આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]

હેમિલ્ટનની આઈટી સિસ્ટમ ઉપર સાયબર એટેક કરાવાયા બાદ, સાયબ્ર ક્રિમિનલ્સે મોટી ખંડણી માગી હતી. જોકે, હેમિલ્ટન સાયબર એટેકમાંથી ઉગરી રહ્યું છે ત્યારે તેણે સાયબર ક્રિમિનલ્સ સામે શરણાગતિ સ્વીકારવાના બદલે ખંડણી ન ચૂકવી લડી લેવાનું મન બનાવી લીધું છે. શહેરે રેન્સમવેર હુમલો થયો હોવાની જાણ વેબસાઇટ પર ન્યૂઝ બુલેટિન દ્વારા ફેબ્રુઆરી […]

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હેમિલ્ટન ખાતે બે દિવસીય બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમા 45 ઉપરાંત બાળકો જોડાયા . શિબિર નો ટોપિક હતો ‘Power of Sang ‘. કેનેડા માં રહેવા છતાં જો સારો સંગ મળે તો બાળકોમાં કેટલા સારા સંસ્કારો નું સિંચન કરી શકાય તેની એક ઝલક આ શિબિર […]

Subscribe Our Newsletter