આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” […]
Brantford
બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ગ્રૂપે તાજેતરમાં 16 માર્ચ, 2024 ના રોજ ઓપન રિક્રિએશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ મિહિર જોશી ના નેતૃત્વ હેઠળ, બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ દ્વારા આયોજિત હતી, જે બ્રાન્ટફોર્ડની બ્રાન્ટલાઈન કોમ્યુનિટી સ્કૂલ ખાતે યોજાઈ હતી અને તેમાં ઑન્ટારિયોના વિવિધ શહેરો માંથી 150 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ […]
બ્રેન્ટફોર્ડ, ઓન્ટારિયોઃ બ્રેન્ટફોર્ડ એ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હેલ્ધી કિડ્સ માર્ચ બ્રેકના 9 માર્ચછી 17 માર્ચ દરમિયાન સ્થાનિક ઓર્ગેનાઈઝેશન્સ અને બિઝનેસીસ માટે 0 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે વિવિધ પ્રકારની ફ્રી એક્ટિવિટી ઓફર કરવા જઈ રહ્યું છે. આ એક્ટિવિટીઝમાં સ્કેટિંગ, સ્વિમિંગ, પોટ્રી, બોલિંગ, સંગીત, યોગ, માર્શલ આર્ટ, પેઇન્ટિંગ […]
બ્રાન્ટફોર્ડ, ઓન્ટારિયો: સામાજિક સેવાઓ સમિતિને સિટી ઓફ બ્રાન્ટફોર્ડના મુખ્ય વહીવટી અધિકારી, બ્રાયન હચિંગ્સ દ્વારા વિતરિત એક પ્રેઝન્ટેશન બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાયેલી મીટિંગમાં પ્રાપ્ત થયું હતું. જેમાં વધતા આવાસની વધતી કોસ્ટ માટે એક વ્યાપક અને સહયોગી અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં બાંધકામ ખર્ચ, સરકારના અન્ય […]