પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે ભારતીય નૌકા દળે કરેલા શૌર્યપ્રદર્શનને વિશ્વમાંથી પ્રશંસા મળી રહી છે. સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળે પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે. ભારતીય નૌકાદળે સોમાલિયાના 11 ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા પાકિસ્તાનના […]

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારી બનેલા ફિલ્મ નિર્માતા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ રિલીઝ કરવામાં આવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારીમાંથી ફિલ્મ નિર્માતા બનેલા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ યુટ્યુબ ચેનલ ‘વેદશાલા’ પર રિલીઝ કરવામાં […]

બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસનું શાસક ગઠબંધન તૂટવાના આરે દેખાઈ રહ્યું છે. બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસનું શાસક ગઠબંધન તૂટવાના આરે દેખાઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે નીતિશ કુમાર ફરીથી યુ-ટર્ન લઈને NDAમાં સામેલ થશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નીતિશ કુમાર ભાજપ સાથે હાથ […]

ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે. એક તરફ રામ મંદિરનું ઉદઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, તો બીજીતરફ 85000 કરોડ રૂપિયાના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે, જેમાં વેપાર, ઉદ્યોગને […]

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક બોટમાં ૩૦૦  જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. જે બોટની ક્ષમતા કરતાં ઘણા વધુ હતા. બેટ દ્વારકામાં એક બોટમાં ક્ષમતા કરતાં વધુ 300 જેટલા લોકો બેસાડ્યા […]

ભારતમાં રિપબ્લિક ડે(પ્રજાસત્તાક દિવસ) નિમિત્તે 26મી જાન્યુઆરીની પરેડ ખાસ બની રહેશે. ત્રણેય સેનાના અગ્નવીર સૈનિકો અને મહિલા સૈનિકો પણ પહેલીવાર આ પરેડનો ભાગ બની રહ્યા છે. હંમેશની જેમ ભારતીય વાયુસેના પણ પરેડમાં પોતાની તાકાત બતાવશે. આ વખતે ભારતીય વાયુસેનાના 51 વિમાન ફ્લાયપાસ્ટમાં સામેલ થશે. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ […]

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે પશ્ચિમી મીડિયાએ કરેલા તેના રિપોર્ટીંગને પગલે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેની આકરી ટીકાઓ પણ થઇ રહી છે. ભારત વિરોધી સૂર તેમાંથી ઉઠ્યો હોવાથી આવું થઇ રહ્યું છે અને પહેલી પ્રતિક્રિયા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી […]

વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદારો સહિત લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ 19 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં કોટીયા પ્રોજેક્ટસ દ્વારા ડોલફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક આપનાર પરેશ શાહ […]

ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ સર્જાયો છે. આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી હતી. ભારતીય પરિધાનમાં જ્યારે હાથમાં છત્ર લઇને પીએમ મોદી રામ દરબારમાં પહોંચ્યા ત્યારે 500 વર્ષ પૂર્વે જોયેલું સપનું સાકાર થતાં […]

વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70 કિલોમીટર દૂર આવેલા અયુથ્યા શહેરમાં પગ રાખતાની સાથે જ ત્યાનાં વિશાળ ખંડરો ધ્યાન આકર્ષે છે. શહેરનું નામ અયુથ્યા પણ ભારતના અયોધ્યા સાથે મળતું આવે છે. અયોધ્યા સરયુ નદીને કિનારે તેવી જ રીતે 3500 કિલોમીટર દૂર […]

ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના એટલી ગંભીર હતી કે, પોલીસ કાફલો […]

ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે. અયોધ્યામાં અત્યારે ચારે તરફ રામ અને તેના નામ પર કરવામાં આવેલું નિર્માણકાર્ય નજરે પડે છે. રામમંદિર તરફ જતા દરેક રસ્તા પર કાર્ય થઈ રહ્યું છે. કેટલાય કિલોમીટર લાંબા રામપથને એક […]

ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે છેતરપીડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha)ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યા રામ ભગવાનના ભક્તોની આસ્થા સાથે […]

Subscribe Our Newsletter