રહ, તેની અસર અને ઉપાય બદલી તર્કશાસ્ત્ર પર આધારિત છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડતા એસ્ટ્રો હેમંત સાથે કરેલી વાતચીતનો અંશ. ગુરુ ગ્રહ […]
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. […]
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા ૩ મોબાઈલ ટીમોની રચના : નિયમોનુસાર […]
ગુજરાતમાં વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યું છે જેમાં કેટલાક મહત્વના પ્રશ્નોના ગુજરાત સરકારના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. જેની વિગતો જાણીએ ભારોભાર આશ્ચર્ય થાય… વાંચો આવી જ એક વિગત……….. ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી […]
ગુજરાતના આણંદ જીલ્લામાં વિદેશમાં જઇ કરોડોની કમાણી કરવાનો લાભ પાંચ જણાને ભારે પડ્યો છે. એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરવામાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેતરપીંડીનો ભોગ બનેલા લોકો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અન્ય 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી […]
જાન્યુઆરી 2024 / ગુજરાતમાં GST અને વેટની આવકે વિક્રમ સર્જ્યો છે. ડિસેમ્બર માસની સરખામણીમાં પણ આવક વધ્યો છે. GST અને વેટથી ગુજરાતને વિક્રમજનક આવક પ્રાપ્ત થઈ છે. જાન્યુઆરી-2024માં રાજ્યને આ બંને થકી 8922 કરોડની આવક થઈ છે. ગુજરાત પ્રગતિના નવા સોપાન સર કરવા સાથે વિક્રમોની વણઝાર લગાવી રહ્યું છે. ઔદ્યોગિક, […]
વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવા છતાં દોષિતોને બક્ષવા ન જોઇએ તેવો મત શહેરવાસીઓમાં પ્રવર્તી રહ્યો છે. વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાની કરૂણાંતિકા બાદ જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે સાપરાધ સહિત અન્ય કલમો […]