ધ્વનિ – વિશેષ હિન્દુ ફેડરેશન અને રામમંદિર દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં કેનેડાના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ; ૧૯૭૨ નાયુગાન્ડા દેશનિકાલ ની હૃદયદ્રાવક યાદો સાથે રમેશભાઈની પ્રેરણાદાયી સફરનું સન્માન વિશેષ અહેવાલ: હશુ બિહારી સથાનકીયા તસવીરો: અલોકિક નાયક મિસિસાગા: કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક જગતમાં જેમના નામનો ડંકો વાગે છે તેવા અગ્રણી ઉદ્યોગપતિ અને […]

