કેનેડા સરકાર અને મિસિસોગા સિટીએ હાઉસિંગ એક્સિલરેટર ફંડ હેઠળ વધુ ઘરો બનાવવા અને એફોર્ડેબિલિટી વધારવા $112.9 મિલિયનના કરારની જાહેરાત કરવામાં આવી હતી. હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝના મંત્રી સીન ફ્રેઝર વતી મેયર બોની ક્રોમ્બી અને રેચી વાલ્ડેઝ દ્વારા ઘોષિત કરાયેલા આ કરાર 3,000થી આગામી ત્રણ વર્ષમાં વધુ નવા ઘરો અને મહત્વપૂર્ણ […]

સ્પીડિંગ પર બ્રેક લગાવવા બ્રેમ્પટન ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા પ્રોસેસિંગ સેન્ટર ખોલશે બ્રેમ્પટન સિટીએ પ્રાદેશિક ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ (ASE) કેમેરા પ્રોસેસિંગ સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે બિલ્ડિંગ ખરીદવાની જાહેરાત કરી આ બિલ્ડિંગ શહેરના 175 સેન્ડલવુડ પાર્કવે પર સ્થિત હશે. ટોરોન્ટો સિટી બ્રેમ્પટન સહિત અન્ય નગરપાલિકાઓ સાથે સંયુક્ત પ્રોસેસિંગ સેન્ટરનું સંચાલન […]

કેનેડાની 2035 સુધીમાં ગેસ-સંચાલિત કાર, ટ્રકનું વેચાણ બંધ કરવાની યોજના કેનેડામાં ગેસ-સંચાલિત વાહનો માટે હવે રસ્તા બંધ થવા જઈ રહ્યાં છે કારણ કે પર્યાવરણ પ્રધાન સ્ટીવન ગિલબેલ્ટે બેટરી સંચાલિત કાર, ટ્રક અને એસયુવીમાં રૂપાંતરણને ફરજિયાત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઓટોમેકર્સ પાસે કમ્બશન એન્જિન કાર, ટ્રક અને એસયુવીને […]

આઠ પ્રોવિન્સમાં કેન્ટાલૂપ્સ (શક્કરટેટી)સાલ્મોનેલા ચેપનો પ્રકોપ: ઓછામાં ઓછા આઠ પ્રોવિન્સમાં વેચાતા માલિચિતા અને રૂડી બ્રાન્ડ કેન્ટાલૂપ્સ સાથે સંકળાયેલા સાલ્મોનેલાના પ્રકોપમાં હવે છ લોકો ના મૃત્યુ કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી આ રોગચાળા સાથે સંકળાયેલા વધુ એક મૃત્યુની જાણ કરી રહી છે, અને કહે છે કે 153 સંબંધિત કેસોની પુષ્ટિ કરવામાં આવી […]

ટોરોન્ટોની સિટી કાઉન્સિલે શુક્રવારે ઇટોબીકોકના સેન્ટેનિયલ પાર્ક ખાતેના ફૂટબોલ સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ મેયર રોબ ફોર્ડના નામ પર રાખવા માટે મતદાન કર્યું હતું. હાલ જે સેન્ટેનિયલ સ્ટેડિયમ, રેનફોર્થ ડ્રાઇવ અને રથબર્ન રોડ પાસે આવેલ છે તે એકવાર ફેરફાર અમલમાં આવ્યા પછી “રોબ ફોર્ડ સ્ટેડિયમ” તરીકે ઓળખાશે. ફોર્ડે સિટી હોલમાં તેના સમય […]

Subscribe Our Newsletter