ડિંગુચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હર્ષ પટેલે ખુલાસો કર્યો છે કે, લોકોને ગેરકાયદેસર રીતે યુએસએ લઈ જતો પોતે પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. અમેરિકાની શિકાગો પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. […]